Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Brijrajdan Gadhvi on Gen Z, Lok Sahitya, Gujarati Culture & His Father Ishardan Gadhvi

Автор: Jay Thadeshwar

Загружено: 2025-12-26

Просмотров: 9803

Описание:

આ એપિસોડમાં તમને એક લોકગાયકની સફર મળશે, સંઘર્ષથી સંવાદ સુધી, અને સંવાદથી સંગીત સુધી.

બ્રિજરાજદાન ગઢવી સાથેની આ લાંબી ચર્ચામાં આપણે તેમને એક ગાયકથી વધારે એક પુત્ર, પિતા, મિત્ર, ભક્ત અને વિચારશીલ માણસ તરીકે જાણીશું. વાત શરૂ થાય છે તેમના જીવનના મૂળથી... પિતા સાથેની યાદો, અધૂરા રહી ગયેલા સંવાદો અને એવી શીખો, જે આજે પણ દરેક ક્ષણ તેમને દિશા બતાવે છે.

આ વાતચીત માં પિતાના દેહાંત પછીનો સમય, માંની સાચી વ્યાખ્યા, ભગવાનના નામની જરૂરિયાત, પત્નીનો અજાણ્યો સહારો અને બાળકોને સંસ્કાર સાથે તૈયાર કરવાની વિચારધારા તથા લોકસાહિત્ય અને આજની પેઢી વચ્ચેનું અંતર, એક મોટા કલાકાર હોવા છતાં સહજતા જાળવી રાખવાની કિંમત, પ્રતિષ્ઠા સાથે આવતા મૌન પ્રતિબંધો બધું ખૂબ જ નિખાલસતાથી આપણી સામે લાવે છે.

“Rajputaniya” જેવા પ્રખ્યાત ગીતની પાછળની કહાની હોય કે કવિ કાગબાપુ પ્રત્યેનો આદર, પોતાના દાદાની રચના ગાતા સમયે આવતી ભાવના હોય કે હનુમાન ચાલીસાનું ગાયન, આ episode ની દરેક ક્ષણમાં ભાવ છે.

આ એપિસોડ એ લોકો માટે છે, જેઓ લોકસંસ્કૃતિને માત્ર સાંભળતા નથી, પણ જીવે છે, જેઓ સફળતા પાછળના માણસ વિષે જાણવા માંગે છે, જે લોકો આપણી સંસ્કૃતિ અને લોક સાહિત્ય માં રુચિ રાખે તથા આગવી પેઢી માટે તેને સાચવી રાખવા માંગે છે.

આ વાતચીતમાં ઘણી બધી વાતો એવી છે કે જે પોડકાસ્ટ પત્યા પછી પણ તમારી સાથે લાંબા સમય સુધી મનમાં રહેશે.

Host: Jay Thadeshwar, Entrepreneur, Investor Podcaster
Instagram:   / jay.thadeshwar  
LinkedIn:   / jaythadeshwar  
YouTube:    / @jay.thadeshwar  

Guest: Brijraj Gadhvi, Folk Singer | Lok Sahityakar
Instagram: https://www.instagram.com/brijrajgadh...

Subscribe To Podcast Channel:
   / @jay.thadeshwar  

=============================

Timestamps

00:00 એપિસોડની જોરદાર શરૂઆત
03:07 બ્રિજરાજદાન ગઢવીનો અદભુત પરિચય
07:48 પિતા સાથેની સુંદર યાદો
12:32 આજની પેઢીનું લોકસાહિત્ય સાથે જોડાણ
16:02 પ્રતિષ્ઠા જાળવી રાખવા કયા પ્રતિબંધો હતા?
19:48 બ્રિજરાજભાઈને કઈ વાત પર ગુસ્સો આવે?
24:42 પિતાએ પૂરી કરેલી બધી ઈચ્છાઓ અને જીદ્દ
28:17 પિતા સાથે કરેલી વાત જેનો હજી અફસોસ છે.
29:32 પિતાની શીખ, જે આજે પણ દિશા બતાવે છે.
32:45 બ્રિજરાજભાઈનો યાદગાર Fan Moment
36:17 એક મોટા કલાકાર હોવા છતાં બ્રિજરાજભાઈની સહજતા
38:29 માં ની સાચી વ્યાખ્યા શું છે?
44:23 બ્રિજરાજભાઈના પિતાની મનગમતી રચનાઓ કઈ છે?
58:09 પિતાના દેહાંત પછીનો સમય કેવો રહ્યો?
1:06:46 કલાકારોએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ?
1:10:13 Gen Z પ્રત્યે ગમતી વાતો કઈ છે?
1:13:53 પ્રખ્યાત ગીત "RAJPUTANIYA" પાછળની story
1:19:29 જીવનમાં ભગવાનનું નામ જપ કરવું કેટલું જરૂરી છે?
1:20:55 પોતે બનાવેલા ગીતોમાં સૌથી મનપસંદ ગીત
1:23:19 ગુજરાતી લોકસાહિત્ય અને સંસ્કૃતિના જતનમાં કવિ કાગબાપુનું યોગદાન
1:25:40 બ્રિજરાજભાઈનું મનગમતું કવિ કાગબાપુનું ભજન
1:28:22 જયભાઈના દાદાએ રચેલી કૃતિનું બ્રિજરાજભાઈ ઘ્વારા ગાયન
1:35:48 કઈ વસ્તુ પર ખર્ચ કરવો ગમે છે?
1:37:50 મિત્રો પ્રત્યેનો પ્રેમ
1:40:27 સાફ ઇરાદા અને સંઘર્ષ પર બ્રિજરાજભાઈ ની અમૂલ્ય શીખ
1:45:07 બ્રિજરાજભાઈની મહત્વાકાંક્ષા શું છે?
1:46:56 બ્રિજરાજભાઈ ઘ્વારા હનુમાન ચાલીસાનું ગાયન
1:53:06 કિષ્કિન્ધાકાંડની ચોપાઈ જેનાથી 100 હનુમાન ચાલીસાનું ફળ મળે
2:00:01 સફળતામાં તેમની પત્નીનું શું યોગદાન રહ્યું છે?
2:04:23 બાળકો ને કેવી રીતે તૈયાર કરે છો ભવિષ્ય માટે?
2:08:19 એપિસોડનો સાર

#garba #dayro #brijrajdangadhvi #gujaratipodcast #IndianFolkCulture #loksahitya #gujaraticulture #artistlife #kathiyawadi

Brijrajdan Gadhvi on Gen Z, Lok Sahitya, Gujarati Culture & His Father Ishardan Gadhvi

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

કેમ સાંઈરામ રડી પડ્યાં? The Most Heartfelt Podcast, Deeply Personal & Emotional Talks @sairamdave

કેમ સાંઈરામ રડી પડ્યાં? The Most Heartfelt Podcast, Deeply Personal & Emotional Talks @sairamdave

Kumar Vishwas से जब Himanshu Bajpai ने Amar Ujala के मंच पर की बात, तो कविता भी आई, किस्से भी आए

Kumar Vishwas से जब Himanshu Bajpai ने Amar Ujala के मंच पर की बात, तो कविता भी आई, किस्से भी आए

GUJARAT NEWS PORBANDAR 26 12 2025

GUJARAT NEWS PORBANDAR 26 12 2025

Shahabuddin Rathod Extended Cut | The Lavari Show Ep. 91 | The Comedy Factory

Shahabuddin Rathod Extended Cut | The Lavari Show Ep. 91 | The Comedy Factory

સોનલ બીજ કણેરી 2025 | રાજભા ગઢવી | Rajbha Gadhvi Sonal Bij 2025 | Rajbha Gadhvi | Lok Dayro

સોનલ બીજ કણેરી 2025 | રાજભા ગઢવી | Rajbha Gadhvi Sonal Bij 2025 | Rajbha Gadhvi | Lok Dayro

Dronacharya એ Eklavya અને Karna સાથે અધર્મ કેમ કર્યો? | Untold Truth of Mahabharata 🔱

Dronacharya એ Eklavya અને Karna સાથે અધર્મ કેમ કર્યો? | Untold Truth of Mahabharata 🔱

મહાભારતનો અદભૂત દિવ્ય પ્રસંગ 😲 | Ishardan Gadhvi Lokvarta | Mahabharat True Story

મહાભારતનો અદભૂત દિવ્ય પ્રસંગ 😲 | Ishardan Gadhvi Lokvarta | Mahabharat True Story

Most Disturbing Unsolved Conspiracies: Titanic, Bose, MH370 |RealHit

Most Disturbing Unsolved Conspiracies: Titanic, Bose, MH370 |RealHit

2026 માં શું થશે? આ 4 રાશિઓને થશે પુષ્કળ લાભ. યુદ્ધ, મંદી, શેર બજાર તૂટશે? Astrology Predictions

2026 માં શું થશે? આ 4 રાશિઓને થશે પુષ્કળ લાભ. યુદ્ધ, મંદી, શેર બજાર તૂટશે? Astrology Predictions

 🦟ગમે તે કરો ટિકિટ તો નહીં જ મળે..સમાધાન કરવા થી દુશ્મની પૂરી થશે લાગેલા ડાગ નહીં..🤑100 કરોડ ના

🦟ગમે તે કરો ટિકિટ તો નહીં જ મળે..સમાધાન કરવા થી દુશ્મની પૂરી થશે લાગેલા ડાગ નહીં..🤑100 કરોડ ના

Kirtidan Gadhvi નો પેહલો પોડકાસ્ટ - ભયંકર સંઘર્ષ થી Stardom નો સફર | Love, Success, Friendship, Bapu

Kirtidan Gadhvi નો પેહલો પોડકાસ્ટ - ભયંકર સંઘર્ષ થી Stardom નો સફર | Love, Success, Friendship, Bapu

ઉર્જાથી ભરપૂર અમે મોજે દરિયા ગુજરાતી - RJ Akash | Journey, Success, માતૃભાષા પ્રત્યેનો પ્રેમ

ઉર્જાથી ભરપૂર અમે મોજે દરિયા ગુજરાતી - RJ Akash | Journey, Success, માતૃભાષા પ્રત્યેનો પ્રેમ

ચોપાટી ઉપર દરેક જાય અને એવરેસ્ટ ઉપર કોક જ પહોંચે.....

ચોપાટી ઉપર દરેક જાય અને એવરેસ્ટ ઉપર કોક જ પહોંચે.....

આ જોયા પછી તમે બાળકને ફોન ક્યારેય નહિ આપો - Dangers of Mobile Phone | Autism, ADHD & Brain Health

આ જોયા પછી તમે બાળકને ફોન ક્યારેય નહિ આપો - Dangers of Mobile Phone | Autism, ADHD & Brain Health

રાવણે લક્ષ્મણ ને કીધેલી વાત - માયાભાઈ એ આ વાત પેલીવાર કરી | Mayabhai Ahir | Ravan Ane Laxman Ni Vat

રાવણે લક્ષ્મણ ને કીધેલી વાત - માયાભાઈ એ આ વાત પેલીવાર કરી | Mayabhai Ahir | Ravan Ane Laxman Ni Vat

દેવાયત ખવડ ની ઓપન ચેલેન્જ - Devayat khavad open challenge 2025 selected dayro

દેવાયત ખવડ ની ઓપન ચેલેન્જ - Devayat khavad open challenge 2025 selected dayro

ISHWARDAN GADHVI – JAMNAGAR NI MAHARANI SAAMBHALVA JEVI EK GAURAVMAY VAARTA! 🎙️

ISHWARDAN GADHVI – JAMNAGAR NI MAHARANI SAAMBHALVA JEVI EK GAURAVMAY VAARTA! 🎙️

પૂજ્ય બાપુ ના સાનિધ્યમાં..| Shahbuddin Rathod New Video 2025

પૂજ્ય બાપુ ના સાનિધ્યમાં..| Shahbuddin Rathod New Video 2025

Banaskantha માં પૈસાની લેતીદેતીમાં હત્યા, આરોપીની પકડવા પોલીસે 2 હજાર કેમરા ફેંદયા

Banaskantha માં પૈસાની લેતીદેતીમાં હત્યા, આરોપીની પકડવા પોલીસે 2 હજાર કેમરા ફેંદયા

Manan Desai's Raw & Real Take on Latent, Business, Zakir Khan, LGBTQ, Politics, Traffic & Education

Manan Desai's Raw & Real Take on Latent, Business, Zakir Khan, LGBTQ, Politics, Traffic & Education

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]