ખેતીમાં જમીન અને પાણીનું મહત્ત્વ | પ્રદીપ કાલરીયા | નયન ગોધવિયા | સોઇલ ટોક્સ વિથ નયન EP 01
Автор: ReAgri
Загружено: 2024-06-25
Просмотров: 23934
પાકના સારા ઉત્પાદન માટે જમીન અને પાણી ખૂબજ મહત્ત્વ ધરાવે છે. ઘણા પ્રશ્નો તેની ખરાબ ગુણવત્તાના લીધે ઉપજતા હોય છે. ત્યારે જમીન અને પાણીની ચકાસણી ખેતી માટેનું સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે.
પોડકાસ્ટની શરૂઆત પણ આપણે એ ક્ષેત્રમાં વિશેષજ્ઞ એવા પ્રદીપભાઈ કાલરીયા જોડે કરી છે. જેમાં પાણી, જમીન, IPM, INM વગેરે જેવા ટોપિક ઉપર વિસ્તૃતમાં સમજાવેલ અને ચર્ચા કરેલ છે.
પ્રદીપભાઈની જમીન અને પાણી ચકાસણી લેબ:
▪ વિકાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી, નવું માર્કેટ યાર્ડ, apmc ગોંડલ, ગુજરાત.
▪ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી, બેડી માર્કેટ યાર્ડ, apmc રાજકોટ, ગુજરાત.
વધુ માહિતી માટે 7211152520 / 7211152523 પર સંપર્ક કરી શકો છો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: