માયકોરાઇઝા એટલે શું? | નયન ગોધવિયા (બાયો-ટેક્નોલોજીસ્ટ) | NANOBEE BIOINNOVATIONS PVT LTD | REAGRI |
Автор: ReAgri
Загружено: 2024-06-07
Просмотров: 16329
માયકોરાઇઝા એક ફાયદાકારક ફૂગ છે જે મૂળ સાથે સંલગ્ન થઈને સહજીવી સંબંધ બનાવે છે. માયકોરાયઝા મૂળ સાથે સંલગ્ન થઈ તંતુમુળનો વિકાસ કરે છે. જેથી છોડ જમીનમાં દૂર રહેલા તત્વોને સહેલાઇથી લઈ શકે છે.
સાથે માયકોરાઇઝાના ઘણા કામ છે:
1. પોષક તત્ત્વોની લભ્યતા વધારવી
2. જમીનમાં ભેજ સંગ્રહ રાખવો
3. બીજા છોડ સાથે સંવાદ કરવો
4. છોડને તણાવની સ્થિતિમાં મદદ કરવી વગેરે..
નોલેજ સીરિઝના બીજા વિડીયો જોવા માટે: • ReAgri Knowledge Series (Gujarati)
ટૂંકા વિડીયો (માહિતીની મિનિટ્સ) જોવા માટે: • Mahitini Minutes
વધુ માહિતી માટે 72111 52520 / 72111 52523 ઉપર સંપર્ક કરી શકો છો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: