પપ્પા પણ હોઈ શકે ખોટા… | Father Love | Kavi Tushar Shukla
Автор: Kavi Tushar Shukla
Загружено: 2025-09-18
Просмотров: 184
પપ્પા પણ હોઈ શકે ખોટા… | Father Love | Kavi Tushar Shukla
પપ્પા હંમેશા સાચા હોય એવું નથી હોતું. ક્યારેક પપ્પા પણ ખોટા હોય છે,પપ્પા પણ ભૂલ કરે છે. કારણ કે તેઓ પણ એક માણસ જ છે. પપ્પાની પાટીમાં અનુભવના અક્ષર ભરેલા હોય છે, પણ ક્યારેક એ પણ થાકી જાય છે પિતૃત્વનો ભાર અને અનુભવની ભીડ વચ્ચે પપ્પા પણ ક્યારેક તૂટી પડે છે. પણ તેમનો પ્રેમ અને લાગણી કદી ખોટી નથી પડતી.
#pappapanhoishakesekhota #kavitusharshukla #emotionalgujaratipoem #fatherpoem #gujaratipoem #emotionalpoetry #fatherlove #pappaprem #gujaratikavita #pappaniyadon #pappakishayari #gujaratiliterature #fatheremotions
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: