ભજન લખેલું છે નીચે🌹કાનો મારો આવે તો જીવન ધન્ય બની જાય 🌹કૃષ્ણ ભજન
Автор: Divya Music
Загружено: 2025-07-25
Просмотров: 62209
Bhajan:કાનો મારો આવે તો જીવન ધન્ય બની જાય
Singer: Daxa Patel
કાનો મારો આવે તો ભજનમાં રંગ આવી જાય
કાનો મારો આવે તો જીવન ધન્ય બની જાય
સેવા એની મળે તો જીવન ધન્ય બની જાય
ભજન એનું કરીએ તો જીવન ધન્ય બની જાય
રંગે ને રૂપે એ તો લાગે બહુ પ્યારો
રંગે છે શામળો પણ લાગે કામણગાળો
નામ એનું જપીએ તો જીવન બની જાય
માથે મોરપીંછ તેને લાગે બહુ વાલુ
મોરલીના સૂર તેના લાગે બહુ પ્યારા
મોરલી ના સુર સૂણી જીવન ધન્ય બની જાય
કેળે કંદોરો ભાલે તિલક બહુ શોભે
પગમાં છે મોજડી ને ચાલ છે ચટકતી
તેના દર્શનથી જીવન ધન્ય બની જાય
રાધા છે પ્યારી એને ગોપીઓ બહુ વાલી
સોળસો રાણીઓનો નાથ
કહેવાય છે
માળા એણી કરીએ તો ભક્તિમાં રંગ આવી જાય
મન મારું જપ્યા કરે કૃષ્ણ કૃષ્ણ નામ રે
રોજ હું તો સેવા કરું એની દિન રાત રે
ઘેર મારા આવે તો જીવન ધન્ય બની જાય
ગોપીઓની સંગે એતો રાસ રચાવતો
પ્યારી પ્યારી રાધા સંગે રાસે રે ઘુમતો
રમવા રાસ મળે તો જીવન ધન્ય બની જાય
સવારે ને સાંજે હુતો ભજન તારું કરતી
ભજનમાં ઘડી ઘડી તારું નામ જ પતી
ભજન કરવા આવે તો જીવન ધન્ય બની જાય
મુખડું તારું જોવા મન મારું જંખે
તારા દર્શનમાં મન મારું અટકે
કાનો મારો મળે તો જીવન ધન્ય બની જાય
કાનો મારો આવે તો ભજનમાં રંગ આવી જાય
કાનો મારો આવે તો જીવન ધન્ય બની જાય
સેવા એની મળે તો જીવન ધન્ય બની જાય
નામ એનું જપીએ તો જીવન બની જાય
માળા એણી કરીએ તો ભક્તિમાં રંગ આવી જાય
kano maro ave to jivan dhanya bani jay
bhajan sangit
special ekadashi
ekadashi
bhakti song
bhakti bhajan
bhajan
bhakti
krishna bhajan
new song
new bhajan
divya music bhajan
bhajan divya music
divya music
gujarati bhajan
bhajan gujarati
dhun
nava bhajan
kanudan bhajan
mahila bhajan mandal bhajan
morning bhajan
krishna ji ke bhajan
kanha ke bhajan
nava bhajan 2025
radha krishna bhajan
shyam bhajan
kanudana bhajan gujarati
gujarati kanaiya na bhajan
#kanomaroavetojivandhanyabanijay
#morningbhajan
#gujaratibhajan
#gujaratisong
#bhajankirtan
#bhajansangit
#shyambhajan
#navabhajan
#kanhakebhajan
#krishnajikebhajan
#kanuda_bhajan
#kanudasong
#bhakti
#mahilamandalbhajans
#radhakrishnabhajan
#divyamusicbhajan
#divyamisic
#ekadasi
#specialekadashi
#bhajan
#bhajans
#song
#bhakti
#bhaktisong
#krishnabhajan
#newsong
#newbhajan
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: