ભાભીને દુઃખ 😟 લાગી જાય એવું ફટાણું ઘોડા ગાડી રીક્ષા આ ભાભી ક્યાંથી લાવ્યા Comedy 🤣wedding song 👇છે
Автор: Rajni Voice Gujarati
Загружено: 2025-02-26
Просмотров: 22248
ભાભીને દુઃખ 😟 લાગી જાય એવું ફટાણું ઘોડા ગાડી રીક્ષા આ ભાભી ક્યાંથી લાવ્યા Comedy 🤣wedding song 👇છે
ઘોડાગાડી રીક્ષા
રીક્ષા માં બેસી આવ્યા અમે
હો મારા મનીષભાઈ
આ ભાભી ક્યાંથી લાવ્યા
ગામડાની ગોરી છે ને
બદલાવાની બોલી છે
ઓ મારા મનીષભાઈ
આ ભાભી ક્યાંથી લાવ્યા
રંગે રૂપે રૂડી છે ને
આમ તો જરાક નીચી છે.
ઓ મારા મનીષભાઈ
આ ઢીંગલી ક્યાંથી લાવ્યા....
ઘોડા ગાડી રીક્ષા
રીક્ષા બેસી આવ્યા અમે
ઓ મારા પરેશ પરેશભાઈ
તમે ભાભી ક્યાંથી લાવ્યા
સીટીની છોરી છે ને
બદલવાની બોલી છે
ઓ મારા પરેશભાઈ
તમે ભાભી ક્યાંથી લાવ્યા
રંગે રૂપે રૂડી છે ને
આમ તો જરાક ઊંચી છે
ઓ મારા પરેશભાઈ
તમે સાંઢડી ક્યાંથી લાવ્યા. ...
ઘોડા ગાડી રીક્ષા
રીક્ષા બેસી આવ્યા અમે
ઓ મારા રાકેશ ભાઈ
તમે ભાભી ક્યાંથી લાવ્યા
છેવટ ની છોરી છે ને
બદલવાની બોલી છે.
ઓ મારા રાકેશભાઈ
તમે ભાભી ક્યાંથી લાવ્યા
રંગે રૂપે રોડી છે ને
આમ તો જરાક જાડી છે
ઓ મારા રાકેશ ભાઈ
તમે ટીપણું ક્યાંથી લાવ્યા.
ઘોડા ગાડી રીક્ષા
રીક્ષા બેસી આવ્યા અમે
ઓ મોરા કરણભાઈ
તમે ભાભી ક્યાંથી લાવ્યા
ઊંઝા ગામની છોકરી છે
ને બદલવાની બોલી છે
ઓ મારા કરણભાઈ
તમે ભાભી ક્યાંથી લાવ્યા
રંગ રૂપે રૂડી છે ને
આમ તો જરાક કાળી છે
ઓ મારા કરણભાઈ
આ ડાબર ક્યાંથી લાવ્યા
ઘોડા ગાડી રીક્ષા
રીક્ષા બેસી આવ્યા અમે
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: