ધણપ - જૈન દેરાસર || Dhanap Jain Temple
Автор: G Yaansh Vlog
Загружено: 2022-11-13
Просмотров: 9590
ધણપ જૈન દેરાસર ફોન નંબર - ૯૭૧૨૪ ૨૯૯૩૭
ધણપ જૈન દેરાસર નરોડા થી 32 કિલોમીટરના અંતરે આવેલું છે. નરોડા થી ગીયોડ કે જે મીની અંબાજી તરીકે ઓળખાય છે તે હાઇવે પર ગીયોડ થી બે કિલોમીટર પહેલા ડાબા હાથે આ દેરાસર આવે છે.
મિત્રો માનસિક શાંતિનો ખરેખર અનુભવ કરવા માટે આ દેરાસરની મુલાકાત અચૂક લેવા જેવી છે.
આ દેરાસરમાં જમવા માટે ભોજન શાળાની અને રહેવા માટે ધરમશાળા ની વ્યવસ્થા છે. નોન એસી રૂમનું ભાડું ₹500 જ્યારે એસી રૂમમાં બે પ્રકાર છે.
ચાર બેડ વાળી એસી રૂમનું ભાડું ₹800
પાંચ બેડ વાળી એસી રૂમનું ભાડું 1000 છે.
મિત્રો આજુબાજુ પ્રકૃતિ અને લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલું આ દેરાસર એક અદભુત અલૌકિક માનસિક શાંતિ આપે છે.
#jainderasar
#jaintemple
#jaintirth
#dhanapp
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: