રાસાયણિક ખાતરનો સંપૂર્ણ વપરાશ | Fertilizer V/S Bacteria | બેક્ટેરિયા | નયન ગોધવિયા
Автор: ReAgri
Загружено: 2024-07-17
Просмотров: 15100
બેક્ટેરિયા વગર ખેતી શક્ય જ નથી. આ વાત સાંભળી જ હશે. તો, આ બેક્ટેરિયાનું એક મહત્ત્વનું કામ છે, પોષક તત્ત્વોને લભ્ય બનાવવા. છોડને પોષક તત્ત્વો ઉપાડવા માટે એના કોઈ ચોક્કસ સ્વરૂપમાં હોવું જરૂરી છે. આપણે જમીનમાં નાખેલા ખાતરને એ ચોક્કસ સ્વરૂપમાં ફેરવવા માટે બેક્ટેરિયા કામ કરતાં હોય છે. એમના વગર ખાતરનો સંપૂર્ણ વપરાશ શક્ય જ નથી.
તો આ વિડીયો જુઓ અને જાણો કે તે બેક્ટેરિયા કઈ રીતે ખેતીમાં ફાયદો કરે છે.
વધુ માહિતી માટે 7211152520 / 7211152523 પર સંપર્ક કરી શકો છો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: