મારું ગામ | Episode 1 (બાદલપરા) | OUR GIR SOMNATH
Автор: Our Gir Somnath
Загружено: 2024-10-02
Просмотров: 4921
નમસ્કાર 🙏
"મારું ગામ" સિરીઝમાં "અવર ગીર સોમનાથ" દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓની મુલાકાત લઈ ત્યાંની વિશેષતાની રીલ અને વિડિયો બનાવી આપ સમક્ષ રજૂ કરશું.
"મારું ગામ" સિરીઝના આ પહેલા એપિસોડમાં ટીમ અવર ગીર સોમનાથ દ્વારા વેરાવળ તાલુકાના બાદલપરા ગામની મુલાકાત લેવામાં આવી હતી અને અહીંના માયાળુ માનવી સાથે વાતચીત કરી અહીંની માહિતી મેળવી આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
Special Thanks:-
બાદલપરા ગ્રામ પંચાયત અને ગ્રામજનો
Subscribe @our_gir_somnath for more updates...
#our_gir_somnath #girsomnath #veraval #kodinar #sutrapada #una #girgadhda #talala #girsomnathdistrict #veravalsomnath #somnathtemple #saurashtra #explorepage #trending #short #trendingreel #rajkot #porbandar #dwarka #amreli #junagadh #our_junaagadh #keshod #maliyahatina #mangrol #gamdu #culture #viralnews #nature #maarugam
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: