Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

તલમાં એવું શું વિશેષ છે એના માટે ખાસ એકાદશી નું વ્રત અને દાન શાસ્ત્રોમાં આપ્યું છે ?

Автор: Shreenathji Gatha

Загружено: 2026-01-10

Просмотров: 7996

Описание:

#shattilaekadashi2026#ષટતિલાએકાદશી છે આ દિવસે તલથી ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવામાં આવે છે અને તલનું જ નૈવેદ્ય ધરાવવામાં આવે છે. આ દિવસે તલનો 6 પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે, એટલે તેને ષટ્તિલા એકાદશી કહેવામાં આવે છે. તલને હવિષ્ય અનાજ એટલે હવનમાં ઉપયોગ થતું દેવતાઓનું અનાજ કહેવામાં આવે છે. તે સૃષ્ટિનું પહેલું અનાજ પણ છે. એટલે આ વ્રત ખાસ માનવામાં આવે છે. જે આ વખતે આ વ્રત 18 જાન્યુઆરી, બુધવારના રોજ રાખવામાં આવશે.છ પ્રકારે તલનો ઉપયોગતલના તેલથી શરીરની માલિશ કરવામાં આવે છે.પાણીમાં તલ નાખીને નાહવામાં આવે છે.તલ મિક્સ કરેલું પાણી પીવામાં આવે છે.તલથી બનેલી મીઠાઈ ખાવામાં આવે છે.તલથી હવનમાં આહુતિઓ આપવામાં આવે છે.માત્ર તલ અથવા તલથી બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે.વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષ નાં તૃતીય માસ પોષની વદ અગિયારસને ષટતિલા એકાદશી કહેવાય છે. જેનો મહિમા ગભસ્તી ઋષિ એ દાલભ્ય ઋષિ ને કહ્યો છે, જેની કથા એક પવિત્ર બ્રાહ્મણ સ્ત્રીને અનુલક્ષીને કહેવામા આવી છે જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.આ એકાદશી ના દિવસે તલ નું ખૂબ જ મહત્વ છે જેથી આ દિવસે તલ નું દાન કરવું જોઈએ તેમજ સ્નાન અને ભોજન મા પણ તલ નો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. ષટ્તિલા એકાદશીએ પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવું, તલનું ઉબટન લગાવવું, તલ મિક્સ કરીને પાણી પીવું અને તલ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ઠંડીના કારણે થતી બીમારીઓથી પણ બચી શકાય છે. ઉબટન અને તલના પાણીથી સ્નાન કરવાથી ત્વચા સારી રહે છે. તલનું દાન અને તેનાથી હવન કરવાનું ખાસ મહત્ત્વ છે

તલમાં એવું શું વિશેષ છે એના માટે ખાસ એકાદશી નું વ્રત અને દાન  શાસ્ત્રોમાં આપ્યું છે ?

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

જયા એકાદશીનો દિવસ આંતરિક બોજો દૂર કરે છે.

જયા એકાદશીનો દિવસ આંતરિક બોજો દૂર કરે છે.

નવી ટ્રીક સાથે દરેક વખતે પોચો અને જાળીદાર હાંડવો | Gujarati handvo | handvo in kadai

નવી ટ્રીક સાથે દરેક વખતે પોચો અને જાળીદાર હાંડવો | Gujarati handvo | handvo in kadai

બેઠકજી માં ધોતી ઉપરણા ધરવા સમયે આ કીર્તન આવડતું હોય તો ખાસ બોલજો

બેઠકજી માં ધોતી ઉપરણા ધરવા સમયે આ કીર્તન આવડતું હોય તો ખાસ બોલજો

(3) New ખમણેલા બટેટા માં 🤔એક વાટકી ચોખા નો લોટ નાખી તો જુઓ ! સાંજ માટે આ મેનુ મળી જાય તો મજા પડી જાય

(3) New ખમણેલા બટેટા માં 🤔એક વાટકી ચોખા નો લોટ નાખી તો જુઓ ! સાંજ માટે આ મેનુ મળી જાય તો મજા પડી જાય

પ્રાણશક્તિ એ હનુમાનજીની કૃપા થી છે,શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે P.Bhaishree #pujyabhaishri #hari #katha

પ્રાણશક્તિ એ હનુમાનજીની કૃપા થી છે,શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે P.Bhaishree #pujyabhaishri #hari #katha

Swaminarayan Shikshapatri ના 200 વર્ષ Amit Shah એ શું કહ્યું LIVE | Gandhinagar

Swaminarayan Shikshapatri ના 200 વર્ષ Amit Shah એ શું કહ્યું LIVE | Gandhinagar

પારકા ઘરની પરણેતર | નાટક | Full Movie | Gujarati Short Film | Natak

પારકા ઘરની પરણેતર | નાટક | Full Movie | Gujarati Short Film | Natak

એકાદશીના બે જ દિવસ બાકી છે રોજ આ પાઠ ખાસ કરજો આવતા વર્ષ સુધી મોકો નહીં મળે

એકાદશીના બે જ દિવસ બાકી છે રોજ આ પાઠ ખાસ કરજો આવતા વર્ષ સુધી મોકો નહીં મળે

જ્યા એકાદશી પર જો કઠોળ અને અનાજ ની રસોઈ કરશો શો આ દોષ લાગી શકે છે

જ્યા એકાદશી પર જો કઠોળ અને અનાજ ની રસોઈ કરશો શો આ દોષ લાગી શકે છે

🔴ભગવાન પાસે શું માંગવુ? | એક વાર જરૂર સાંભળો | 𝐒𝐡𝐫𝐢 𝐕𝐫𝐚𝐣𝐫𝐚𝐣𝐤𝐮𝐦𝐚𝐫𝐣𝐢 -𝐕𝐘𝐎 𝐖𝐨𝐫𝐥𝐝 | #krishna #motivation

🔴ભગવાન પાસે શું માંગવુ? | એક વાર જરૂર સાંભળો | 𝐒𝐡𝐫𝐢 𝐕𝐫𝐚𝐣𝐫𝐚𝐣𝐤𝐮𝐦𝐚𝐫𝐣𝐢 -𝐕𝐘𝐎 𝐖𝐨𝐫𝐥𝐝 | #krishna #motivation

એકાશીના દિવસે તૂટેલી સાવરણીનો ઉપાય કરજો | vastu tips

એકાશીના દિવસે તૂટેલી સાવરણીનો ઉપાય કરજો | vastu tips

પૈસા ખોટી રીતે ખર્ચાઈ જતા હોય તો આ દિશામાં કાળા તલ ની એક વાટકી  મૂકી દેજો

પૈસા ખોટી રીતે ખર્ચાઈ જતા હોય તો આ દિશામાં કાળા તલ ની એક વાટકી મૂકી દેજો

 શું વૈષ્ણવો એ સુતક નું જમવું જોઈએ❓| સુતક પિંડરૂ ની સંપૂર્ણ સમજ 👌

શું વૈષ્ણવો એ સુતક નું જમવું જોઈએ❓| સુતક પિંડરૂ ની સંપૂર્ણ સમજ 👌

जगन्नाथपुरी में एकादशी उल्टा क्यों लटकी हुई है? सच जानकर दंग रह जाओगे || Vidya Gyan Sagar

जगन्नाथपुरी में एकादशी उल्टा क्यों लटकी हुई है? सच जानकर दंग रह जाओगे || Vidya Gyan Sagar

લક્ષ્મીજીને તમારે ઘેર આવવાનો સમય કેમ નથી મળતો?

લક્ષ્મીજીને તમારે ઘેર આવવાનો સમય કેમ નથી મળતો?

Pushti Satsang Saptah Day 3 | Shri Dwarkeshlalji Mahodayshri | Kadi–Ahmedabad | Vaishnav Katha

Pushti Satsang Saptah Day 3 | Shri Dwarkeshlalji Mahodayshri | Kadi–Ahmedabad | Vaishnav Katha

વ્રજરાજ બાવા 35 દિવસ સુધી હોસ્પિટલમાં હતા ત્યાં કેવો ચમત્કાર થયો ?

વ્રજરાજ બાવા 35 દિવસ સુધી હોસ્પિટલમાં હતા ત્યાં કેવો ચમત્કાર થયો ?

13012026 -03.

13012026 -03.

🍌 કેળાનો કમાલ...માત્ર 3 રાતમાં વારંવાર પેશાબ જવાની સમસ્યા માંથી છુટકારો | HealthTips | Vastu Shastra

🍌 કેળાનો કમાલ...માત્ર 3 રાતમાં વારંવાર પેશાબ જવાની સમસ્યા માંથી છુટકારો | HealthTips | Vastu Shastra

યમુનાષ્ટક કરવાનું સાચું ફળ શું છે ? બહુ ઓછા લોકો જાણે છે ખાસ સાંભળો

યમુનાષ્ટક કરવાનું સાચું ફળ શું છે ? બહુ ઓછા લોકો જાણે છે ખાસ સાંભળો

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com