આજ મારે આંગણે કનૈયો આવ્યો🌹(ભજન લખેલું છે)🌹કનૈયાનું દિવ્ય આગમન
Автор: BhajanKirtan
Загружено: 2025-11-18
Просмотров: 533
આજ મારે આંગણે કનૈયો આવ્યો🌹(ભજન લખેલું છે)કનૈયાનું દિવ્ય આગમન🌹#videos#youtubevideos
આવો રે આવ્યો મારો શ્યામ | હૃદયસ્પર્શી ગુજરાતી કૃષ્ણ ભજન | રાધા સંગ કનૈયાનું દિવ્ય આગમન
વર્ણન (Description):
આ દિવ્ય ગુજરાતી ભજન "આવ્યો રે આવ્યો રે મારો શ્યામ" માં શ્રી કૃષ્ણના આગમનની અપાર ખુશી અને ભક્તિમય ભાવનાને ઉજાગર કરવામાં આવી છે. આ ભજનમાં ભક્ત કનૈયાના પોતાના આંગણે પધારવાથી અનુભવાતા આનંદ, ઉત્સાહ અને ધન્યતાનું વર્ણન કરે છે.
ભજનના મુખ્ય અંશો:
શ્રી કૃષ્ણ (શ્યામ) અને રાધાજીનું આગમન.
કનૈયાના સ્વાગત માટે આંગણામાં રંગોળી પૂરવી અને ફૂલોના હાર પહેરાવવા.
મનના મંદિરમાં આસન બિછાવી, અશ્રુજળથી શ્રીકૃષ્ણના ચરણ પખાળવા.
લાલાને ભાવથી માખણ-મિસરી અને મેથીના ઢેબરા ધરાવવા.
જશોદાના જાયાના પધારવાથી જીવન અને આંગણું પાવન બનવાનો ભાવ.
કૃષ્ણ મંડળ અને સખીઓ સાથે કનૈયાનો થૈ થૈ નાચ.
કાને કુંડળ, માથે મુગટ, મુખ પર મોરલી અને પીળા પીતાંબર ધારણ કરેલા શ્રી કૃષ્ણનું મનોહર વર્ણન.
આ ભજન સાંભળીને તમે પણ શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જશો અને તમારા આંગણે પણ કનૈયો પધાર્યો હોય તેવી અનુભૂતિ કરશો.
શ્રી કૃષ્ણના દિવ્ય આશીર્વાદ સૌ પર સદાય વરસતા રહે.
જો તમને આ ભજન ગમે તો, કૃપા કરીને વિડિઓને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં!
/ @bhajankirtan-p4t
Gujarati bhajan kirtan
Gujarati bhajan kirtan song
Shri Krishna Bhajan Gujarati Kirtan
Krishna songs
Krishna Bhajan
Shiv Bhajan
આવ્યો રે આવ્યો રે મારો શ્યામ આવ્યો (૨)
રાધા ને સાથે મારો શ્યામ આવ્યો
આવ્યો રે આવ્યો રે મારો શ્યામ આવ્યો ઘનશ્યામ આવ્યો
આજ મારે આંગણે કનૈયો આવ્યો
સ્વાગત માં ફુલડાનો હાર હું લાવી
આંગણિયામાં રૂડી રંગોળી પુરાવી
હૈયાના હેતે મે હાર પહેરાવ્યો.. હાર પહેરાવ્યો
આજ મારે આંગણે કનૈયો આવ્યો
આવ્યો રે આવ્યો રે મારો શ્યામ....
મનના મંદિરમાં આસન બીછાવ્યા
બાજોટ ઢળાવીયા ને લાલા ને બેસાડ્યા
અશ્રુના જળ થી પાય પખાડુ.. પાય પખાડુ
આજ મારે આંગણે કનૈયો આવ્યો
આવ્યો રે આવ્યો રે મારો શ્યામ......
ભોજન ન ભાવે હું તો માખણ મિસરી લાવી
મેથીના ઢેબરાને દઈને મટકી લાવી
મારા વાલા ને હું તો પ્રેમ એ ધરાવું.. પ્રેમે ધરાવું
આજ મારે આંગણે કનૈયા આવ્યો
આવ્યો રે આવ્યો રે મારો શ્યામ.....
જશોદા નો જાયો મારે આંગણે પધાર્યો
પાવન થયું છે આજે આંગણિયું અમારું
ધન્ય બન્યું છે આજ જીવન મારું.. જીવન મારું
આજ મારે આંગણે કનૈયો આવ્યો
આવ્યો રે આવ્યો રે મારો શ્યામ...
કૃષ્ણ મંડળ નો આજે કનૈયો પધાર્યો
સખીઓના સાથે એ તો થૈ થૈ નાચ્યો
આવ્યો રે આવ્યો જગતનો નાથ આવ્યો ..નાથ આવ્યો
આજ મારે આંગણે કનૈયો આવ્યો
આવ્યો રે આવ્યો રે મારો શ્યામ.......
હે.... કાને કુંડળ માથે મુગટ મુખ પર મોરલી શોભે છે
પીળા પીતાંબર ઝરપસી જામા ગળે વેજંતી માળા રે
#video #bhajan #song #video #bhajan #song #bhajan #gujarati #gujaratibhajan #kirtan #gujaratisong #bhagwatgeetagujarati #gujarat #newbhajan
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
Krishna bhagwan na bhajan kirtan,
baps swaminaryan kirtan channel,
jagannath kirtan official,
gujarati bhakti geet bhajan,
ghanshyam maharaj na kirtan,
hanuman chalisha bhajan,
mathurbhai kanjaria na bhajan,
om namay shivaya bhajan,
hare krishna mahamantra,
swaminarayan kirtan,
Ramdas Gondaliya new Bhajan,
Gujarati bhajan karaoke,
#Radha
#Krishna
#Radharani
#RadhaKrishna
#Radheradhe
#Vrindavan
#HareKrishna
#RadheKrishna
#Iskcon
#LordKrishna
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: