દ્વારકામાં માસી જમાડે ભાવપૂર્વક । 15 જેટલા અથાણાં 4 શાક ઘી ગોળ ઘાટ્ટી છાશ Dwarika traditional food
Автор: Gujju box
Загружено: 2021-03-19
Просмотров: 507283
આમ તો અનેક પ્રેક્ષકોનો એ આગ્રહ હતો કે હતો કે દ્વારકામાં એક વાર તો હું શ્રીનાથ ડાઇનિંગ હોલમાં જમવા જાઉજ, અધૂરામાં પૂરું જામનગર એક મિત્ર એ કહેલું કે દ્વારકા ફૂડ ટ્રીપ બાકી છે તો માસી ને ત્યાં જમવાનું ના ભુલાય.
જોકે મને એ અંદાજો ના હતો કે આ શ્રીનાથ ડાઇનિંગ હોલ એજ માસીનું રસોડું, એટલે હું એ અવઢવ માં હતો કે પહેલા ક્યાં જમવું અને બંને નામ જાણીતા છે, પણ પછી શ્રીનાથ ડાઇનિંગ હોલ માં ગયા પછી ખબર પડી કે અહીંયાજ માસી દ્વારા રોટલા રોટલી, શુદ્ધ ઘી ગોળ, ઘાટ્ટી છાશ, 4 પ્રકારના શાક, 15 જેટલા અથાણાં અને સંભારા ખુબજ સ્નેહ પૂર્વક જમાડવામાં આવે છે. જોકે હું જ્યાં પહોંચ્યો હતો તે શ્રીનાથ ડાઇનિંગ હોલ ની નવી બ્રાન્ચ હતી, જે રબારી ગેટ પાસે આવેલી છે અને બ્રાન્ચ તીનબત્તી ચોક માં આવેલ છે અને ત્યાં પણ બીજા માસી જમાડે છે. જી હા... અહ્યા જે માસી છે તેના નાના બહેન ... એટલે જો બે માંથી કોઈ બ્રાન્ચ પર બહુજ ભીડ હોઈ અને વારો થોડીવારમાં આવે તેમ ના હોઈ તો બીજી બ્રાન્ચ પર જવાનું... જોકે સાંભળ્યું છે કે બંને બ્રાન્ચ પર ખુબજ વેઇટિંગ રહેતું હોઈ છે જેથી અગાઉ લોકો નામ લખાવી ટોકન લઇ લેતા હોઈ છે.
હવે બાકીની વિગતો તમને વિડિયોમાં જોવા મળી જશે.
વીડિયો હવે તો તેની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહી.
Address :
Shreenath dining hall
Bhadrakali chowk,
Near Rabari Gate
DWARKA
2) Branch 2
Shreenath dining hall
Teenbatti chowk
DWARKA
Price : Rs 130 per person (Unlimited)
દ્વારકામાં માસી જમાડે ભાવપૂર્વક । 15 જેટલા અથાણાં 4 શાક ઘી ગોળ ઘાટ્ટી છાશ Dwarika traditional food
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: