લખેલુ છે 🙏ભુવા પાણી કરવા ગ્યાતા માતા મારાં 🙏પીનલ બેન 💐
Автор: Dashama Bhajan Mandal ત્રાકલ
Загружено: 2025-03-11
Просмотров: 53907
ભુવા પણી કરવા ગ્યાતા ભુવા મારાં (2)
અલ્યા ભઈ ભુવાપણી કરવા ગ્યાતા ભુવા મારાં
પછી દોઢ આલી ધુણવા આયા માતા મારાં
કચેવના દેશ માં કોંગરુ દેશ માં
ખભે નાખું ખેશ માં પાગડી વારા વેશ માં
ભુવા પણી કરવા ગ્યાતા ભુવા મારાં
પાછી દોઢ આલી ધુણવા આયા માતા મારાં
ભુવાજી આવતા તા માતા ને લાવતા તા
પછી જેના જેના ગુગરા વાગતા તા
માતા ના કંકુ પગલીયા પરતા તા
ભુવા પણી કરવા ગ્યાતા ભુવા મારાં
પછી દોઢ આલી ધુણવા આયા માતા મારાં
મારાં લૂગડાં પર મારીયું તું થીગડાં પર ઠીંગડુ
ઠીંગડુ જોઈ ને ડેરું જગિયું મારાં બાપ નું
જાગી માં આઈ
ભુવા પણી કરવા ગ્યાતા ભુવા મારાં
પછી દોઢ આલી ધુણવા આયા માતા મારાં
સાઇકલ નો વેટ નતો ગાડીઓ તું લાઈ
બજારે બેસાડ્યા કેદ બોધી રડવા આઈ
ભુવા પણી કરવા ગ્યાતા ભુવા મારાં
પછી દોઢ આલી ધુણવા આયા માતા મારાં
ઘણો નિશાળ કે માસ્ટર તું જ મારું ભણતર
જાગે ચોથી જીવન તું પાયો ને ચડતર
ગબર ની માં તું તિલડી
ભુવા પણી કરવા ગ્યાતા ભુવા મારાં
પછી દોઢ આલી ધુણવા આયા માતા મારાં
ફૂલ કહો ફોરમ કહો તું જ લીલી વાડી
વધતી રાખજે વેલ જોજે સુકાય ના માડી
કોઈ શીખવા ને જાય કોઈ સાધવા ને જાય
મારે કઈ ના જાવું પડે માતા જાદુગર પૂજાય
અલ્યા ભઈ ભુવા પણી કરવા ગ્યાતા ભુવા મારાં
પછી દોઢ આલી ધુણવા આયા માતા મારાં
ભુવા પાણી કરવા ગ્યાતા ભુવા મારાં
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: