Shri Damlaji Chopai - written by Tarachandbapa (vraj) ( lyrics in description)
Автор: Vaidehi Shah
Загружено: 2022-05-22
Просмотров: 30490
Shri Damlaji Chopai - written by Tarachandbapa (vraj)
Sung, composed & Arranged by Vaidehi Shah
For LYRICS in HINDI & GUJARATI Click on link - https://vaidehi-shah288.tiiny.site
શ્રી વલ્લભ પ્રભુ ભૂતલ પાંવધારે, દૈવી જીવન કો કરન નિસ્તારે ॥૧॥
આંતર વિહાર મૂળ સ્વરૂપ, ધર્મી વિપ્રયોગ જાન અનૂપ ॥૨॥
શ્રી મુખ વિયોગાગ્નિ ફલ જાન, યુગલ સુખાબ્ધિ સ્વરૂપ બખાન ॥૩॥
કેવલ વિરહરસ અનુભવ કાજ, ઉભયરૂપ પ્રગટ ભયે રસ રાજ I॥૪॥
શ્રી વલ્લભ પ્રભુ દામોદરદાસ તાદ્રશ નેક ન ન્યૂન પ્રકાશ ॥૫॥
માર્ગ પ્રગટ ઇનહી કે કાજ, શ્રી દમલાજી સકલ શિરતાજ ॥૬॥
સ્વામિની રૂપ રસભાવ પ્રધાન, મધ્યસ્થ લલિતા સ્વરૂપ બખાન ॥૭॥
વિરહ રસ રસિક નાહીન કોઊ ઓર નિજ રસ પાત્ર દમલા શિરમોર ॥૮॥
સિદ્ધાંત હૃદય સખ સ્થાપિત કીન, ઉઠત રસ તરંગ અતિ ભાવ નવિન III
મહા ઉદાર કૃપા રસ બરસે, નયન બેન રસ પૂરન દરસે ॥૧૦॥
યેહી કૃપા જબ જીવન પે કરે, તાકો શ્રી વલ્લભ તીહી છિન વરે ॥૧૧॥
રહત સદા ચરનન કે પાસ, મન કર્મ વચન દ્રઢ વિશ્વાસ ||૧૨||
અંતરંગ ભક્ત નિજ રસ ભરપૂર, કરત સેવન વિરહ રસ ચૂર ॥૧૩॥
મુખ વિયોગાગ્નિ ફલ અનુભવ કરે, વિરહ રસ આનંદ હૃદય મેં ભરે ।।૧૪॥
રાસ સ્ત્રી ભાવન કો દાન, સકલ રસ મહાત્મ્ય અનન્ય બખાન ||૧૫||
નિગૂઢ હૃદય આશય કો ધામ, સ્વ રસ સ્થાપન પૂરણ કામ ॥૧૬॥
વિવિધ રસ વિલસત પ્રભુ રસ રાસ, મધ્ય રસ બંધ દામોદરદાસ ॥૧૭॥
ભાવરૂપ શ્રી દમલા બડભાગ, કરત દાન જન પ્રગટે અનુરાગ ||૧૮॥
વિરહાગ્નિ રસ નખ શિખ પાગે, સર્વાંગ અનુભવ કરત બડભાગે ।।૧૯।I
માનીસી સેવા મેં અનુરાગે, શ્રી વલ્લભાગ્નિ સ્વરૂપ રસ પાગે II૨૦II
વિરહ રસ દાન યહ જબ કરે, તબ હી અનુભવ હ્રદે અનુસરે ।।૨૧।I
શ્રી વિઠ્ઠલ પ્રભુકો કીનો દાન, ષટમાસ વિલસે કરી ગુણગાન ॥૨૨॥
કરત વિરહ દરશન કે કાજ, અસ્વસ્થ વિકલત્વ વિરહ કે સાજ ॥૨૩॥
ધરત ધ્યાન નિરંતર દુઃખ કીને તિહિ, છિનુ દરસ શ્રી વલ્લભ પ્રભુ દીને ।।૨૪।।
દોડ ગયે તબ ચરન શિર નાયો, શ્રી વલ્લભ કહે દમલા, તુ આયો ॥૨૫॥
વચન સુનત હી મન સચુ પાવે, ગદ ગદ કંઠ પુલક હેં આવે ॥૨૬॥
શ્રી વલ્લભ પ્રભુ કે ચરન સો લાગે, સદા સમીપ રહત બડભાગે ।।૨૭ II
શ્રી વલ્લભ વશ રહત હે જાકે, અનન્ય વિરલ રસ ભક્તિ હે તાકે ॥૨૮॥
શ્રી વલ્લભ પ્રભુ પોઢે દમલા ગોદ, શ્રી ગોવર્ધન ઘર આયે મન મોદ ।।૨૯।I
નિરખત હી હાથન સો બરજે, નૂપૂર નાદ ધ્વની તબ ગરજે ॥૩૦॥
જાગ પરે શ્રી વલ્લભ પ્રભુ નિરખે, પરસ્પર દેખ મન અતિ હરખે ॥૩૧॥
યહ વિધ દાસ્ય રસ કરે વિલાસ, નિરખ યુગલ કિયે મંદ હાસ ॥૩૨॥
દાન સદા દાતા વસ રહે, કૃપા કર દેત સોઈ જન લહે ॥૩૩॥
મહોદરતા શ્રી વલ્લભ નામ, વિચિત્ર ચરિત્ર પ્રભુ પૂરન કામ ॥૩૪॥
અદેય ફલ કો કરત નિજ દાન, કૃપા સિન્ધુ કરૂણા રસપાન ॥૩૫॥
વૈશ્વાનર વલ્લભ જન હિત કીનો, શ્રી વલ્લભાખ્ય સદ્રુપ નામ પ્રવીનો ॥૩૬॥
ગોવિંદઘાટ ચિન્તા મન કીની, દૈવી કિહિ વિધ હોય રસ લીની ||૩૭II
આસુર મીલ આસુર વત સોય, બ્રહ્મ કો સંબંધ કિહિ વિધ હોય ॥૩૮॥
પ્રગટ વ્હે આજ્ઞા પ્રભુને કીની, બ્રહ્મ સંબંધ કરો રસ ભીની ॥૩૯॥
તાકો દોષ નેક નહીં દેખો, મેરો વચન સત્ય કરી પેખો ॥૪૦॥
નય વિશારદ પ્રતિજ્ઞા પરતીત, વાકપતિ વલ્લભ ગુણાતીત ||૪૧||
પ્રથમ સંબંધ દમલા કરવાય, તા પાછે સબ ભક્ત સમુદાય ॥૪૨॥
તાદ્રશ જનસો વેષ્ઠિત હોય, રાસ લીલા એક તાત્પર્ય સોય ॥૪૩ II
કૃપા કર કરત કથા રસ દાન, તાહી મેં સબ મગ્ન ભયે જાન II૪૪||
લીલા રસ પ્રેમ પૂરિત સબ કીન, લીલામૃત રસ આર્દ્ર ભયે લીન ॥૪૫॥
વાક સુધા પૂરિત સબ જન, આનંદમગ્ન પ્રસન્ન વદન ||૪૬ II
વ્રજ પ્રિય વલ્લભ વ્રજ સ્થિત માન, પુષ્ટિલીલા કરતા રહ પ્રિય જાન II૪૭II
મન ઉત્સાહ ગોવર્ધનગિરિવાસ, યજ્ઞ ભોક્તા કર્તા વિવિધ વિલાસ ॥૪૮॥
‘‘ભાવાગ્નિ રસ” એટલે મધુર સુધા આ સુધા મધુર ભાવાત્મક છે
તેને જ ભાવાગ્નિ રસ કહેલ છે.
દમલા પ્રતિ આજ્ઞા અસ દીની, વિરહ કથા બિનુ ભયો મન ખીન II૪૯।।
ઉભય એકાન્ત તબ જાય બિરાજે, વિયોગાનુભવ રસ સકલ સુખ સાજે II ૫o ll
વિરહ મગ્ન કોઉ નાહી દરસે, મુખ વિયોગાગ્નિ ફલ નાહિન પરસે ॥૫૧॥
ત્યાગ ઉપદેશ સબ વિરહાનુભવકાજ, ભક્તિ આચરણ વિરહ સુખ કાજ ।।૫૨॥
સ્વયશોગાન ઉભય વિધ કરહી, યશ પીયૂષ તરંગ હદે ભરહી II૫૩II
ભાવાગ્નિ રસ સો અંગ અંગ ભીજે, એકાંત વિલાસ વિરહ રસ પીજે II૫૪।।
હૃદય આવેશ નિરંતર રહે, કૃપાદૃષ્ટિ વૃષ્ટિ વલ્લભ ઊર લહે ॥૫૫॥
પદ્મદલાયત વિલોચન રૂપ, આનંદભરે અતિ અનૂપ ।।૫૬॥
શ્રી વિઠ્ઠલ પૂછે અંકાજુ માત, મારગ પ્રગટ ઉત્સવકી બાત || ૫૭ II
સિદ્ધાંત સકલ હૃદય મેં વાસ, કહેંગે સબ વિધ દામોદરદાસ II ૫૮ II
શ્રી વિઠ્ઠલ દમલા ગૃહ પાંવધારે, ભક્તિભાવ ક્રિયે સત્કારે II ૫૯ II
માર્ગ પ્રણાલી ગ્રંથ રચના સુબોધ, સિદ્ધાંત રહસ્ય સબ ભાવ પ્રબોધ II૬૦ II
કરિ વિનતી સબ વિધ ભાવ, દાસ્ય ભાવ કીયો પ્રકટ દરસાવ ||૬૧||
પ્રભુ નમન કરન નહી દેહી, શ્રી વલ્લભ હૃદય બિરાજત નેહી ॥૬૨॥
શ્રી વલ્લભ આજ્ઞા ચરણોદીક લીનો, રહત સદા ભક્તિ રસ ભીનો ॥૬૩॥
જબ લો યહ મારગ સ્થિત રહે, ભાવ સ્થિતિ દમલા હું લહે ||૬૪॥
દૈવીજન કારજ ઇનહી કે હાથ, મારગ સ્થંભ સબ વિધ સાથ ||૬૫||
તીસરે દીન દરશન પ્રભુ પાવે, વિરહ કષ્ટ પીડા વ્હે આવે ||૬૬ ||
વલ્લભ પ્રભુ કો દરશન જબ પાવે, સિતલ હૃદય આનંદ વ્હે જાવે ||૬૭ ||
યુગલ સ્વરૂપ શૈયાસુખ રાજે, રસોપાયન સકલ વિધ સાજે ||૬૮ ||
શ્રી લલિતા જુ મન મનોરથ કીનો, કનક કટોરા પ્રભુ કર દીનો ||૬૯ ||
પ્રથમ દૂધ પ્યારી અચવાયે, તા પાછે પ્રભુ આપ અધાયે ॥૭૦ II
યહ વિધ ચતુરાઈ પ્રભુ લખ લીની, પ્યારી આરોગે પ્રેમ રસ ભીની II ૭૧ II
ઇનકે ચરિત્ર કેસે કહી આવે, એક રસના કહુ પાર ન પાવે ॥૭૨ II
દમલા કૃપા તે સબ બની આવે, શ્રી વલ્લભ ચરન પરમ ફલ પાવે ॥૭૩॥
મન કર્મ વચન વિશ્વાસ જો કરે, શ્રી દમલા વલ્લભ રસ હૃદય ભરે II૭૪॥
દોહા :- – શ્રી દમલા સ્વરૂપ અગાધ હે, કેસે કરો બખાન
રસિક જન નિત્ય સ્મરણ કરે, સકલ રસ કી ખાન
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: