Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

અંદન ચંદન ના લાકડા રે હોર્યા 🪵 શ્રવણની કાવડ જે ગાશે 👇 Ram Bhajan prakriyavoice

Автор: prakriya voice

Загружено: 2025-09-28

Просмотров: 15892

Описание:

અંદન ચંદન ના લાકડા રે હોર્યા 🪵 શ્રવણની કાવડ જે ગાશે 👇 Ram Bhajan prakriyavoice

અંદન ચંદન ના લાકડા રે હોર્યા
_🙏🌷🍁🌿🍁🌷🙏_
અંદન ચંદન ના લાકડા રે હોર્યા
નાખ્યા સુથારી ને ઘેર બોલો રામ રામ રામ

ભાઈ રે સુથારી વીરા રે વિનવું
કાવડ ઘડજે તૈયાર બોલો રામ રામ રામ

કાવડ ઘડી ને વાક જ વાળજે
તેમાં બેસે માં ને બાપ બોલો રામ રામ રામ

ખંભે કાવડ હાથ માં ગેડિયો
શ્રવણ તીરથ કરવા જાય બોલો રામ રામ રામ

એક સો અડસઠ તીરથ કર્યા
માએ માગ્યા છે નીર બોલો રામ રામ રામ

આઘેરા આવો મોરા માવડી
આહિયા ઊંડા છે નીર બોલો રામ રામ રામ

આંબા ડાળે કાવડ વળગાડી
શ્રવણ જળ ભરવા જાય બોલો રામ રામ રામ

કળશ લોટા જળ મા બોળયા
ખખડ્યા નદીયું ના નીર બોલો રામ રામ રામ

મામા દશરથે એમ રે જાણ્યું
સાવજ આવ્યો નજીક બોલો રામ રામ રામ

સાવજ વર્ણે બાળજ છોડ્યા
મારી નાખ્યો શ્રવણ બોલો રામ રામ રામ

જાવ જાવ મામા બા ને પાણી આપજો
હળવી હલજો હાલ બોલો રામ રામ રામ

લાંબા હાથે લોટા આપજો
આંધળા ઓળખશે હાથ બોલો રામ રામ રામ

કોણ છે પાપી ને કોણ છે દુઃખીયો
કોણે માર્યો શ્રવણ બોલો રામ રામ રામ

હુ છુ પાપી ને હુ છુ દુઃખિયો
મામે માર્યો ભાણેજ બોલો રામ રામ રામ

જાવ જાવ વીરા શ્રાપ દવ છુ
તમારે પુત્ર થાશે ચાર બોલો રામ રામ રામ

રામ ને લક્ષ્મણ વન માં જાશે
ભરત ક્ષત્રુજ્ઞ મોસાળ બોલો રામ રામ રામ

જ્યારે તમારું મૃત્યુ થાશે
ત્યારે એકેય નય હાજર બોલો રામ રામ રામ

જે કોઈ શ્રવણ નિ કાવડ ગાશે
એનો વ્રજ મા વાસ થાશે બોલો રામ રામ રામ

અંદન ચંદન ના લાકડા રે હોર્યા
નાખ્યા સુથારી ને ઘેર બોલો રામ રામ રામ

જય શ્રી રામ
🙏

🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁
#prakriyavoice
#અંદનચંદનનાલાકડારેહોર્યા
#શ્રવણનીકાવડ
#નવરાત્રીસ્પેશિયલગરબા
#ગણપતિનાભજન
#કૃષ્ણભજન
#હનુમાનભજન
#શિવભજન
#રામભજન
#દ્વારકાધીશનાભજન
#રસીલાબેનઠુંમરનાભજન
#ભાવિકાગોંડલીયાનાભજન
#ભક્તિઆહીરનાભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan
#Vilasvekariya
#bhavnabhajan
#bhaktiaahir
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet under
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન_નિમાવત
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત

Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

અંદન ચંદન ના લાકડા રે હોર્યા 🪵 શ્રવણની કાવડ જે ગાશે 👇 Ram Bhajan prakriyavoice

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

🌻#Ab khol Daya ke dwar#🎈 darshan de baba#❤️bahut Sundar 🥰#Bajrangbali ka bhajan#🌹subscribe🙏 like#💯👏

🌻#Ab khol Daya ke dwar#🎈 darshan de baba#❤️bahut Sundar 🥰#Bajrangbali ka bhajan#🌹subscribe🙏 like#💯👏

હો.. હો.. નારદ હરતા ને ફરતા🌹 નારદજીને અભિમાન આવતા વિષ્ણુજીએ શું કર્યું તેનું સંપૂર્ણ ભજન 👇||  bhajan

હો.. હો.. નારદ હરતા ને ફરતા🌹 નારદજીને અભિમાન આવતા વિષ્ણુજીએ શું કર્યું તેનું સંપૂર્ણ ભજન 👇|| bhajan

Джем – અંદન ચંદન ના લાકડા રે હોર્યા 🪵 શ્રવણની કાવડ જે ગાશે 👇 Ram Bhajan prakriyavoice

Джем – અંદન ચંદન ના લાકડા રે હોર્યા 🪵 શ્રવણની કાવડ જે ગાશે 👇 Ram Bhajan prakriyavoice

રામે પંચવટીમાં કાગળ લખિયા રે | રામ કિર્તન | Gujarati Ram Bhajan | Kirtan | Devotional Song

રામે પંચવટીમાં કાગળ લખિયા રે | રામ કિર્તન | Gujarati Ram Bhajan | Kirtan | Devotional Song

અમેરિકા ગયેલા વૃદ્ધ દંપતીની વ્યથા | ​દીકરાના ઘરે 4 મહિના રહ્યા પણ નરક જેવી સ્થિતિ | Gujarati Story |

અમેરિકા ગયેલા વૃદ્ધ દંપતીની વ્યથા | ​દીકરાના ઘરે 4 મહિના રહ્યા પણ નરક જેવી સ્થિતિ | Gujarati Story |

Shree Ram Bhajan | Gujarati Devotional Bhajan | Ram Bhagwan | શ્રી રામ ભજન |

Shree Ram Bhajan | Gujarati Devotional Bhajan | Ram Bhagwan | શ્રી રામ ભજન |

રવિવાર સ્પેશિયલ 🌹સીતાજી ની કંકોત્રી👇ram bhajan prakriyavoice

રવિવાર સ્પેશિયલ 🌹સીતાજી ની કંકોત્રી👇ram bhajan prakriyavoice

રામાયણ ભજન :: Aavi ramayan tme kyarey sambhli nhi hoy #bhajan #kirtan #ram #treding #gujaratibhjan

રામાયણ ભજન :: Aavi ramayan tme kyarey sambhli nhi hoy #bhajan #kirtan #ram #treding #gujaratibhjan

શ્રી રામે ગાદી ભરતને સોંપી | રામ કિર્તન ભજન | Ram Vanvas Kirtan | Shri Ram Bhajan Kirtan

શ્રી રામે ગાદી ભરતને સોંપી | રામ કિર્તન ભજન | Ram Vanvas Kirtan | Shri Ram Bhajan Kirtan

સતીએ ત્રાંબા પીતળના લીધા બેડલા રે 🙏 રાજા હરિશ્ચંદ્ર વેચાણા સત કારણે👇 Super bhajan prakriyavoice

સતીએ ત્રાંબા પીતળના લીધા બેડલા રે 🙏 રાજા હરિશ્ચંદ્ર વેચાણા સત કારણે👇 Super bhajan prakriyavoice

રામાયણ નું કિર્તન || રામાયણની કથાવસ્તુનું એક કિર્તન || ભજન–કિર્તન|| સંત સ્ટુડિયો બેલડા || #kirtan

રામાયણ નું કિર્તન || રામાયણની કથાવસ્તુનું એક કિર્તન || ભજન–કિર્તન|| સંત સ્ટુડિયો બેલડા || #kirtan

એક સમયે ત્રણ સખીઓ માં પડી ગઈ તિરાડ પ્રભુની લીલા અપરંપાર🙏 ||👇 લખેલ છે || superhit bhajan

એક સમયે ત્રણ સખીઓ માં પડી ગઈ તિરાડ પ્રભુની લીલા અપરંપાર🙏 ||👇 લખેલ છે || superhit bhajan

વારંવાર સંભાળવા નું મન થાય એવા નોનસ્ટોપ ભજન | Nonstop Bhajan Mandal Kirtan 2025

વારંવાર સંભાળવા નું મન થાય એવા નોનસ્ટોપ ભજન | Nonstop Bhajan Mandal Kirtan 2025

કાચા કાગળ ની હોડી બનાવી || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

કાચા કાગળ ની હોડી બનાવી || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

હનુમાન જયંતિ સ્પેશિયલ || હનુમાન જન્મયા ત્યારે બાળોતિયા નોતા મળ્યા|| સુપર ભજન Hanuman Ji Nu bhajan

હનુમાન જયંતિ સ્પેશિયલ || હનુમાન જન્મયા ત્યારે બાળોતિયા નોતા મળ્યા|| સુપર ભજન Hanuman Ji Nu bhajan

💥કોઈ માણસની સગાઈ ના થાતી હોય તો બસ આ કરો ..!(SHIV Katha Gujarati ).

💥કોઈ માણસની સગાઈ ના થાતી હોય તો બસ આ કરો ..!(SHIV Katha Gujarati ).

ઠાકોર તારી રે કળાની અમને ખબર નથી સુરજ ઉગ્યા પછી અંધારા ના હોય. #bhajan #kirtan #bhagti #gujarati

ઠાકોર તારી રે કળાની અમને ખબર નથી સુરજ ઉગ્યા પછી અંધારા ના હોય. #bhajan #kirtan #bhagti #gujarati

નીચે ભજન લખેલું છે 🙏 અદન ચંદન ના લાકડા રે હોરિયા બેસારી માં ને બાપરે #કીર્તન  #gujaratibhajan #dhun

નીચે ભજન લખેલું છે 🙏 અદન ચંદન ના લાકડા રે હોરિયા બેસારી માં ને બાપરે #કીર્તન #gujaratibhajan #dhun

કોરા કાગળ અને ભરેલા રૂમાલ 🌺એમાં લખજો મારા પ્રભુજી ના નામ  bhajan new kirtan 👇

કોરા કાગળ અને ભરેલા રૂમાલ 🌺એમાં લખજો મારા પ્રભુજી ના નામ bhajan new kirtan 👇

ટોપ 15 ધૂન મંડળીના નોનસ્ટોપ ભજન | 15 NonStop Satsangi Kirtan | રેણુકા પટેલના બેસ્ટ  ભજન 2026

ટોપ 15 ધૂન મંડળીના નોનસ્ટોપ ભજન | 15 NonStop Satsangi Kirtan | રેણુકા પટેલના બેસ્ટ ભજન 2026

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com