સીમંત વિધિ ના લુપ્ત થતા ગીતો ગાઈએ please like ND subscribe 🙏
Автор: R&P geetmala 🎙🎶
Загружено: 2023-04-27
Просмотров: 25242
ધનને પહેલો તે માસ ઓદરીયો રે ટહુકે મેવા રે
પહેલે માસે તે જાણ્યુ અજાણ્યુ રે ટહુકે મેવા રે
ધનને બીજો તે માસ ઓદરીયો રે ટહુકે----
બીજે માસે તે પતિ ને સંભળાવીયુ રે ટહુકે--
ધનને ત્રીજો તે માસ ઓદરીયો રે ટહુકે---
ત્રીજે માસે તે સાસુ ને સંભળાવીયુ રે ટહુકે--
ધનને ચોથો તે માસ ઓદરીયો રે ટહુકે----
ચોથે માસે તે સહીયર ને સંભળાવીયુ રે ટહુકે---
ધનને પાંચમો માસ ઓદરીયો રે ટહુકે---
પાંચમે માસે તે પંચમાસી બાંધી રે ટહુકે--'
ધનને છઠ્ઠો તે માસ ઓદરીયો રે ટહુકે---
છઠ્ઠે માસે તે નહી ભરે પાણી રે ટહુકે---
ધનને સાતમો તે માસ ઓદરીયો રે ટહૂકે---
સાતમે માસે તે ખોળા ભરીયા રે ટહુકે--
ધનને આઠમો તે માસ ઓદરીયો રે ટહુકે--
આઠમે માસે તે પિયરીયે વળાવીયા રે ટહુકે---
ધનને નવમો તે માસ ઓદરીયો રે ટહુકે --
નવમે માસે તે કાનકુવર જન્મ્યા રે ટહુકે---
કાનકુવર જન્મ્યા ને થયો આનંદ રે ટહુકે મેવા રે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: