Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ-9: સુપર્બ ડૉક્ટર અને સુપર-મૉડેલની દર્દભરી વાત

Автор: Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત

Загружено: 2024-02-03

Просмотров: 5371

Описание:

દોસ્તો,

શરીરના કોઈપણ ભાગમાં થોડી પીડાથી લઈને અસહ્ય પીડા સુધીનો ઈલાજ કરનાર ડૉક્ટર મેડિકલ ક્ષેત્રે 'પેઈન મેનેજમેન્ટ'માં માસ્ટરી મેળવતો હોય છે. એનેસ્થેટિસ્ટથી પણ એક સ્ટેજ ઉપર રહી રાહત આપતો આ માનવી દર્દીના શરીરમાં ઓલમોસ્ટ બધી જ જગ્યાએ દર્દનું નિદાન અને નિવારણ કરી શકે છે.

ગુજરાતના નાનકડા ગામડેથી જન્મી શહેરની મોટી હોસ્પિટલમાંથી પેઈન મેનેજમેન્ટનો અભ્યાસ કરીને અમેરિકા પહોંચેલા મારા મિત્ર ડૉ. વિક્રમ પટેલ પણ એવા જ દર્દ-નિવારક ડૉક્ટર તરીકેની સુપર્બ નામના ત્યાં મેળવી ચુક્યા છે.

વર્ષો અગાઉ જયારે તેમની નવી કૅરિયરની શરૂઆત થતી હતી, ત્યારે એ વિદેશી ધરતી પર તેમની પાસે ત્યાંની જ પ્રખ્યાત એક સુપર-મૉડેલ દર્દી બનીને આવી. એક દેશી ડૉક્ટર અને વિદેશી દર્દી વચ્ચે સ્થપાયેલા દર્દનું નિવારણ કાંઈક અનોખી રીતે થયું, એ ઘટનાને આજના એપિસોડમાં મેં જણાવેલી છે.

તમારામાંથી જે દોસ્તોને તેમના જીવનમાં બનેલી કોઈક એવી અદભૂત ઘટના જે બીજાંને પણ અવાચક કરી શકે, પ્રેરણારૂપ બની શકે, તેને મારી સાથે વહેંચવી હોય, શેર કરવી હોય તો મને મોબાઈલ અને ઇમેઇલ દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો. શક્ય થશે તો આવનારાં એપિસોડ્સમાં તેને પણ સ્થાન આપવામાં આવશે.

મોબાઈલ: +91 9426344618
ઇમેઇલ: [email protected]

દર્દ, દર્દી, દર્દનાક જેવાં દર્દીલા શબ્દો સાથે કાયમી પનારો પડેલો તમારા સૌનો દોસ્ત,
શરદ ઠાકરના દર્દશામક સલામ.
- - - - - - - - -
મારા પબ્લિશ થયેલાં પુસ્તકો ડાયરેક્ટ ઘરે મેળવવા માટે: https://amzn.to/470RxmK

‪@Dr.SharadThakar_Official‬ ‪@KaajalozavaidyaMyOwn‬ ‪@DrMukulChoksi‬

રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ-9: સુપર્બ ડૉક્ટર અને સુપર-મૉડેલની દર્દભરી વાત

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ- ૫: એક ધનવાન અને ગુણવાન મૂરતિયો- #motivation #gujarati #story

મનસુખ રાઠોડ કર્યો સતુભુવાજી નો વીરોધ 🛑 હકુભા કાઠી દરબાર મનસુખ રાઠોડ કર્યો ફોન 📞

Nitin Patel LIVE | ગુજરાત ભાજપના કાર્યકરો વિશે આ શું બોલી ગયા નીતિન પટેલ? | Gujarat BJP | Politics

Dr.Ni Diary Episode-12: 'દાદા'માંથી 'બાપ' બન્યાની વાત ! #gujarati #shortstory #motivational

રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ-11: રાતભર વરસ્યા કરે એક અલ્લડ છોકરી #gujarati #shortstory

SUNNE LAYAK SATYA GHATNA

SUNNE LAYAK SATYA GHATNA

મનસુખભાઇએ કીધું ભુવા બધા ખોટીના હોય છે 😨😨 | #callrecording

Dabhoda Double Murder Mystery: How PSI Bharat Patel Cracked the Case? | Crime Story

Pravachan Katha વિષય-સુખી રહેવાનો એકમાત્ર ઉપાય સમજણ🆕#pravachan #katha#satsang#motivation#bapslive

Gondal ના ચકચારી કેસમાં સમાધાન થતાં, આગેવાનોએ કહ્યું દલિત સમાજના ખભે બંદૂક ફોડી

અમદાવાદ । સુલતાને વસાવેલું અમદાવાદ જોવા મે લીધો અમદાવાદ હેરીટેજ વોક નો રૂટ | ગુજરાત

રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ-૮: એક પિન્ક પ્રેમપત્રના સુગંધની વાત   #gujarati #stortstory

રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ-૬: લુપ્તપદી લઇ, ગુપ્તપદીથી સપ્તપદી સુધીનો પ્રેમ #gujarati #lovestory

Dr.Ni Diary Episode-13: 'ડૉ. ત્રિવેદી અને એક છેવાડાનો 'ચાહ'વાળો #gujarati #shortstory #motivational

મનસુખ રાઠોડ ને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા | Mansukh rathod | Mansukhbhai | Gujarati

DHUMKETUNI VARTA 'POST OFFICE'|ધૂમકેતુ ની વાર્તા પોસ્ટ ઑફિસ|gujarativarta

Марк Солонин потряс всех прогнозом! Кремль скрывает правду - война давно уже проиграна!

સતુભા ઉપર થયો પોલીસ કેસ ? સુ છે સમગ્ર મામલો જાણો હકીકત - Satubha viral video recording

Путешествие по Пакистану - Каракорумское шоссе

C.K. Pithawala Smriti Vyakhyanmala-Lect. By Dr.Sharad Thakar

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]