Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ગોવિંદાની તોફાની બાળલીલા માખણની રેલમછેલ કરતું કાનુડાનું નવું ભજન🌹ભજન લખેલું છે🌹

Автор: BhajanKirtan

Загружено: 2025-11-22

Просмотров: 464

Описание:

ગોવિંદાની તોફાની બાળલીલા માખણની રેલમછેલ કરતું કાનુડાનું નવું ભજન🌹ભજન લખેલું છે🌹#videos#youtubevideos

Gujarati bhajan kirtan
Gujarati bhajan kirtan song
Shri Krishna Bhajan Gujarati Kirtan
Krishna songs
Krishna Bhajan
Shiv Bhajan

હું હમણાં દોડી આવું રે મારુ ઘર સાચવે ગોવિંદા
ગોપીઓ જળ ભરવા ચાલ્યા
કાનજી ઘરમાં બેઠા રે મારુ ઘર સાચવે ગોવિંદા
ખીલે થી વાછરડા છોડ્યા
ધોયા વિના ધવરાવ્યા રે મારુ ઘર સાચવે ગોવિંદા....
હું હમણાં દોડી આવું રે
રમતા બાળકના અંગ મરોડિયા
રમતાને રોવડાવ્યા રે મારુ ઘર સાચવે ગોવિંદા.....
હું હમણાં દોડી આવું રે
સી કે થી મહિના માટલા ઉતાર્યા
ખાધા ને ખવડાવ્યા રે મારુ ઘર સાચવે ગોવિંદા
માખણ વલોવાની ગોળી ફોડી
મારા ઘરમાં રેલમ છેલ રે મારુ ઘર સાચવે ગોવિંદા....
હું હમણાં દોડી આવું રે
ગોપીઓ તો જળ ભરીને આવ્યા
કાનજી ઘરમાં દીઠા રે મારુ ઘર સાચવે ગોવિંદા
દોરડું લઈને મોહનને બાંધ્યા
લઈ ગયા જશોદાના મંદિરે મારુ ઘર સાચવે ગોવિંદા.....
હું હમણાં દોડી આવું રે
માતા જશોદા તમારો લાલો
બહુત કરે તોફાન રે મારુ ઘર સાચવે ગોવિંદા.......
હું હમણાં દોડી આવું રે
નરસિંહ મહેતા ના સ્વામી શામળીયા
વાલે તેરી રમાડી આ રાસ રે મારુ ઘર સાચવે ગોવિંદા.....
હું હમણાં દોડી આવું રે

#video #bhajan #song #video #bhajan #song #bhajan #gujarati #gujaratibhajan #kirtan #gujaratisong #bhagwatgeetagujarati #gujarat #newbhajan
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong

Krishna bhagwan na bhajan kirtan,
baps swaminaryan kirtan channel,
jagannath kirtan official,
gujarati bhakti geet bhajan,
ghanshyam maharaj na kirtan,
hanuman chalisha bhajan,
mathurbhai kanjaria na bhajan,
om namay shivaya bhajan,
hare krishna mahamantra,
swaminarayan kirtan,
Ramdas Gondaliya new Bhajan,
Gujarati bhajan karaoke,

#Radha
#Krishna
#Radharani
#RadhaKrishna
#Radheradhe
#Vrindavan
#HareKrishna
#RadheKrishna
#Iskcon
#LordKrishna

ગોવિંદાની તોફાની બાળલીલા માખણની રેલમછેલ કરતું કાનુડાનું નવું ભજન🌹ભજન લખેલું છે🌹

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

વાણીયા ની જાનમા લગન ગીતો પોચા પોચા હોય | Mayabhai Ahir Jokes | Gujarati Jokes 2025 | Junu Loksahitya

વાણીયા ની જાનમા લગન ગીતો પોચા પોચા હોય | Mayabhai Ahir Jokes | Gujarati Jokes 2025 | Junu Loksahitya

Hare Krishna Hare Rama-The Ultimate Mantra | Iskcon Kirtan

Hare Krishna Hare Rama-The Ultimate Mantra | Iskcon Kirtan

આ કથા સાંભળવાથી મનને શાંતિ મળે છે અને આખા દિવસનો થાક ઉતરી જાય છે ❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા 💥

આ કથા સાંભળવાથી મનને શાંતિ મળે છે અને આખા દિવસનો થાક ઉતરી જાય છે ❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા 💥

લાગી ગયો રે શ્યામ તારો રંગ🌹લખેલું છે🌹આ રંગ જેને લાગી ગયો, તેનું જીવન બદલાઈ જશે!#videos#youtubevideos

લાગી ગયો રે શ્યામ તારો રંગ🌹લખેલું છે🌹આ રંગ જેને લાગી ગયો, તેનું જીવન બદલાઈ જશે!#videos#youtubevideos

શ્રી નારાયણ કવચ || Narayankavach #narayankavach #bhaktimarg

શ્રી નારાયણ કવચ || Narayankavach #narayankavach #bhaktimarg

શિવજી ના આ મીઠા ભજન સાંભળો | Dhun Mandali | Nonstop Morning Bhajan | Savarna Bhajan | મોર્નિંગ ભજન

શિવજી ના આ મીઠા ભજન સાંભળો | Dhun Mandali | Nonstop Morning Bhajan | Savarna Bhajan | મોર્નિંગ ભજન

સુરત થી દ્વારકા ફરવા ગયેલ એક પરિવાર સાથે બનેલી સત્ય ઘટના | emotional story Gujarati | Dwarka story

સુરત થી દ્વારકા ફરવા ગયેલ એક પરિવાર સાથે બનેલી સત્ય ઘટના | emotional story Gujarati | Dwarka story

કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો,કોણે બોલાવ્યો અને કયારે ન આવ્યો || Krishna Kahe Che Mane Kone Bolavyo

કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો,કોણે બોલાવ્યો અને કયારે ન આવ્યો || Krishna Kahe Che Mane Kone Bolavyo

श्री हनुमान चालीसा - Shree Hanuman Chalisa || #hanumanchalisa || हनुमान चालीसा #hanumanbhajan

श्री हनुमान चालीसा - Shree Hanuman Chalisa || #hanumanchalisa || हनुमान चालीसा #hanumanbhajan

(ગીત લખેલ છે)✨ યુટ્યુબ માં પહેલી વખત🌺એકદમ નવું ગીત જરૂર સાંભળજો✨

(ગીત લખેલ છે)✨ યુટ્યુબ માં પહેલી વખત🌺એકદમ નવું ગીત જરૂર સાંભળજો✨

લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે....| Kirtidan gadhvi |Jignesh dada

લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે....| Kirtidan gadhvi |Jignesh dada

જીવન કેવી રીતે  જીવવુ ❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા || by sant jigneshdada

જીવન કેવી રીતે જીવવુ ❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા || by sant jigneshdada

ભાઈ ગોકુળ તે ગામનું આ ધણ છે | Manjulika Kapdi | Dhun Mandali - Kirtan Mandali

ભાઈ ગોકુળ તે ગામનું આ ધણ છે | Manjulika Kapdi | Dhun Mandali - Kirtan Mandali

Lalo (લાલો)  Gujarati Movies | Latest Gujarati Super Hit movie 2025 | Super Hit Movie

Lalo (લાલો) Gujarati Movies | Latest Gujarati Super Hit movie 2025 | Super Hit Movie

સવારે 8:00 વાગ્યા પછી નાહવા વાળા લોકો આ વિડીયો ખાસ જોઈ લે | Gujarati Varta | vastu tips |

સવારે 8:00 વાગ્યા પછી નાહવા વાળા લોકો આ વિડીયો ખાસ જોઈ લે | Gujarati Varta | vastu tips |

Shree Ganesh Chalisa - Saloni Thakor | શ્રી ગણેશ ચાલીસા | જય ગણેશ ગણપતી દેવા | Lyrical Video

Shree Ganesh Chalisa - Saloni Thakor | શ્રી ગણેશ ચાલીસા | જય ગણેશ ગણપતી દેવા | Lyrical Video

Gora kumbhar ne lagani lagi||Jayshree Goswami||Bhajan||કૃષ્ણ ભજન|@Jayshree goswami

Gora kumbhar ne lagani lagi||Jayshree Goswami||Bhajan||કૃષ્ણ ભજન|@Jayshree goswami

દ્વારકાથી આવ્યો વનનો મોરલો - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan

દ્વારકાથી આવ્યો વનનો મોરલો - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan

લાખે બેસતા રે કરોડે ઉઠતા રે મેં તો માંડી છે દુકાન

લાખે બેસતા રે કરોડે ઉઠતા રે મેં તો માંડી છે દુકાન

૨૦ વર્ષે બેને ભાઈ ને જોયો | સાસરે દુઃખી દિકરી નો કરુણ પ્રસંગ | Mayabhai Ahir | Ben Bhai No Prasang

૨૦ વર્ષે બેને ભાઈ ને જોયો | સાસરે દુઃખી દિકરી નો કરુણ પ્રસંગ | Mayabhai Ahir | Ben Bhai No Prasang

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]