Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Krishna kirtan - એ રે ચૂંદડી માં ચૌદ બ્રહ્માંડ છે💫✨(લખેલું 👇)| shamle odhadi | gujarati Satsang

Автор: Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Загружено: 2025-09-04

Просмотров: 104362

Описание:

Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates

Geeta Saar Kirtan:
   • ગીતાજી નો  સાર  

See other Krishna Kirtan Playlist :
   • ક્રિષ્ના કીર્તન  

See other Ramdevpir kirtan:
   • રામાપીરના ભક્તિ ગીત  

See other Guru Bhakti Kirtan:
   • ગુરુ ભક્તિ  

See Other Mahadev's Kirtan:
   • શિવજીના કીર્તન  

See Other Shree Ram's Kirtan:
   • શ્રીરામ ના  કીર્તન  

ઓઢી રે ઓઢી મેં તો શ્યામ તારી ચૂંદડી
ચૂંદડીનો પાકો છે રંગ
શામળાએ ઓઢાડી ચૂંદડી

ચારેય છેડે ચાર વેદના રે નામ છે
ફરતી રે કોરે એમાં ચોખલિયાની ભાત છે
વચમાં છે ચૌદ બ્રહ્માડ...

ચૂંદડી ઓઢીને હું તો જમના પાણી ગઈ તી
મારી રે સૈયરું મને પૂછવાને લાગી
કેને ગોપી ચૂંદડી ના મૂલ ....

નથી મારા દાદાએ જાયજા માં દીધી
નથી મારા મામા એ મોસાળા માં દીધી
નથી મેં તો ચૂકવ્યા એના મૂલ...

ચૂંદડી રે ઓઢીને ને હું તો મહીં વેચવા ગઈ તી
સામો રે મળ્યો છે મને નંદજીનો લાલો
કરે મારા રૂપના વખાણ ...

ચૂંદડી રે ઓઢીને હું તો વનરાવન ગઈ તી
દિલ માં રે ઉમંગ મારા મનમાં રે હરખ છે
રાસે રમવાના મને કોડ ...

શરદ પૂનમની રઢિયાળી રાત્રી
મીઠી વગાડે મારો વાલો રે વાંસળી
ચાંદલિયો ચડ્યો આકાશ ...

રાધારાણી તો મને પૂછવાને લાગીયા
કોની છે ચૂંદડી ને ક્યાંથી લાવી ચૂંદડી
ચૂંદડીમાં શ્યામના છે નામ ...

મારી છે આ ચૂંદડી નથી ચોરી ચૂંદડી
તારો રે શામળિયો મારા મનનો માનેલ છે
એ છે મારા ચિતડાનો ચોર ...

સાંભળ રે રાધા તને કહું એક વાતડી
મારગમાં મળ્યો મને ગોપીનો ઘરવાળો
કરે મારી ચૂંદડીના વખાણ ...

રાધાજી મનાણા ને પ્રભુજી હરખાણા
રાધાને શ્યામ બેય રાસ રમવા આવિયા
એક ગોપીને એક કાન ..

રાસ રમવાની વાલા આશ છે અમારી
છ છ મહિનાની વાલે કરી એક રાતડી
પુરી થઈ ગયા છે સારી આશ ..

નરસિંહ મેહતાના સ્વામી શામળિયા
મીરા તે બાઈના ગિરિધર ગોપાલ
ગોપીયું કેરા હૈયા કેરો હાર ...

#viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama

Krishna kirtan - એ રે ચૂંદડી માં ચૌદ બ્રહ્માંડ છે💫✨(લખેલું 👇)| shamle odhadi | gujarati Satsang

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

popular krishna kirtan - કૃષ્ણ ભક્તના બેસ્ટ કિર્તન | gujarati kirtan | Satsang

popular krishna kirtan - કૃષ્ણ ભક્તના બેસ્ટ કિર્તન | gujarati kirtan | Satsang

મારી મા||ગુજરાતી નાટક||Family Drama||@vrutithakker

મારી મા||ગુજરાતી નાટક||Family Drama||@vrutithakker

131 વર્ષ બાદ સોના ના સિંહાસન પર બેસશે શનિ, 2026 માં આ ત્રણ રાશિઓ ની કિસ્મત ના તાળા ખુલી શકે છે

131 વર્ષ બાદ સોના ના સિંહાસન પર બેસશે શનિ, 2026 માં આ ત્રણ રાશિઓ ની કિસ્મત ના તાળા ખુલી શકે છે

ભજન નીચે લખેલું છે 🙏 ધમાકેદાર ભજન વનની વાટે ને ગંગા ને ઘાટે #કીર્તન  #bhajankirtan #bhajan #Krishna

ભજન નીચે લખેલું છે 🙏 ધમાકેદાર ભજન વનની વાટે ને ગંગા ને ઘાટે #કીર્તન #bhajankirtan #bhajan #Krishna

Mahabharat - માઁ કુંતા અને કર્ણનો કરુણ સંવાદ 😭(લખેલું છે)| પાંચ પાંડવ | Kunti Ane Karn| Gujarati

Mahabharat - માઁ કુંતા અને કર્ણનો કરુણ સંવાદ 😭(લખેલું છે)| પાંચ પાંડવ | Kunti Ane Karn| Gujarati

Devrani ne chai mein prem dala aur sarika ke saath jeth ji ko english sikhaya !

Devrani ne chai mein prem dala aur sarika ke saath jeth ji ko english sikhaya !

વેલી પરોઢિયે સાંભળવા જેવા ભજન

વેલી પરોઢિયે સાંભળવા જેવા ભજન

પોતાની ઘરવાળીને આ 3 વાત ક્યારેય ન કહેવી! | Gujarati Varta | vastu tips |

પોતાની ઘરવાળીને આ 3 વાત ક્યારેય ન કહેવી! | Gujarati Varta | vastu tips |

🙏 ધનુર માસનું કીર્તન 🙏| ઘનશ્યામ ઉજ્જૈન નગરીમાં ચાલ્યાં ભણવા|Swaminarayan kirtan|Gujarati kirtan|

🙏 ધનુર માસનું કીર્તન 🙏| ઘનશ્યામ ઉજ્જૈન નગરીમાં ચાલ્યાં ભણવા|Swaminarayan kirtan|Gujarati kirtan|

Krishna kirtan - શ્રીમદ્ ભગવદ્ ગીતા સાર (નીચે લખેલુ છે) - Bhagwad Geeta saar in Gujarati

Krishna kirtan - શ્રીમદ્ ભગવદ્ ગીતા સાર (નીચે લખેલુ છે) - Bhagwad Geeta saar in Gujarati

રૂડી રામકથા સુખદેવજી સંભળાવે પરીક્ષિત રાયને ...... Amrutsagar Satsang | New Song|New Gujrati Kirtan|

રૂડી રામકથા સુખદેવજી સંભળાવે પરીક્ષિત રાયને ...... Amrutsagar Satsang | New Song|New Gujrati Kirtan|

Ram kirtan - મારા રામ અયોધ્યામાં આવે છે (લખેલુ છે)| Mara ram ayodhyama aave છે | Ramayan

Ram kirtan - મારા રામ અયોધ્યામાં આવે છે (લખેલુ છે)| Mara ram ayodhyama aave છે | Ramayan

એસપી મેડમનો ઘરવાળો નીકળ્યો પંચરવાળો! સાચી વાત સામે આવી તો આખો જિલ્લો હલી ગયો...

એસપી મેડમનો ઘરવાળો નીકળ્યો પંચરવાળો! સાચી વાત સામે આવી તો આખો જિલ્લો હલી ગયો...

એક સાથે ૭ કીર્તન | એક વાર જરૂર સાંભળો | ek sathe 7 kirtan | #bhajan #kirtan #bhakti #satsang #ધૂન

એક સાથે ૭ કીર્તન | એક વાર જરૂર સાંભળો | ek sathe 7 kirtan | #bhajan #kirtan #bhakti #satsang #ધૂન

શ્રી નારાયણ કવચ || Narayankavach #narayankavach #bhaktimarg

શ્રી નારાયણ કવચ || Narayankavach #narayankavach #bhaktimarg

ધરતીમાંથી ધરમ ગયું કળિયુગનું સુપર કીર્તન || હંસાબેન પ્રજાપતિ ||Gujarati Kirtan || Gopi Mandal Kirtan

ધરતીમાંથી ધરમ ગયું કળિયુગનું સુપર કીર્તન || હંસાબેન પ્રજાપતિ ||Gujarati Kirtan || Gopi Mandal Kirtan

Best Krishna Kirtan - રક્ષાબંધન સ્પેશિયલ   (નીચે લખેલુ છે) - વિષ્ણુ વામન બનીને આવીયા #gujaratikirtan

Best Krishna Kirtan - રક્ષાબંધન સ્પેશિયલ (નીચે લખેલુ છે) - વિષ્ણુ વામન બનીને આવીયા #gujaratikirtan

વિષ્ણુ ભગવાનની આ કથા સાંભળવાથી બધા દુઃખો દૂર થશે | Life Changing Story | Powerful Bhakti | astrology

વિષ્ણુ ભગવાનની આ કથા સાંભળવાથી બધા દુઃખો દૂર થશે | Life Changing Story | Powerful Bhakti | astrology

પાછળ થી તાળા માર્યા બાવલિયા તારી બંડી માં કામણ બોલે.🙏 જય ભોલેનાથ..

પાછળ થી તાળા માર્યા બાવલિયા તારી બંડી માં કામણ બોલે.🙏 જય ભોલેનાથ..

અર્જુન ગીતા | Arjun Gita with Gujarati Lyrics | bhagwat geeta bhajan |gujarati bhajan | krishn arjun

અર્જુન ગીતા | Arjun Gita with Gujarati Lyrics | bhagwat geeta bhajan |gujarati bhajan | krishn arjun

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]