બનાસ ની બેઠક | ગઝલ - શેરો શાયરી ની જમાવટ | Ep - 0
Автор: Banas Stories
Загружено: 2025-10-18
Просмотров: 174
બનાસ ની બેઠક | ગઝલ - શેરો શાયરી ની જમાવટ | Ep - 0
ક્યારેક અનાયાસે થયેલી મુલાકાતો દિલમાં ઊંડો અંક છોડી જાય છે...
આ બેઠક એ પણ એવી જ હતી ❤️
ઉપસ્થિત રહેલા કવિ અને ગઝલકાર — કમલ પાલનપુરી, અનવરભાઈ જુનેજા, રાહુલભાઈ તુરી, ઈસ્માઈલભાઈ અજીબ, ભાઈ સમીર, તેમજ વડગામ મીડિયા ના મિત્રો અશરફ બિહારી અને સંદીપભાઈ — સૌએ મળીને સાહિત્યની વાતો, ગઝલની ગરિમા અને મિત્રતાનો મીઠો રંગ માણ્યો.
કવિતા, વિચારો અને શબ્દોના આ મેળામાં દરેક પળે લાગ્યું કે “સાહિત્ય એ માત્ર વાંચવાનું નથી, એ જીવવાનું છે...” ✍️
આ જમાવટનો લાભ આપવા બદલ સૌ મિત્રોને દિલથી આભાર 🙏
અને Banas Stories તરફથી ખાતરી —
આવી જ અર્થપૂર્ણ અને સાહિત્યિક બેઠકઓ ભવિષ્યમાં પણ લાવતા રહીશું ❤️
ઈન્સ્ટાગ્રામ : https://www.instagram.com/asharafbiha...
#Banaskantha
#gazal
#shayari
#palanpur
#Vadgam
#BanaskanthaYouth
#InnovationStory
#BanasStories
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: