પાટણ રાણી ની વાવ - ઇતિહાસ અને રહસ્ય || Patan Stepwell - History with Mystery || G Yaansh Vlog
Автор: G Yaansh Vlog
Загружено: 2022-10-31
Просмотров: 7205
#patan
#stepwell
#patanstepwell
#ranikivav
#raninivav
#gyaanshvlog
-------------------------------------------------------------------
મિત્રો આજે આપણે મુલાકાત લેવાના છીએ રાણકી વાવ ની કે જે પાટણ શહેરમાં આવેલી છે એ જ પાટણ શહેર કે જેના પટોળા વિશ્વવિખ્યાત છે
અમદાવાદ થી પાટણ રાણકી વાવ નું અંતર 140 કિલોમીટર છે.
પાટણના મુખ્ય આકર્ષણ કેન્દ્રોમાં નું એક આકર્ષણ કેન્દ્ર છે રાણી કી વાવ કે જેણે રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવ પ્રથમ માટે એક પ્રેમના પ્રતિક રૂપે બનાવડાવી હતી.
રાણીની વાવ નો ઇતિહાસ 900 વર્ષ કરતા પણ જૂનો છે.
રાણીની વાવ સરસ્વતી નદીના કાંઠે બનાવવામાં આવી હતી.
એવી માન્યતા છે કે સદીઓ પહેલા સરસ્વતી નદીમાં પૂર આવ્યું હતું અને પૂરની સાથે ઘણો બધો કાપ તણાઈ આવ્યો હતો જેના કારણે રાણીની વાવ કાયમ માટે જમીનમાં દબાઈ ગઈ હતી અને 700 વર્ષ સુધી જમીનમાં દટાયેલી રહી હતી.
ત્યારબાદ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા તેને ફરીથી શોધી અને સાફ કરવામાં આવી.
વિશ્વની આ એકમાત્ર વાવ છે કે જેને એક રાણીએ પોતાના રાજા માટે પ્રેમના પ્રતિક રૂપે બનાવડાવી હતી.
-------------------------------------------------------------------
રાણીની વાવ
રાણકી વાવ
રાણી કી વાવ
પાટણ રાણીની વાવ
પાટણ રાણકીવાવ
રાણીની વાવની મુલાકાત
રાણીની વાવ નો ઇતિહાસ
રાણીવાવ નો ઇતિહાસ
રાણકી વાવ નો ઇતિહાસ
Rani ni vaav
Rani ki vaav
Raani ni vaav
Raani ki vaav
History of Rani ki vav
History of raani ki vaav
Patan step well
Stepwell
Patan stepwell
Stepwell of patan
History of stepwell
History of step well
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: