હનુમાન દાદા નુ શનિવાર કીર્તન (લખેલું છે)
Автор: Sonal Radadiya
Загружено: 2025-08-08
Просмотров: 78310
ધૂન
સમરું વારે વારે હું સમરું શનિવારે.
પવન દેવના પુત્ર અંજની ના જાયા.
રામ ના સો ભક્ત હું સમરું વારે વારે.... સમરું શનિવારે.
લાલ લંગોટી ને ખંભે સે ગદા.
પગે પનોતી ધારી હું શમરુ વારે વારે.. સમરૂ શનિવારે
તેલ સિંદૂર ચડે આંકડાની માળા.
ખંભે જનોઈ ધારી હું સમરું વારે વારે... સમરૂ શનિવારે
લંકા ગઢ ઓળંગી વાલા સીતા વારી લાવ્યા.
સીતા વારી લાવ્યા દાદા અયોધ્યામાં આવ્યા.
મારા રામના રખવાળા હું શમરુ વારે વારે... સમરું શનિવારે.
પનોતીની પીડા હારે હારે હનુમાનજી.
સીતારામ ના સેવક હું સમરું વારે વારે.... સમરૂ શનિવારે
સાળંગપુર માં કષ્ટ ભંજન લાગે છે રૂપાળા.
તોડે ભવ બંધનના તાળા હું સમરું વારે વારે... શમરુ વારે વારે હું સમરુ શનિવારે
#સત્સંગ
કીર્તન #ભજન#ભક્તિ ગીત #satsang#tune#latest kirtan
અમારી સેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: