બહુ જ અસરકારક ઇસી ઘૂંટણના સ્ટ્રેચીંગ્સ / very Effective and easy knee stretching
Автор: Dr. Bhavika
Загружено: 2025-11-14
Просмотров: 1581
ઘૂંટણના દુખાવા માટે ઈમ્પોર્ટન્ટ સ્ટ્રેચિંગ? | Knee Pain Stretching
ઘૂંટણનું દુખાવો બાળકો થી લઈને વયસ્ક સુધી, દરેકને અસર કરે છે. આ વીડિયોમાં તમે જાણશો કે સ્ટ્રેચિંગ ઘૂંટણને કેવી રીતે હેલ્થી રાખે છે, કેમ મસલ્સ ટાઈટ થવાથી પેઇન વધે છે અને કયા સરળ સ્ટ્રેચિંગ રોજ કરવાથી રાહત મળે છે.
આ વીડિયોમાં આવરાયેલ મુદ્દાઓ:|
સ્ટ્રેચિંગ કેમ જરૂરી છે.
ટાઈટ મસલ્સ ઘૂંટણ પર કેવી અસર કરે
લોહીનો પ્રવાહ અને mobility કેમ સુધરે
દરેક વયના લોકો માટે સલામત સ્ટ્રેચિંગ ટીપ્સ|
આ સરળ સ્ટ્રેચિંગ તમે ઘરે, કોઈપણ સમયે કરી શકો છો. અઠવાડિયા માં 3-4 વાર કરવાથી તમારા ઘૂંટણને વધુ મજબૂત, લવચીક અને પેઇન-ફ્રી બનાવી શકે છે.
તમારે આ સ્ટ્રેચિંગ ધ્યાન થી કરવું. કોઈ ઝેરક એન્ડ ઉતાવળ ના કરવી.
અને ઘૂંટણ નો દુખાઓ વધારે હોય તો ડૉક્ટર ને બતાવી ને આ સ્ટ્રેચિંગ કરવું.
ઘૂંટણ ના દુખાવા માં રાહત આપતી બેસ્ટ કસરત માટે આ લિંક પર ક્લિક કરો
• Knee Pain Exercise | ઘૂંટણ ના સાંધા ની કસર...
થૅન્ક યુ 🙏🙏🙏
આરોગ્ય વિષયક વધુ વિડિયો માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં!|
જ જરૂર હોય તો આ વીડિયો શેર કરો – ખાસ કરીને તેમને જેને| knee pain ની ફરિયાદ હોય.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: