રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ-૬: લુપ્તપદી લઇ, ગુપ્તપદીથી સપ્તપદી સુધીનો પ્રેમ
Автор: Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત
Загружено: 2023-09-09
Просмотров: 7530
દોસ્તો,
તે દિવસે એક અલ્લડ-ફક્કડ, હૅન્ડસમ યુવાન મારી ક્લિનિક પર મને મળવા આવ્યો. અંદરની તરફ આત્મ-વિશ્વાસ અને બહાર ખિસ્સામાં કૅશનો શ્વાસ છલકાવી એ યુવાન જયારે મારી પાસે આવીને એક ભલાઈની ઑફર મૂકે છે ત્યારે, થોડીકવાર માટે તો મને પણ વિશ્વાસ બેસતો નથી.
પણ સમય જતાં એક જરૂરિયાત રૂપે એ છેલબટાઉ યુવાન મને યાદ આવે છે. ને પછી તેમાં એવું થાય છે કે એ યુવાન જ નહિ, પણ તેનું પરિવાર આજ દિન સુધી મારી દોસ્તીની ડાયરીમાં યાદગીરી મૂકતું આવ્યું છે.
આખી ઘટનામાં શું થયું? કાઉન્ટર, કૅશ, ક્રાઇમ, કર્મની કઠણાઈ અને કાઈન્ડનેસનું એક મજેદાર કૉમ્બિનેશન માનવું હોય તો આજનો આ એપિસોડ માણજો. તમારા પ્રતિભાવ આવકાર્ય.
લુપ્તપદી, ગુપ્તપદી અને સપ્તપદીના વ્હેણમાં લખાણ વેરતો
ડૉક્ટર દોસ્ત શરદ ઠાકરના સલામ.
- - - -
મારા પબ્લિશ થયેલાં પુસ્તકો ડાયરેક ઘરે મેળવવા માટે: https://amzn.to/470RxmK
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: