Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Samudrantike | ch - 23 | Gujarati Literature | Gujarati Audio Book | સમુદ્રાન્તિકે | vaartavrutt

Автор: vAArta vrUtt

Загружено: 2025-10-27

Просмотров: 53

Описание:

Samudrantike by Dhruv Bhatt | Audiobook ch- 23 | Gujarati Literature | Gujarati Audio Book | સમુદ્રાન્તિકે | સમુદ્રાન્તિકે નવલકથા । Dhruvni vaarta । ધ્રુવ ભટ્ટની વાર્તા

વાર્તાવૃત્ત લઈને આવ્યું છે ધ્રુવ ભટ્ટ લિખિત ‘સમુદ્રાન્તિકે’. જેમાં સૌરાષ્ટ્રનો જીવંત દરિયાકાંઠો છે, ત્યાંનાં અગવડો, અભાવ અને તકલીફો છે. સાથે છે – એ અગવડો, અભાવ અને તકલીફોથી ઉપર ઉઠી જીવતી, દરિયા જેવડી શ્રદ્ધા અને આકાશ જેવડી ખુમારીમાં રાચતી, ભણેલી નહીં પણ ગણેલી પ્રજા.
લેખક ધુવ ભટ્ટે તેમના મિત્રો સાથે ગુજરાતના દરિયા કિનારે પગપાળા પ્રવાસો કર્યા છે, આ પ્રવાસો દરમિયાન થયેલા અનુભવો, થોડી સાંભળેલી વાતોમાં કલ્પનાનો આછો રંગ ભેળવી તેમણે આ આખી નવલકથા લખી છે. નજર સામે ખડા થતા ચિત્રો, કુદરતી સૌંદર્ય, માનવી અને પ્રકૃતિ વચ્ચેનો તાલમેળ, પરમ્પરા, પ્રેમ – બધું જ આપણને જકડી રાખે છે.
આ ઓડિઓબુક કેમ સાંભળવી?
• જો તમે ગુજરાતી સાહિત્યને પ્રેમ કરતા હોવ અને કુદરત અને માનવતા વિશે વિચારશીલ વાર્તાઓમાં રસ ધરાવતા હોવ તો આ તમારા માટે ઉત્તમ પસંદગી સાબિત થશે.
• ઓડિઓબુક સ્વરૂપે પ્રાંતની બોલીઓ, પાત્રો અને ભાવનાત્મક ઊંડાણ જીવંત બને છે, જે કથાને દરેક ઉંમરના લોકો માટે સગવડભર્યું અને આનંદદાયક બનાવે છે.
• શ્રોતાઓને આ ઓડિઓબુક ધ્રુવ ભટ્ટની આગવી શૈલી અને કથનરીતિની સુંદર અનુભૂતિ કરાવશે.

your Queries:
This audiobook presents the celebrated Gujarati novel Samudrantike by Dhruv Bhatt, offering listeners an immersive journey into the vibrant coastal landscapes of Saurashtra and the profound relationship between humans and nature.

Why Listen to This Audiobook?
• Ideal for Gujarati literature lovers and anyone interested in thoughtful stories about nature and humanity
• The audiobook format brings the region’s dialects, characters, and emotional depth to life, making the story accessible and enjoyable for all ages. 
• Listeners can experience Dhruv Bhatt’s evocative language and storytelling, regarded as a masterful reflection on the human-nature bond.

#vaartavrutt #vaarta #Samudrantike #સમુદ્રાન્તિકે #GujaratiAudiobook #DhruvBhatt #GujratiLiterature #GujaratiBook #GujratiAudioStory #GujaratiNovel #bestbooks #bestgujaratinovel #gujarativarta #gujaratikatha #bestgujarati #saurashtra #kathiyawadi
#saurashtrarain #motivation #sea #dariyai

Samudrantike | ch -  23 | Gujarati Literature | Gujarati Audio Book | સમુદ્રાન્તિકે | vaartavrutt

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Samudrantike | ch -  24 | Gujarati Literature | Gujarati Audio Book | સમુદ્રાન્તિકે | vaartavrutt

Samudrantike | ch - 24 | Gujarati Literature | Gujarati Audio Book | સમુદ્રાન્તિકે | vaartavrutt

સત્યના પારખા નો કરાય l ગુજરાતી લોક સાહિત્ય l લાખણશી ગઢવી l lakhansi gadhvi l gujarati lok sahitya

સત્યના પારખા નો કરાય l ગુજરાતી લોક સાહિત્ય l લાખણશી ગઢવી l lakhansi gadhvi l gujarati lok sahitya

🚂 VLOG / ОСТАВИЛА ВСЁ и УЕХАЛА в КРАСНОДАР! / ЖИВУ ОДНА

🚂 VLOG / ОСТАВИЛА ВСЁ и УЕХАЛА в КРАСНОДАР! / ЖИВУ ОДНА

એવી મૂવી જે રાતોરાત વાયરલ થઈ જશે  | Gujarati Full Episode | Gujarati Family Drama Film | New 223

એવી મૂવી જે રાતોરાત વાયરલ થઈ જશે | Gujarati Full Episode | Gujarati Family Drama Film | New 223

Meet the Woman Who Revolutionized Gujarati Literature | Conversation with Kajal Oza Vaidya

Meet the Woman Who Revolutionized Gujarati Literature | Conversation with Kajal Oza Vaidya

STD-5-EVS-15-ઠંડું કે ગરમ

STD-5-EVS-15-ઠંડું કે ગરમ

Padma Shri Raghuveer Chaudhari | Jananpith Award Purskrut | Gujarati Sahitya | Conversation | Jalso

Padma Shri Raghuveer Chaudhari | Jananpith Award Purskrut | Gujarati Sahitya | Conversation | Jalso

🌊Samudrantike | ch -  28 | Gujarati Literature | Gujarati Audio Book | સમુદ્રાન્તિકે | vaartavrutt

🌊Samudrantike | ch - 28 | Gujarati Literature | Gujarati Audio Book | સમુદ્રાન્તિકે | vaartavrutt

નાયિકાકેન્દ્રી નવલકથા | કૂવો | By Daxa Patel

નાયિકાકેન્દ્રી નવલકથા | કૂવો | By Daxa Patel

ગુજરાતી સાહિત્યમાં આ પ્રશ્નો બાકી ન રહી જાય || Gujarati Sahitya || Gujarati || Live @ 6:30 #live

ગુજરાતી સાહિત્યમાં આ પ્રશ્નો બાકી ન રહી જાય || Gujarati Sahitya || Gujarati || Live @ 6:30 #live

🌊 Samudrantike | Gujarati Audio Book |  Dhruv Bhatt | Ch -1| Dhruvni varta |  સમુદ્રાન્તિકે

🌊 Samudrantike | Gujarati Audio Book | Dhruv Bhatt | Ch -1| Dhruvni varta | સમુદ્રાન્તિકે

સિંહ અને ઉંદર | Sinh Ane Undar | Bal Varta | Lion and Mouse Story in Gujarati

સિંહ અને ઉંદર | Sinh Ane Undar | Bal Varta | Lion and Mouse Story in Gujarati

વિધાતાના લખેલા લેખ l ગુજરાતી લોકસાહિત્ય l લાખણશી ગઢવી l lakhansi gadhvi l Gujarati lok sahitya l

વિધાતાના લખેલા લેખ l ગુજરાતી લોકસાહિત્ય l લાખણશી ગઢવી l lakhansi gadhvi l Gujarati lok sahitya l

ИСТЕРИКА ВОЕНКОРОВ. Z-ники в ярости из-за приезда Зеленского в Купянск. Требуют отставки Герасимова

ИСТЕРИКА ВОЕНКОРОВ. Z-ники в ярости из-за приезда Зеленского в Купянск. Требуют отставки Герасимова

Centre State Relation | केंद्र-राज्य संबंध | Polity M Lakshmikant Audiobook

Centre State Relation | केंद्र-राज्य संबंध | Polity M Lakshmikant Audiobook

Aaj Se Hi Shuru Kar Do — Osho का जीवन बदलने वाला संदेश

Aaj Se Hi Shuru Kar Do — Osho का जीवन बदलने वाला संदेश

Как Моссад Похитил Шефа Египетской Разведки Посреди Женевы

Как Моссад Похитил Шефа Египетской Разведки Посреди Женевы

IKIGAI : लंबी उम्र का असली रहस्य — जिसे 99% लोग गलत समझते हैं । Hindi Audiobook Summary

IKIGAI : लंबी उम्र का असली रहस्य — जिसे 99% लोग गलत समझते हैं । Hindi Audiobook Summary

ʜɪ | मन क्यों नहीं रुकता?  — भीतर के शोर को शांत करने के 3 प्राचीन उपाय

ʜɪ | मन क्यों नहीं रुकता? — भीतर के शोर को शांत करने के 3 प्राचीन उपाय

🕉️મહાયોગી પરમહંસ યોગાનંદના જીવનનો સારાંશ । Autobiography of a Yogi | Audiobook summary । Gujarati 🙏

🕉️મહાયોગી પરમહંસ યોગાનંદના જીવનનો સારાંશ । Autobiography of a Yogi | Audiobook summary । Gujarati 🙏

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]