અઘોર વનવગડામાં આ સંત છેલ્લાં ૧૨ વર્ષથી ખડેપગે તપ કરે છે અને મૌન રાખીને અન્ન પણ ત્યાગ કરેલ છે
Автор: AZAD PANCHHI
Загружено: 2025-08-29
Просмотров: 158508
અઘોર વનવગડામાં આ સંત છેલ્લાં ૧૨ વર્ષથી ખડેપગે તપ કરે છે અને મૌન રાખીને અન્ન પણ ત્યાગ કરેલ છે
#સંત
#તપ
#જંગલ
#ગુજરાત
#ગામડું
#sant
#gujrat
#gamdu
#jungle
નમસ્કાર મિત્રો ,
આજે આપણે દર્શન કરવા માટે જવું છે એક એવાં વ્યક્તિત્વનાં
એક એવાં સંત મહાપુરુષના કે જેમનાં જીવન વિશે તમેં જાણશો તો એમ લાગશે કે વાહ આવાં મહાપુરુષો પણ હજું આ દુનિયામાં મોજુદ છે
આ સંત મહાપુરુષ ખડેશ્વરી બાપુ તરીકે ઓળખાય છે અને છેલ્લાં
૧૨ વર્ષથી તેઓ ખડેપગે તપ કરે છે તથાં તેઓ મૌન ધારણ કરેલ છે અને છેલ્લાં બાર વર્ષથી અન્ન પણ નથી લેતાં
ધન્યવાદ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: