jago jago re jago jago re raja isu aave che //🤝💯jesus song gujrati
Автор: Pavitra Music
Загружено: 2024-08-16
Просмотров: 27893
jago jago re jago jago re raja isu aave che
jesus song gujrati
ગીત
જાગો જાગો રે જાગો જાગો રે
રાજા ઈસુ આવે છે (2)
હો...ઓ... રજા ઈસુ આવે છે (2)... જાગો
તમે પસ્તાવા કરો તમે તયાર થવો....
રજા ઈશુ આવે છે રજા ઈસુ આવે છે... જાગો
મહિમાં થી ભરીને ઈસુ રજા આવેછે
વાદળા પર બેસીને ઈસુ રજા આવેછે... જાગો
દુનિયા નો ન્યાય કરવા ઈસુ રજા આવે છે
તૈયાર લોકોને લેવા ઈસુ રજા આવેછે... જાગો
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: