56 સીડી નો તારો દાદરો રે કેમ ભૂલી જવાય /56 Sidi no taro dadro re kem bhuli javay/Jignaben Mungra
Автор: # JAY DWARKADHISH.
Загружено: 2025-01-17
Просмотров: 16733
દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય
રાજા રણછોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય
ભૂલી જવાય ના વિસરી જવાય ના
56 સીડી નો તારો દાદરો.....
ચારે દિશાએ ઘુઘવે સમદરીયો
દ્વારિકા નો ઠાકર લાગે મનહર યો...
પીળા પીતાંબર ને કેસરિયા વાઘા
અધર પર મોરલી ને લાગો છો પ્યારા
મુખ પર મોરલી ને લાગો છો વાલા
પાઘડીમાં ખોસેલુફુમકુ....
52 ગઢ નો ફાવતો....
મેરુ ગગનમાં ગાજતું રે....
આભને આબતુ ઊંચું દેવાલય
ચિતડું ચોર મુખડું મહાલય.....
#Gujarati_bhajan
#ગુજરાતી_ભજન
#Gujarati_dhun
#ગુજરાતી_ધૂન
#Gujarati_bhakti_shangrah
#ભક્તિકિર્તનસંગ્રહ
#bhajan
#kirtan
#krishnabhajan
#gujarati
#shreekrishna
#bhajangujarati
#bhajan
#kirtan
#કષ્ટભંજનકિર્તન
#gujarati_traditional_kirtan
#ભક્તિ_સંગીત
#ગુજરાતી_કીર્તન
#shrikrishnabhajan
#સત્સંગીમંડળ
#satsangimandal
#shreekishanabhajan
#krishnasong
#krishnbhakti
#krishna_bhajan_gujarai
#most_popular_gujarati_bhajan
#jay_dwarkadhish_garba
Chennel Description
Welcome to jay dwarkadhish youtube channel, and here you can find videos related to bhajan,satsang , katha,kirtan,mandal. I hope you are learning well from our videos and making your mind sharper than before.
અમારી ચેનલ ને subscribe કરવા વિનંતી. જેથી તમને નવી અપડેટ માલ્યા કરશે.
ભજન-કિર્તન-ધૂન
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: