Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ભજન નીચે લખેલું છે🌹ગુણ ગોવિંદના ગાઈશું ભજનમાં કાયમ જઈશું🌹કૃષ્ણ ભજન

Автор: Divya Music

Загружено: 2025-11-21

Просмотров: 2994

Описание:

Bhajan:ગુણ ગોવિંદના ગઈ શું ભજનમાં કાયમ અમે જઈશું

Singer:Daxa Patel

ભજન🌹🌹

રાગ-સોનલ ગરબો શિરે અંબ

ગુણ ગોવિંદના ગઈ શું
ભજનમાં કાયમ અમે જઈશું
બોલે તેને બોલવા દઈશું
ભજનમાં કાયમ અમે જઈશું
સત્સંગની શાળાના અમે વિદ્યાર્થી
જીવનના રથ કેરો શામળિયો સારથી
સુકાન સોંપી દઈશું
ભજનમાં કાયમ અમે જઈશું
ગુણલા ગોવિંદના....
અંતરના નાદ થી તાલીઓના તાલથી
રણછોડને રિઝવ શું હૈયાના વાલથી
ભક્તિનો ભાથુ ભરી લઈશું
ભજનમાં કાયમ અમે જઈશું
બોલે તેને બોલવા દઈશું
ભજનમાં કાયમ અમે જઈશું
ભક્તિના માર્ગમાં વિઘ્નો હજાર છે
મોહનને મળવાનો પાક્કો આ પંથ છે
વાલા ને વશ કરી લઈશું
ભજનમાં કાયમ આપણે જઈશું
ગુણલા ગોવિંદના...
બોલે તેને બોલવા....
તમને મળવાની મને હૈયામાં હામ છે
સેવા સ્મરણ બે કરવાના કામ છે
લાવો અનેરો લઈશું
ભજનમાં કાયમ અમે જઈશું

gun govind na gaishu
bhajabma kayam ame jaishu
કૃષ્ણ ભજન
રાધા કૃષ્ણ ભજન
કાનુડાના ભજન
કનૈયાના ભજન
ભજન ગુજરાતી
ગુજરાતી ભજન
નવા ભજન
bhajan sangit
special ekadashi
ekadashi
bhakti song
bhakti bhajan
bhajan
bhakti
krishna bhajan
new song
new bhajan
divya music bhajan
bhajan divya music
divya music
gujarati bhajan
bhajan gujarati
dhun
nava bhajan
kanudan bhajan
mahila bhajan mandal bhajan
morning bhajan
krishna ji ke bhajan
kanha ke bhajan
nava bhajan 2025
radha krishna bhajan
shyam bhajan
kanudana bhajan gujarati
gujarati kanaiya na bhajan

#gungovindnagaishu
#bhajanmakayamamejaishu
#morningbhajan
#gujaratibhajan
#gujaratisong
#bhajankirtan
#bhajansangit
#shyambhajan
#navabhajan
#kanhakebhajan
#bhaktikrishnajikebhajan
#kanuda_bhajan
#kanudasong
#bhakti
#mahilamandalbhajans
#radhakrishnabhajan
#divyamusicbhajan
#divyamisic
#ekadasi
#specialekadashi
#bhajan
#bhajans
#song
#bhakti
#bhaktisong
#krishnabhajan
#newsong
#newbhajan

ભજન નીચે લખેલું છે🌹ગુણ ગોવિંદના ગાઈશું ભજનમાં કાયમ જઈશું🌹કૃષ્ણ ભજન

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ભજન લખેલું છે🌹

ભજન લખેલું છે🌹

❤️ નવું સુંદર ભજન🌹ભજન લખેલું છે🌹હૈયાની હાટડીને મનડાની માટલીમાં નાચી રહ્યો છે નંદલાલો રે🌹 કૃષ્ણ ભજન

❤️ નવું સુંદર ભજન🌹ભજન લખેલું છે🌹હૈયાની હાટડીને મનડાની માટલીમાં નાચી રહ્યો છે નંદલાલો રે🌹 કૃષ્ણ ભજન

લાલો ફિલ્મ જોયું કે નહીં | Mayabhai Ahir | new comedy jokes 2025 | Aapnu Loksahitya

લાલો ફિલ્મ જોયું કે નહીં | Mayabhai Ahir | new comedy jokes 2025 | Aapnu Loksahitya

Maa Sarswati Maa Bhagvati

Maa Sarswati Maa Bhagvati

ભજન લખેલું છે🌹તારી માં દેવકી કે જશોદા કોનો છોરો કનૈયો🌹કૃષ્ણ ભજન🌹 Krishna Bhajan 🌹 Tari Ma Devaki

ભજન લખેલું છે🌹તારી માં દેવકી કે જશોદા કોનો છોરો કનૈયો🌹કૃષ્ણ ભજન🌹 Krishna Bhajan 🌹 Tari Ma Devaki

Kamangaro Kanudo 2025 | કામણગારો કાનુડો ૨૦૨૫ ( કિર્તન નીચે લખેલું છે ) Anjal Thakor / Nidhi Thakor

Kamangaro Kanudo 2025 | કામણગારો કાનુડો ૨૦૨૫ ( કિર્તન નીચે લખેલું છે ) Anjal Thakor / Nidhi Thakor

નવું ભજન નીચે લખેલું છે🌹એકવાર માધવ મારા ભજનમાં આવોને🌹Akvar Madhav Mara Bhajan Ma Aavone🌹 Bhajan

નવું ભજન નીચે લખેલું છે🌹એકવાર માધવ મારા ભજનમાં આવોને🌹Akvar Madhav Mara Bhajan Ma Aavone🌹 Bhajan

Madhrate Morli Kanudo Vagade - Gujarati Kirtan Bhajan - Manjulika Kapdi - મધરાતે મોરલી કાનુડો વગાડે

Madhrate Morli Kanudo Vagade - Gujarati Kirtan Bhajan - Manjulika Kapdi - મધરાતે મોરલી કાનુડો વગાડે

ગુરુજી નું ભજન... ખોલો ભરમના તાળા. (ભજન નીચે લખેલું છે)

ગુરુજી નું ભજન... ખોલો ભરમના તાળા. (ભજન નીચે લખેલું છે)

આજ મારી રાધા ને કાનો યાદ આવે છે - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan

આજ મારી રાધા ને કાનો યાદ આવે છે - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan

हरे कृष्ण हरे कृष्णा हरे राम हरे रामा ~ Hare Krishana Hare Rama | Iskcon Kirtan #hareramaharekrishna

हरे कृष्ण हरे कृष्णा हरे राम हरे रामा ~ Hare Krishana Hare Rama | Iskcon Kirtan #hareramaharekrishna

Не сахар виноват: от чего на самом деле развивается диабет 2 типа

Не сахар виноват: от чего на самом деле развивается диабет 2 типа

લખાણ સાથે 🌺કાના ખૂબ ઠંડી પડે છે 🌺

લખાણ સાથે 🌺કાના ખૂબ ઠંડી પડે છે 🌺

સ્વ રચિત નવા શબ્દો સાથે _જીવ હળિયું કાઢે હરી નહી મળે (લખેલું છે)Bhavika Gondaliya|kirtan lakhela

સ્વ રચિત નવા શબ્દો સાથે _જીવ હળિયું કાઢે હરી નહી મળે (લખેલું છે)Bhavika Gondaliya|kirtan lakhela

ડાકોર ગામે ગોમતી || સરસ ભજન || dakor gomti ranchhod rangila || jay ranchhod || ranchhodray bhajan

ડાકોર ગામે ગોમતી || સરસ ભજન || dakor gomti ranchhod rangila || jay ranchhod || ranchhodray bhajan

ભજન નીચે લખેલું છે🌹ખેંચે ખેંચે દુશાસન ચીર અરજ સુણો ગિરધારી 🌹કૃષ્ણ ભજન🌹 Krishna Bhajan

ભજન નીચે લખેલું છે🌹ખેંચે ખેંચે દુશાસન ચીર અરજ સુણો ગિરધારી 🌹કૃષ્ણ ભજન🌹 Krishna Bhajan

ભજન નીચે લખેલું છે🌹ભૂલશો નહિ તમે ભૂલશો નહિ🌹રામનું ભજન🌹Ram Bhajan🌹 Ramna Naam Tame Bhulao Nahi

ભજન નીચે લખેલું છે🌹ભૂલશો નહિ તમે ભૂલશો નહિ🌹રામનું ભજન🌹Ram Bhajan🌹 Ramna Naam Tame Bhulao Nahi

લખેલું છે🌹નવું ભજન 🌹રમતો રમતો જાય આજ મારો કાનો રમતો જાય 🌹કૃષ્ણ ભજન

લખેલું છે🌹નવું ભજન 🌹રમતો રમતો જાય આજ મારો કાનો રમતો જાય 🌹કૃષ્ણ ભજન

"ગુલાબમાં ગોવિંદ દેખાય ને મોગરામાં મોહન દેખાય"ધમાકેદાર ભજન (👇🏻લખેલું છે 👇🏻)🕉️ 🙏🏻😍 Krishna Bhajan

ये बंसी वाला कान्हा 😍 | Makhan Chor Nandlala | 3D Cartoon | Shri Krishna Govind Hare Murari |#viral

ये बंसी वाला कान्हा 😍 | Makhan Chor Nandlala | 3D Cartoon | Shri Krishna Govind Hare Murari |#viral

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]