Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

વનરાવન ગ્યાતા રે રાસ રમવા(લખેલું છે) - Best Gujarati kirtan - New krishna kirtan

Автор: Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Загружено: 2024-05-13

Просмотров: 134246

Описание:

Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates

Geeta Saar Kirtan:
   • ગીતાજી નો  સાર  

See other Krishna Kirtan Playlist :
   • ક્રિષ્ના કીર્તન  

See other Ramdevpir kirtan:
   • રામાપીરના ભક્તિ ગીત  

See other Guru Bhakti Kirtan:
   • ગુરુ ભક્તિ  

See Other Mahadev's Kirtan:
   • શિવજીના કીર્તન  

See Other Shree Ram's Kirtan:
   • શ્રીરામ ના  કીર્તન  

વનરાવન ગ્યાતાં રે રસ રમવા
વાલો મારા આવતાને વાંસળી વગાડતા
અડધી રાતુની વાલે વાંસળી વગાડી
મધરાતે વાલે મારે વાંસળી વગાડી

વાંસળીના સુર ગોકુળમાં સંભળાણા
વાંસળી વગાડી સીધી ગોપીને જગાડી
વનરાવન ગ્યાતાં રે રાસ રમવા

કુંજ ગલીમાં રાસ રે રમિયા
વાલો મારો સોળસો ગોપીયુની વચમાં
વચમાં રહીને વાલે વાંસળી વગાડી

વાંસળીના સુર કૈલાશ સંભળાણા
ભર રે નીંદરમાંથી ભવાની જાગ્યા
શણગાર સજીને એતો ચાલવાને લાગ્યા
ભોળો ભવાનીને પૂછવાને લાગ્યા
અડધી રાતુના સતી આમ કિયા ચાલ્યા
અમે જાયે છે ભોળા વનરા તે વનમાં
રાસે રમવાની મને લાગી તાલાવેલી
તો તો સતી મને સાથમાં લઇ જાજો
અમારે લેવો છે રમવાનો લ્હાવો
પુરુષનો ત્યાં પ્રવેશ હોઈ નઈ
ગોપીયુંને કાન સિવાય ત્યાં બીજું કોઈ નઈ
તો તો સતી મને ગોપી રે બનાવો
રાસ રમવાનો લેવો મારે લ્હાવો
આજ અમે લેશુ રાસ રમવાનો લ્હાવો
હઠ લીધી છે ત્યારે કૈલાશપતિએ
ગોપી બનવ્યા પછી શિવને સતીએ
ચોલીને ચણીયો પેર્યા ભોળાનાથે
નવરંગ ઓઢણી ઓઢી છે માથે
જટા છોડીને ભોળે અંબોળો વાળ્યો
કેસર કંકુનો ચાંદલો રે કીધો
બંગળીને કંકણ પેર્યા ભોળાનાથે
હાથી રે દાંતનો ચૂડલો છે હાથે
નાકે નથળીને કાને ઝુમખા રે લટકે
બાયે બાજુબંધ સરખા રે શોભે
દસે આંગળિયુંમાં વેઢ અને વીંટીયું
કંઠે શોભે છે નવસરો હારલો
કેળે કંદોરો પગે ઝાંઝરીયું જમકે
ભોળોનાથ હાલે ત્યાં ઘુઘરીયુ ઘમકે
દાઢીને મૂછ ભોળે ઘૂંઘટમાં છુપાવ્યા
લાજું કાઢીને ભોળો રમવાને હાલ્યા
ગોપીયુની સાથમાને માં ભવાનીની પાસમાં
શિવને સંગાથે શામળો નાચે
કૃષ્ણ રાધાજીને પૂછવાને લાગ્યા
આજ નવી ગોપી કિયા ગામથી રે આવી
એ રે ગોપી કૈલાશમાંથી આવી
જશોદાનો જાયો ભેદ ગયો જાણી
નંદનો દુરાલો બધી વાત ગયો જાણી
તાલિ પાડીને ત્રણેય લોકમાં સંભળાણી
તેત્રીસ કરોડ દેવતાને રે બોલાવ્યા
તેત્રીસ કરોડ દેવ જોવાને આવ્યા
નર્સિહમહેતાનો સ્વામી રે શામળિયો
શિવને શામળીયાને ફૂલડે વધાવિયાં

વનરાવન જવું રે રાસ રમવા
વાલો મારા આવતા ને વાંસળી વગાડતા

વનરાવન ગ્યાતા રે રાસ રમવા(લખેલું છે) - Best Gujarati kirtan - New krishna kirtan

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Best Krishna Kirtan - રક્ષાબંધન સ્પેશિયલ   (નીચે લખેલુ છે) - વિષ્ણુ વામન બનીને આવીયા #gujaratikirtan

Best Krishna Kirtan - રક્ષાબંધન સ્પેશિયલ (નીચે લખેલુ છે) - વિષ્ણુ વામન બનીને આવીયા #gujaratikirtan

Жириновский предупреждал: мир к 2027 году  измениться навсегда! все сбывается с пугающей точностью!

Жириновский предупреждал: мир к 2027 году измениться навсегда! все сбывается с пугающей точностью!

દીકરી કેટલી મૂંઝાઈ ગયેલી છે 😱😱 સુમસાની એરીયામાં મલી 😭😭

દીકરી કેટલી મૂંઝાઈ ગયેલી છે 😱😱 સુમસાની એરીયામાં મલી 😭😭

⚡️ У Путина экстренно просят помощи || Сын Кадырова разбился в ДТП?

⚡️ У Путина экстренно просят помощи || Сын Кадырова разбился в ДТП?

આવ્યા છે જોગીરાય જશોદા તારા આંગણીયે (નીચે લખેલુ છે) - Gujarati Krishna Kirtan

આવ્યા છે જોગીરાય જશોદા તારા આંગણીયે (નીચે લખેલુ છે) - Gujarati Krishna Kirtan

તમે સુણો ગોપી મથુરામાં મારા માં ને બાપ છે(લખેલું છે)| tame suno gopi - Krishna gopi kirtan

તમે સુણો ગોપી મથુરામાં મારા માં ને બાપ છે(લખેલું છે)| tame suno gopi - Krishna gopi kirtan

Делайте ЭТО Каждое Утро — САХАР В Крови Сразу Пойдёт ВНИЗ!

Делайте ЭТО Каждое Утро — САХАР В Крови Сразу Пойдёт ВНИЗ!

ગુજરાતી ભજન 🌺શ્યામ શા માટે 🙏 #kirtan #bhajankirtan #Krishna #ram #કીર્તન #bhajan #gujarati

ગુજરાતી ભજન 🌺શ્યામ શા માટે 🙏 #kirtan #bhajankirtan #Krishna #ram #કીર્તન #bhajan #gujarati

તું જેની સાથે લગ્ન કરવાની છે હું તેની પત્ની છું | Full Movie | ગુજરાતી નાટક | Gujarati Short Film

તું જેની સાથે લગ્ન કરવાની છે હું તેની પત્ની છું | Full Movie | ગુજરાતી નાટક | Gujarati Short Film

Bhagawatji No Ambo

Bhagawatji No Ambo

પાંડવોના આંબાનું અનોખું વર્ણન - Gujarati kirtan - કુંતા માતા દ્રોપદીને પાંડવોનું સત(નીચે લખેલુ છે)

પાંડવોના આંબાનું અનોખું વર્ણન - Gujarati kirtan - કુંતા માતા દ્રોપદીને પાંડવોનું સત(નીચે લખેલુ છે)

Страшное пророчество МЕССИНГА уже СБЫЛОСЬ: Вы не заметили — И ЭТО САМОЕ СТРАШНОЕ! Ночь 15 января...

Страшное пророчество МЕССИНГА уже СБЫЛОСЬ: Вы не заметили — И ЭТО САМОЕ СТРАШНОЕ! Ночь 15 января...

Sarve Sakhi Pad : 4 | સર્વે સખી જીવન જોવાને ચાલો રે - ૪ પદ | Hemant Joshi | Ai Video #kirtanbhakti

Sarve Sakhi Pad : 4 | સર્વે સખી જીવન જોવાને ચાલો રે - ૪ પદ | Hemant Joshi | Ai Video #kirtanbhakti

રાજા હરિચંદ્ર વેચાણા સત કારણે.. | Gujarati Satsang Kirtan | Harichandra vechana sat

રાજા હરિચંદ્ર વેચાણા સત કારણે.. | Gujarati Satsang Kirtan | Harichandra vechana sat

Mandu To Aam Tem Thay Kanaiya Tari Yaado Ma | મનડું તો આમ તેમ થાય કનૈયા તારી યાદો માં|ક્રિષ્ના ભજન |

Mandu To Aam Tem Thay Kanaiya Tari Yaado Ma | મનડું તો આમ તેમ થાય કનૈયા તારી યાદો માં|ક્રિષ્ના ભજન |

Narsinh Mehta Na Bhajan | Gujarati Prachin Bhajan | નરસિંહ મેહતા ના ભજન |

Narsinh Mehta Na Bhajan | Gujarati Prachin Bhajan | નરસિંહ મેહતા ના ભજન |

જે આ 8 વાતો જાણી લે એ કયારેય પણ ગરીબ નથી રહેતો | Gujarati Varta | vastu tips |

જે આ 8 વાતો જાણી લે એ કયારેય પણ ગરીબ નથી રહેતો | Gujarati Varta | vastu tips |

ઉષાબેન ના ગાયેલા એકસાથે 11 અગીયાર કિર્તન ની રમઝટ

ઉષાબેન ના ગાયેલા એકસાથે 11 અગીયાર કિર્તન ની રમઝટ

મોં સંભાળી વાણી બોલો વિષ્ણુ કેરી નાર લખ👇 #bhajansong #song #ગાયક મનીષાબેન સાંખટ || khodiyar official

મોં સંભાળી વાણી બોલો વિષ્ણુ કેરી નાર લખ👇 #bhajansong #song #ગાયક મનીષાબેન સાંખટ || khodiyar official

«Спой Моцарта — и я на тебе женюсь», — ПОШУТИЛ МИЛЛИАРДЕР… но голос официантки ЗАСТЫЛ ВСЕХ

«Спой Моцарта — и я на тебе женюсь», — ПОШУТИЛ МИЛЛИАРДЕР… но голос официантки ЗАСТЫЛ ВСЕХ

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com