Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ખાટલામા પડેલો માણસ પણ ઘોડા ની જેમ દોડવા લાગશે | importance of rasayan churna

Автор: Anup Mehta

Загружено: 2025-12-27

Просмотров: 20089

Описание:

રસાયણ ચૂર્ણ ના ફાયદાઓ વિશે અહીં ચર્ચા કરેલી છે.
રસાયણ ચૂર્ણ કે જે ત્રણ વસ્તુઓના મિશ્રણથી બને છે.
1) ગળો
2) ગોખરુ
3) આમળા

ગળો ના ફાયદા

ઇમ્યુનિટી બૂસ્ટર - ગિલોય શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
બળતરા વિરોધી ગુણધર્મો- ગિલોયમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે બળતરા ઘટાડવામાં મદદ કરે છે. ...
એન્ટિ-ઓક્સિડન્ટ- ગિલોયમાં એન્ટિ-ઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે, જે મુક્ત રેડિકલ સામે લડે છે અને કોષોને નુકસાનથી બચાવે છે.

ગોખરુ ના ફાયદા

પેશાબ ઓછો આવવો, પેશાબ ન આવવો, પેશાબ અટકી અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી, પેશાબ દુર્ગંધવાળો કે પીળો આવવો વગેરેમાં ગોખરું ઉપયોગી છે. શુક્રાણુઓ વધારવા માટે ગોખરું ઉત્તમ છે. ગોખરુનો ઉપયોગ કરવાથી મૂત્રાશય સ્વસ્થ રહે છે. જેથી પથરીના રોગી તથા કિડનીની સમસ્યા હોય તેવા રોગીઓ પણ તેનું સેવન કરી લાભ મેળવી શકે.

આમળાં દાહ, પાંડુરોગ, રક્તપિત્ત, અરુચિ, ત્રિદોષ, દમ, ખાંસી, શ્વાસ રોગ, કબજિયાત, ક્ષય, છાતીના રોગ, હૃદય રોગ, મૂત્ર વિકાર આદિ અનેક રોગોને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. વીર્યને પુષ્ટ કરીને પૌરુષત્વમાં વધારો કરે છે, તથા શરીરની ચરબી ઘટાડીને મોટાપો દૂર કરે છે. માથા પર આવેલા વાળને કાળા, લાંબા અને જાડા રાખે છે.

#રસાયણચૂર્ણ #આમળા #ગળો #ગોખરુ

ખાટલામા પડેલો માણસ પણ ઘોડા ની જેમ દોડવા લાગશે | importance of rasayan churna

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ઘરમાં જ છે આ સંજીવની,શિયાળામાં બસ એક ચમચી સાંજે પલાળી દો...!!#methidana

શરદી, કફ અને ઉધરસ નો ઘરેલુ ઉપચાર | છાતીમા ચોટેલો કફ નીકળી જશે બહાર | homeremedy for cold and cough

વડીલોએ આ વસ્તુઓનું સેવન ચોક્કસ થી કરવુજ જોઈએ | BEST POWDER FOR OLD AGE PEOPLE

હદય માટે રામબાણ ઔષધિ | કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ રહેશે કંટ્રોલમાં | Gujarati | Dr. Ronak Bhimani

કૂકરનો હાથો વારંવાર ઢીલો થઈ જાય છે? 100% મફત ઈલાજ | Pressure Cooker Handle Repair Trick

ડાયાબિટીસ ને મટાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય | cure and reverse diabetes naturally

દવાખાનાના પગથિયાં નહીં ચડવા પડે | આરોગ્ય ના ત્રણ નિયમો | સ્વાનંદ પરિવાર ||

એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના આ રીતે થશે સાંધાવો દુ: ખાવો દુર | Vaidya Mahendrasinh Sarvaiya

છાતી ઠોકીને કહું છું🥹100 રોગોની 1 દવા છે આ🌵🪾☘️વિક માં 2 વાર પીશો તો 100 વરસ જીવશો//#aayurveda #food

જો ડાયટમાં આ વસ્તને સામેલ કરશો તો રોગ જડમુળથી જ ગાયબ ..| Vaidya Mahendrasinh Sarvaiya

વજન વધી ગયો હોય તો ચિંતા કરવાની જરૂર નથી ઘરે બેઠા ખાલી આટલુ કરશો તો ફાંદો ગાયબ | Dr Milan Solanki

કયા રોગમાં કેવી રીતે અર્જુન છાલનો ઉપયોગ કરવો? અર્જુન છાલનો આયુર્વેદિક ઉપયોગ | સ્વાનંદ પરિવાર ||

Mayabhai Ahir ના દિકરા Jayrajaata Ahir પર લાગેલા આરોપોમાં શું છે સત્ય । Bagdana । Bapa Sitaram

માથાથી પગ સુધી ની નસોં ખુલી જશે | અકડાયેલા પગ છુટા પડી જશે

75 વર્ષની ઉંમરે પણ લાગશો 25ના | ચેહરાની સુંદરતા વધારવાનો ઉપાય

20 વર્ષ જૂના સાંધા ગોઠણ કમર કે સાયટિકા ના દુઃખાવા દૂર કરે તેવુ તેલ અને પોટલી Remedie for joints pain

આ રાત્રે સુતા પહેલા કરો | vastu Shastra | Vastu Tips | Inspirational thoughts | lessonable Story |

જકળાયેલી નસોં થશે છૂટી | શરીરની નશો ખોલવા માટેનો ઉપાય

આ છે આંખ ના નંબર અને મોતિયા ને મૂળ માં થી ગાયબ કરનાર બ્રહ્માસ્ત્ર || Manhar.D.Patel

2 વસ્તુ ખિસ્સામાં રાખો | vastu Shastra | Vastu Tips | Inspirational thoughts | lessonable Story |

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com