મણિલાલ હ. પટેલ: A True Gem of Gujarati Literature
Автор: Jalso Podcasts
Загружено: 2025-12-31
Просмотров: 611
મણિલાલ હ. પટેલ, a true gem of Gujarati literature.
મણિલાલ હ. પટેલ: ગુજરાતી સાહિત્યકાર, વિવેચક અને સંપાદક. 'ભૂંસાતા ગ્રામચિત્રો' જેવા નિબંધ સંગ્રહ અને 'PTC થયેલી વહુ' થી જાણીતા થયેલા મણિલાલ હ. પટેલની સાહિત્ય સર્જન, જીવન ઝરમર અને જીવનની કપરી પરિસ્થિતિઓમાંથી કઈ રીતે સાહિત્ય જન્મ્યું એની વાતો @nnaishadh સાથે. ઉમાશંકર જોશી, રાવજી પટેલ, બંગાળી સાહિત્યની એમના જીવન પરની અસર અને એમના સાહિત્યની સમાજ પર શું અસર થઇ એની વાતો. 'ગામ જવાની હઠ છોડી દે' કવિતા પાછળનું કૌતુક અને નાત બહાર મૂકાયાની ઘટના અને એની પોતાના સાહિત્ય સર્જન પર કેવી અસર પડી એ બધી વાતો જાણો આ Podcast મા.
Manilal H. Patel is a renowned Gujarati writer, critic, and editor.
He became widely known for his essay collection “Bhunsata Gramchitro” and the famous work “PTC Thayeli Vahu.”
This podcast explores his literary journey, glimpses of his life, and how literature was born from the difficult circumstances he faced. It discusses the influence of Umashankar Joshi, Ravji Patel, and Bengali literature on his life and writing, and how his work impacted society.The podcast also reveals the story behind the iconic poem “Gaam Javani Hath Chhodi De,” the incident of being socially ostracized, and how that experience deeply shaped his literary creation.Discover all these stories in this podcast.
Time Stamps :
00:00 - મણિલાલ હ. પટેલ
03:55 - Introduction
07:15 - શૈશવનાં સ્મરણો
12:48 - પન્નાલાલ પટેલની ‘મળેલાં જીવ’ની બીજી આવૃત્તિ લખી
14:01 - ‘કલાપીનો કેકારવ’ વાંચવાની તારે વાર છે
15:45 - પહેલી પંક્તિ લખી હોય એ યાદ આવે છે?
17:12 - અભાવ સ્વભાવમાં ક્યાં સુધી વણાયેલ રહે છે?
18:31- ભૂખના લીધે ઢોરને નીરવના મકાઈના ડોડા ખાતા!
20:22 - દીવો પોતાના દિવેલથી બળે છે માટે તેલ પૂરતો રેહજે
22:21 - હવે તું એકલો જ છે !
23:56 - અભાવે મને ઘડ્યો.
24:36 - આ પીડામાંથી મુક્ત થવાનો ઉપાય ખરો?
27:20 - સાહિત્યકારના પરિવારના સભ્યો પણ જો પોતાની પીડા લખી શકતા હોત!
28:56 - ‘પી.ટી.સી થયેલી વહુ’ વિષે પિતાજીએ શું પ્રતિભાવ આપ્યો?
30:59 - “હું P.H.D થયો એ ખોટી વાત છે, તમે જ થવા જોઈતા હતા!”
34:36 - ફઈએ ઘરે આવતા રોક્યા!
35:29 - દીકરીને મરાઠી છોકરા સાથે પરણાવી અને નાત બાર મુકાયાની ઘટના.
36:57 - ‘ગામ જવાની હઠ છોડી દે’ કવિતા કઈ રીતે લખાઈ?
37:28 - ૨૦૨૦ માં પણ સમાજમાંથી કોઈને નાત બહાર મૂકાયાની ઘટના બની
40:39 - સૂતકમાંથી બાદ કરનારા કોણ?
48:11 - ભૂંસાતા ગ્રામચિત્રો જેવો નિબંધ સંગ્રહ નાત બહાર ના મૂકાયા હોત તો નાં મળત.
49:17 - મોડાસા, ઇડર અને વિદ્યાનગર આ ત્રણેય શહેરોની વાત
51:00 - ગામમાં લાઈબ્રેરી કરી.
51:28 - મોડાસા ગયા અને સજ્જ પ્રધ્યાપકોનો લાભ મળ્યો
54:31 - ઉમાશંકરે શું કહ્યું ?
55:39 - પહેલી વખત સાસરે ગયાની રોમાંચક ઘટના.
58:22 - સાસરે ગયા એ ઘટનાની સોનેટ
01:01:23 - ઇડરે હિન્દીના ખાસ પ્રાધ્યાપકો આપ્યા
01:02:59 - નિબંધ તરફ કઈ રીતે વળ્યા!
01:14:01 - મોટા સાહીત્યકારોની ઉપેક્ષાનો ભરપૂર લાભ મળ્યો છે
01:14:14 - ગુજરાતી સાહિત્ય અકાદમી અને પરિષદ વચ્ચેના મતભેદો બાબતે
01:23:28 - ઉભરતા લેખકોને શું સલાહ આપશો?
01:23:29 - ક્યા ઉભરતા લેખકોને વાંચો છો?
01:29:25 - તમારી બાજુમાં બેઠેલો દરેક માણસ વાર્તા છે.
01:31:14 - ક્યાં પુસ્તકોએ આજીવન પ્રભાવિત કર્યા?
01:31:37 - ગુજરાતી અને બંગાળી સાહિત્યના વાંચવા યોગ્ય પુસ્તકો
01:52:31 - પિતાજી વિષે કવિતા
Follow us on :
https://www.youtube.com/ @jalsomusicapp
/ @jalsoculture
/ jalsomusicandpodcastapp
/ jalsomusic
https://jalsomusic.com/
#manilalhpatel #gujarati #gujaratiwriter #podcast #truegem #gujaratiliterature #writerslife #literature #jalsopodcast
manilalhpatel, nibandhkar, sahityakar, bhusata gramchitro, gem of gujarati literature, author, books, jalso podcasts, Essay,interview, gujarati sahitya, story,literature, folk, bhusata chitro, bhusata gramchitro, lekhak, gujarati lekhak, મણિલાલ હ. પટેલ,
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: