(615) લાખો નો લાડીલો રણછોડરાય છે ભજન લખેલ લાયક છે શેર સબસ્ક્રાઇબ કરજો
Автор: ગણેશ્રવર મહિલા મંડળ (ચાંદલોડિયા)
Загружено: 2025-04-18
Просмотров: 13708
લાખો નો લાડીલો રણછોડરાય છે
દર્શન કરવા દોળીને સૌ જાય છે
લાખોનો,,,,,,,,,,,
બોડાણા ના પ્રેમમાં મા બંધાઈ ગયો
ગંગાબાઈ ની વાળી એ તોલાય છે
લાખો નો,,,,,,,,,,,
દર્શન કરવા દોળીને સૌ જાય છે
પ્રગટ થયા છે મામા કંશ ની જેલમાં
મધરાતે ગોકુળ પહોંચી જાય છે
લાખો નો,,,,,,,,,,,
ગોકુળ છોડી મથુરા માં આવી વસ્યો
રણ છોડી ને દ્વારિકા માં જાય છે
લાખો નો,,,,,,,,,,,,,
દર્શન કરવા દોળીને સૌ જાય છે
મોરા મુગટ ને મોરલી સોભે હાથમાં
ઝાખી કરતા હૈયુ ડોલી જાય છે
લાખો નો ,,,,,,,,,,,,,,,,,
દર્શન કરવા દોળી ને શું જાય છે
દ્વારકામાં થી આવી ડાકોર વસી ગયા
ગોમતીજી ના નિરમા સંતાઈ ગયા લાખો નો,,,,,,,,,,,
દર્શન કરવા દોળીને સૌ જાય છે
, ધન્ય બની છે ગોકુળ ગામ ની ગાવડી
ધન્ય બની છે ભૂમિ આ ગુજરાત ની
લાખો નો,,,,,, ,,
ચાંદલોડિયા થી ભક્તો પગપાળા જાય છે
મારું ગણેશ્વર મંડળ તો નાચી કુદી ગાય છે
લાખો નો,,,,,,,,,,,,
દર્શન કરવા દોળી ને સૌ જાય છે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: