સુતા સાહેલી મને સપના રે આવ્યા#( નીચે લખેલું છે)
Автор: Sonal Radadiya
Загружено: 2025-06-25
Просмотров: 263972
સુતા સાહેલી મને સપના રે આવ્યા
સપના આવ્યા છે મને સાત સપનામાં મને શામળીયો દેખાય
પહેલા સપનામાં વાલો જેલમાં જનમ્યો
વાસુદેવે લઈને ટોપલામાં સુવડાવ્યો
તાળા ટુટાસે ધડા ધડ સપનામાં મને શામળીયો દેખાય
બીજા સપનામાં વાલા ગોકુળમાં આવ્યા
નંદ જશોદા એવા હરખાણા
નંદ ઘેરે નંદ ભયો થાય સપનામાં મને શામળીયો દેખાય
ત્રીજા સપનામાં વાલો ગેડી દડે રમતો
કેડી દડે રમતોને કાલદંડી માં કુદત
નાગણી કરે છે વિલાપ સપનામાં મને શામળિયો દેખાય
સોથા સપનામાં વાલો જતીપુરા માં આવ્યા
જતીપુરા માં આવ્યા ને ગોવર્ધન ઉપાડ્યા
ઇન્દ્રનો ગર્વ ઉતરી જાય સપનામાં મને શામળીયો દેખાય
પાંચમા સપનામાં વાલો વનરાવનમાં આવ્યા
વનરાવનમાં આવીને મોરલી વગાડે મોર
મોરલી વગાડે ને ગોપીઓને બોલાવે
રાસે રમાડે ભગવાન સપનામાં મને શામળિયો દેખાય
છઠા સપનામાં વાલો મથુરા માયા
મથુરા માં આવ્યા ને મામા કંસને માર્યા
છોળાવીયા માંત ને તાત સપનામાં મને શામળિયો દેખાય
સાતમા સપનામાં વાલો અજમલજીને મળીયા
તમે પિતાને અમે પુત્ર રે બનીયા
વચન આપ્યા છે હાથો હાથ સપનામાં મને શામળીયો દેખાય
સુતા સાહેલી મને સપના રે આવ્યા સપના આવાસે મને સાત સપનામાં મને શામળીયો દેખાય
અમારી ચેનલને લાઈક કરો#શેર કરો##સસ્ક્રાઇબ કરો
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: