રંગ જામ્યો ભજનમાં સાંભળવા નું ભૂલતા નઈ | સુહાનીબેન | ગુજરાતી ભજન | gujarati bhajan 2026 |
Автор: Satsangi Bhajan Mandal
Загружено: 2026-01-16
Просмотров: 2645
Rang Jamyo Bhajan Ma-Gujarati Bhajan by Satsangi Mandal (SM)-Ahmedabad
:
સત્સંગી મંડળ (અમદાવાદ)
Website : https://sites.google.com/view/smbhaja...
Instagram : www.instagram.com/satsangimandal
/ @satsangibhajanmandal
રંગ જામ્યો ભજનમાં સાંભળવા નું ભૂલતા નઈ | સુહાનીબેન | ગુજરાતી ભજન | gujarati bhajan 2026 |#bhajan2026
◆◆◆◆◆◆◆◆◆ભજન◆◆◆◆◆◆◆◆
રંગ જામ્યો ભજન માં રંગ જામ્યો
હોવે હોવે ભજન માં રંગ જામ્યો
રોમેં રોમે આનંદ ઉભરાય..ભજન માં રંગ જામ્યો..
સત્સંગી મંડળ ને રંગ એવો લાગ્યો
એતો નાચી કુદી ને ગુણ ગાય..ભજન માં રંગ જામ્યો..
મારા પ્રભુની ભક્તિ માં એવી શક્તિ છે
મારુ દિલડું ડોલી જાય..ભજન માં રંગ જામ્યો..
મંજીરો એકતાર મીરાંબાઈ એ લીધા
એમના ઝેર ના અમૃત કરી જાય..ભજન માં રંગ જામ્યો..
નાચી કુદી નરસિંહ મહેતા એ ભજન કર્યા
પ્રભુ કુંવર ના મામેરા પુરી જાય..ભજન માં રંગ જામ્યો..
ભજન કરે તેને રોજ લીલા લહેર છે
એના માથે પ્રભુ ની મહેર..ભજન માં રંગ જામ્યો..
■■■■■■■◆◆◆■■■■■
સત્સંગી મંડળ ચેનલ માં આપનું સ્વાગત છે
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
આ સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ છે જેમાં તમને જ્ઞાનના સ્તોત્રો અને દેવી-દેવતાઓના ભજનો તથા કથા,સત્સંગ ની વાર્તા ઓ સાંભળવા મળશે.
જો તમને આ ચેનલ પર અપલોડ કરેલા ભજનો ગમતા હોય, તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને તેની બાજુના બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી જ્યારે પણ અમે આ ચેનલ પર કોઈ વિડિયો અપલોડ કરીએ, ત્યારે તમને વિડિઓ મુકયાની સૂચના મળી રહે અને અમારા નવા વિડિઓ ને પહેલા જોઈ શકો.
જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ
Note - સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ પર વિડિયો અપલોડ કરેલો, પરવાનગી વિના અન્ય કોઈપણ ચેનલ પર અપલોડ કરી શકાશે નહીં
જો કોઈ પરવાનગી વગર અપલોડ કરશે તો કોપીરાઇટ ગુનો તથા સ્ટ્રાઈક આવી શકે છે
🙏સૌ ભક્તો ને સત્સંગી મંડળ ના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી , રાધે રાધે
LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
@satsangibhajanmandal
#satsangibhajanmandal
#સત્સંગીભજનમંડળ
#SatsangiMandal
#સત્સંગીમંડળ
#હરિભજન
#kanuda
#kukado
#કૂકડો
#bhajanmandal
#2026bhajan
#newbhajan2026
#haribhajan
#kriahnabhajan
#kirtan
#gujaratikirtan
#rambhajan
#ભજનમંડળ
#bhajansong
#bhajans
#bhajanmandal
#bhajan
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ
#ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: