મગફળીના સફેડમુંડા/ધેંણનું ફેરોમોનટ્રેપ દ્વારા અને રાસાયણિક નિયંત્રણ અંગે.control of whitegrub in 🥜🥜🥜
Автор: Hepil Chhodavadiya
Загружено: 2021-06-13
Просмотров: 16273
મગફળી ના મુંડા ના સંકલિત નિયંત્રણ માટે જરૂરી આયોજન કરવામાં આવે તો રસાયણો ના ઉપયોગ ની જરૂર નથી.
🥜🥜🥜🥜🥜🥜🥜🥜🥜🥜🥜🥜🥜
ઘણા ખેડૂતો મુંડા આવે ત્યારબાદ જમીન માં પાણી સાથે chloropayriphos જેવા રસાયણો આપે છે...
પરંતુ તેના થી જમીન માં રહેલ બેક્ટેરિયા અને અળસિયા ઉપર ખૂબ જ વિપરીત અસરો જોવા મળે છે.
🔰 જો ખેડૂતો પોતાના ખેતર માં જ્યાં લેમ્પ ચાલુ રાખે છે ત્યાં નીચે તગારા માં કે અન્ય સાધન માં પાણી ભરી રાખે અને તેમાં તેલ ના ટીપાં નાખી ને પ્રકાશ પિંજર બનાવે તો તેમાં મુંડા ના પુખ્ત ને પકડી શકાય છે.
ફેરોમોન ટ્રેપ પણ મુંડા ના નિયંત્રણ માટે અસરકારક સાબિત થાય છે.
🔰 મેટારીજિયમ એનીસોંપલી નામ ની મિત્ર ફૂગ પણ મુંડા નું અસરકારક નિયંત્રણ કરે છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: