મારું મનડું આમતેમ થાય કનૈયા તારી યાદોમાં | Maru Manadu Aamtem Thay | Krsihna Songs | Bhakti Songs
Автор: કૃષ્ણ મંડળ ભાયંદર
Загружено: 2025-12-28
Просмотров: 4340
મારું મનડું આમતેમ થાય કનૈયા તારી યાદોમાં | Maru Manadu Aamtem Thay | Krsihna Songs | Bhakti Songs
સબસ્ક્રાઇબ કરો ( सब्सक्राइब करो )🙏🏻 https://bit.ly/3vyw9aV
લાઈક કરો ( लाइक करो )👍🏻
શેર કરો ( शेयर करो )⤵️
Do Subscribe :- @krishnamandalbhayandar
મારું મનડું આમતેમ થાય કનૈયા તારી યાદોમાં
ખાવું ન ભાવે પીવું ન ભાવે
નીંદર વેરણ બની જાય કનૈયા તારી યાદોમાં
મારું મનડું આમતેમ થાય કનૈયા તારી યાદોમાં
પાણી ભરવા જાઉં તો મન ના માને
બેડા મારા ખાલી રાય જાય કનૈયા તારી યાદોમાં
મનડું આમતેમ થાય કનૈયા તારી યાદોમાં
ગાય દોવા જાઉં તો મન ના માને
દૂધ વાછરડા પી જાય કનૈયા તારી યાદોમાં
મનડું આમતેમ થાય કનૈયા તારી યાદોમાં
રસોઈ કરવા જાઉં તો મન ના માને
ખારું ને મોળું થાય કનૈયા તારી યાદોમાં
મનડું આમતેમ થાય કનૈયા તારી યાદોમાં
ઘેરે જાઉં તો મન ના માને
મીઠી મીઠી મોરલી સંભળાય કનૈયા તારી યાદોમાં
મનડું આમતેમ થાય કનૈયા તારી યાદોમાં
તારે કાજે મેં તો ઘરબાર છોડ્યા
પારણીયે રોતા મેલ્યા બાળ કનૈયા તારી યાદોમાં
મનડું આમતેમ થાય કનૈયા તારી યાદોમાં
નાની નણંદ મારી મેણા બોલે
કે છે કે ભગતાણી જાય કનૈયા તારી યાદોમાં
મનડું આમતેમ થાય કનૈયા તારી યાદોમાં
બાજુવાળી પાડોશણ મને પજવે
જુવો ઓલી ભજનવાડી જાય કનૈયા તારી યાદોમાં
મનડું આમતેમ થાય કનૈયા તારી યાદોમાં
નંદજીનો લાલો મુજને સતાવે
માખણ ઢોળી ઢોળી જાય કનૈયા તારી યાદોમાં
મનડું આમતેમ થાય કનૈયા તારી યાદોમાં
મનના મોહને મને ઘેલી બનાવી
લૂંટાવી લોકોની લાજ કનૈયા તારી યાદોમાં
મનડું આમતેમ થાય કનૈયા તારી યાદોમાં
કૃષ્ણ મંડળ માં વાલો દોડી દોડી આવે
બેનો તો ભાન ભૂલી જાય કનૈયા તારી યાદોમાં
મનડું આમતેમ થાય કનૈયા તારી યાદોમાં
🙏જય શ્રી કૃષ્ણ🙏
Other Bhajan Videos :⤵️
✤ ગોકુળ જેવું રે પ્રભુજી મારું ગામ રૂપાળું :-
• ગોકુળ જેવું રે પ્રભુજી મારું ગામ રૂપાળું |...
✤ મને સખીઓ મળી છે એવી એની વાત છે જાણવા જેવી :-
• મને સખીઓ મળી છે એવી એની વાત છે જાણવા જેવી ...
✤ આજે અંબાજી પધાર્યા મારે આંગણિયે :-
• આજે અંબાજી પધાર્યા મારે આંગણિયે | Krishna ...
✤ સ્વરચિત હો હોરે હું તો અયોધ્યા જવાની :-
• સ્વરચિત શ્રીરામ ભજન | રામનવમી ભજન | Krishn...
✤ આવે ગોકુળ માં કાન્હો આવે :-
• આવે આવે ગોકુળ માં કાન્હો આવે | Gokul Ma Ka...
✤ અચકો મચકો કારેલી :-
• અચકો મચકો કારેલી | Krishna Mandal | Krishn...
✤ ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલુ લાગે છે :-
• ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલુ લાગે છે | Kr...
✤ હસતો ને રમતો કાનુડો :-
• હસતો ને રમતો કાનુડો | Krishna Mandal | Kri...
✤ આવે ગોકુળ માં કાન્હો આવે :-
• આવે આવે ગોકુળ માં કાન્હો આવે | Gokul Ma Ka...
✤ રામ-સીતા જોવા હાલી રે અયોધ્યા ધામમાં :-
• રામ જોવા હાલી માતા સીતા જોવા હાલી રે અયોધ્...
✤ જટપટ જટપટ ઝોલી ભરિદો :-
• જટપટ જટપટ ભજન | Krishna Mandal | Best Bhaj...
✤ ઘડનારે કેવા ઘાટ ઘડયા :-
• ઘડનારે કેવા ઘાટ ઘડયા | Krishna Mandal | Kr...
✤ અંબેમાત મારે ઘરે આવોને :-
• અંબેમાત મારે ઘરે આવોને | AmbeMaat Mare Gha...
✤ ભોળા તારા પગે મને પડવાદે :-
• ભોળા તારા પગે મને પડવાદે | Krishna Mandal ...
✤ વાઘેશ્વરી વાઘ ની અસવારી :-
• વાઘેશ્વરી વાઘ 🐯 ની અસવારી | Krishna Manda...
✤ અંબેમાત મારે ઘરે આવોને :-
• અંબેમાત મારે ઘરે આવોને | AmbeMaat Mare Gha...
✤ ગાદલા પાથરવામાં રાત આખી વહી ગઈ :-
• ગાદલા પાથરવામાં રાત આખી વહી ગઈ | હાસ્ય ભજન...
✤ રમકડા માટીના :-
• રમકડા માટીના | Krishna Mandal | Krishna Bh...
✤ કાનુડાને કેજો રે સંદેશો મારો :-
• કાનુડાને કેજો રે સંદેશો મારો | Krishna Man...
#krishnabhajan #krishnamandal #bestbhajan #latestbhajan #topbhajan2023 #bhajan #bestbhajan #bhaktisong #krishnasongs
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: