મરચી ની ખેતી... ટમેટા ની ખેતી..... રીંગણ ની ખેતી... થ્રિપ્સ... કથીરી...એક ઘા માં સાફ...
Автор: kheti jagat ni vatu (ખેતી જગત ની વાતુ)
Загружено: 2025-08-25
Просмотров: 844
જય શ્રી કૃષ્ણ ખેડુત મિત્રો
આજ ના વિડિઓ માં હું આપનો કૃષિમિત્ર કેવલ વઘાસિયા હાર્દિક સ્વાગત કરું છું.જો અમારો આ વિડિઓ આપને સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો
આજ ના વિડિઓ માં આપણે શાકભાજી પાકો જેવા કે ભીંડો , મરચી , રીંગણ તેમજ ટામેટા માં આવતી અને તેમાં ભયંકર નુકશાન કરતી જીવાત કથીરી અને થ્રીપ્સ ની માહિતી આપવામાં આવી છે અને તેનું જીવનચક્ર પણ સમજાવવા માં આવ્યું છે તેમજ તેના કંટ્રોલ માટેની બેસ્ટ દવાની પણ માહિતી આપવામાં આવી છે તો વિડિઓ પૂરો જોજો
આભાર
કેવલ વઘાસિયા
B.sc Horticulture
Mo 9586119153
#marchi #agriculture #farming #marcha #મગફળી #મરચી #મરચીમાં #dhanuka #ખેતી #મરચા
#tomato
#okra
#bhindi
#રીંગણ
#brinjal
#omite
#miyako
#lanevo
#મરચીમાં
#મરચીનીખેતી
#રીંગણનીખેતી
#ટમેટાનીખેતી
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: