Sarsiddhi Vivechan Kadvu - 28 | 02 Dec 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami
Автор: Swaminarayan Chintan
Загружено: 2025-12-01
Просмотров: 768
Title : ધર્મ અને પુણ્યમાં તફાવત
• શરૂઆતની દશામાં કોઈ 100% perfect નથી હોતો, આજ્ઞા પાળવામાં
• ભોળપણ છે એ સદગુણ પણ નથી અને દુર્ગુણ પણ નથી, કેવા વ્યક્તિ સાથે જોડાય છે તેના આધારે સદગુણ અને દુર્ગુણ બને છે
• ભગવાનની નિષ્ઠા હોય અને ધર્મ પાળે તો એને ભક્તિ કહેવાય અને નિષ્ઠા ન હોય અને ધર્મ પાળે તો પુણ્ય કહેવાય
• ધર્મની સાથે મહારાજની આજ્ઞા પાળે તે ક્યારેય ભૂલો ન પડે
• ધર્મ ક્યારેય ઘસારા વિનાનો અને કઠણ ન પડે એવો નથી હોતો
• મહારાજની આજ્ઞા છે એ જ પરમ ધર્મ છે
• રામ ભગવાને રાજ્યધર્મ રાખ્યો પણ મહારાજ ભગવાનના ભક્તનો પક્ષ રાખે છે
• નબળા માણસથી દબાવીને રહેવું તે ભૂંડું છે અને તેનું પરિણામ પણ નબળું આવે છે
• ભગવાનથી વિરુદ્ધ થઈને સારી ક્રિયાઓ કરે તેમાં જ છેતરાવાના chance વધારે છે
• હોશિયાર માણસોને શ્રદ્ધા હોતી માટે વધારે છેતરાઈ જાય
• ભગવાનના કોઈપણ અવતારોએ જે કાંઈ કર્યું હોય તેમાં આપણે ન્યાય કે તર્ક ન કરાય અને તેની ઉપરવટ થઈને judgment ન અપાય
• બુદ્ધિની હોશિયારી ન રાખવી પણ ભગવાન ઉપર ભરોસો રાખવો
• ભગવાનથી વિમુખ હોય અને તેમાં ભક્ત કરતા વધારે ધર્મની ઝલક આવતી હોય તો પણ તે ધર્મ નથી જેમ કે કર્ણ, જરાસંઘ વગેરે
• ભગવાનની આજ્ઞા પાડવાનો સાચો ઈરાદો તે જ ભગવાનની સન્મુખ છે
• આસ્તિકતા હોય તો ધર્મ પાળવામાં શ્રદ્ધા રહે
• જેટલી ભગવાનની ઓળખાણ સહિત થાય તેટલી ભક્તિ અને ઓળખાણ વિના થાય એટલું પુણ્ય
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: