કાંધલ જાડેજા બન્યા 'લોકનેતા', ઘેડના ખેડૂતોને આપી મોટી રાહત | Benefit News 24
Автор: Benefit News
Загружено: 2026-01-17
Просмотров: 4667
ગુજરાત વિધાનસભામાં લોકોના 182 પ્રતિનિધિ છે. પરંતુ પ્રજાના હ્રદયમાં સ્થાન મેળવનારા 'લોકનેતા' બહું ઓછા હોય છે. પરંતુ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા 'જન પ્રતિનિધિ' સાબિત થયા છે. ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરીયાત ઉભી થતાં ડેમમાંથી સ્વ ખર્ચે સિંચાઈનું પાણી છોડાવ્યું હતું. ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતાં ખેડૂતો માટે આનંદની લાગણી છવાઈ છે.
#ગુજરાત #વિધાનસભા #લોકનેતા #પ્રજાનાહ્રદય #કાંધલજાડેજા #જનપ્રતિનિધિ #કૃષિ #સિંચાઈ #ડેમ #ભાદર2 #ખેડૂત #સહાય #પાણી #સ્વખર્ચ #ખેડૂતસહાય #ગુજરાતખેડૂત #કૃષિવિકાસ #સામાજિકસેવા #પ્રજાનાહિત #સકારાત્મકતાનોસંદેશ #PeopleLeader #KandhalJadeja #FarmerSupport #IrrigationWater #GujaratPolitics
વધુ માહિતી માટે, બેનિફિટ ન્યૂઝની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: