Rajbha Gadhvi । ગીરમાં ભેંસો ચરાવતા-ચરાવતા રાજભા ગઢવી કેવી રીતે બન્યા કલાકાર ?
Автор: Vishesh with Dinesh
Загружено: 2018-12-05
Просмотров: 66037
આજે મળીશું જાણીતા લોક ગાયક રાજભા ગઢવીને.રાજભા ગઢવી સાથેની આ ખાસ મુલાકાતમાં જાણીશું કે ગીરના નેસડામાં જન્મેલા-ઉછરેલા રાજભા ગઢવી સફળ કલાકાર કેવી રીતે બન્યા.એક પણ ચોપડી ન ભણેલા રાજભા ગઢવીની
આ પ્રેરણાદાયી કહાની પંસદ આવે તો ખાસ મુલાકાતની આ લિન્ક શેર કરશો.
આવા અન્ય વીડિયો જોવા DivyaBhaskar.com ની વેબસાઈટ,એપ્લિકેશન અને Facebook પેજની વિઝીટ કરો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: