સૌરાષ્ટ્રમાં નાનું એવું ગામડું રે...ll કીર્તન નીચે લખેલ છે ll જયશ્રીબેન બાળધા ll
Автор: શ્રી હરિ Satsang
Загружено: 2023-06-24
Просмотров: 35923
સૌરાષ્ટ્રમાં નાનું એવું ગામડું રે,
એનું અધેવાડા નામ જો,
પાદર બેઠા છે હનુમાનજી રે,
એનું ઝાંઝરીયા નામ જો,
ત્યાં કાંઈ શિવકુવરબા આવ્યા રે,
આવ્યા રાત તો મધરાત જો,
બાપા એ જન્મ ત્યાં ધરીઓ રે એનું બજરંગદાસ નામ જો,
હાલે ચાલે ને બાપા બોલતા રે બાપા બોલે સીતારામ જો,
નાનેથી બાપા ભક્તિ કરે રે એને ઝાંઝરીયા નો સાથ જો,
વડલા ની ડાળે બાંધ્યો હિંચકો રે બાપા ઝૂલે દીને રાખજો
અધેવાડા ધામ એને ન ગમ્યા રે આવ્યા બગદાણા ધામ જો,
બગડ નદીના કાંઠે ઉતર્યા રે ત્યાં છે ભોળાનાથના ધામજો,
નાની એવી બાંધી ઝૂંપડી રે એની શોભા નો નહીં પાર જો,
બગદાણાના લોકો જોવા આવતા રે બાપા બોલે સીતારામ જો,
સાધુ ને સંતો ત્યાં આવતા રે બાપા બોલે સીતારામ જો,
અન્નપૂર્ણામાં ત્યાં આવ્યા રે આવ્યા રાત મધરાજ જો,
સેવા કરવાની એમાં આવ્યા રે અમને સીધો કંઈક કામ જો,
બાપા એ અન્નક્ષેત્ર ખોલીયા રે પડે હરીહરનો સાથ જો,
જમે સાધુ અને જમે સંતો રે જમે અઢારે વરણ જો,
અહમ છોડીને સૌ આવજો રે આવો બગદાણા ધામ જો,
ટેહુક ટેહૂક બોલે મોરલા રે બોલે બગદાણા ધામ જો,
સૌરાષ્ટ્રમાં નાનું એવું ગામડું રે એનું અધેવાડા નામ જો,
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: