વાંકાનેર જીનપરા જકાતનાકા નજીક રેલ્વે ઓવરબ્રિજની સેફ્ટી ગડર સાથે ટ્રક અથડાતાં હાઇવે પર ચકકાજામ...
Автор: Chakravat news
Загружено: 2025-11-22
Просмотров: 397
વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીક રેલવે ઓવરબ્રિજની સેફટી ગટર સાથે આજે બપોરે વધુ એક વખત ઓવર હાઇટ અને ઓવરલોડેડ વેસ્ટ પુઠા ભરેલો ટ્રક અથડાતાં અકસ્માત સર્જાયો છે, જેના કારણે હાઇવે પર લાંબો ચક્કાજામ સર્જાયો છે. ઓવર હાઇટ પુઠા વેસ્ટ મટીરીયલ ભરેલો આ ટ્રક સેફ્ટી ગ્રીલ સાથે અથડાતાં સમગ્ર હાઇવે પર પુઠા વેસ્ટ મટીરીયલનો ઢગલો થઈ ગયો હતો, જેના કારણે એક તરફનો હાઇવે સંપૂર્ણ બંધ થયો છે. સદનસીબે આ અકસ્માતના બનાવ સમયે અહીંથી કોઈ વાહન પસાર ન થતાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે….
#chakravatnews #ચક્રવાત #news #wankaner #વાંકાનેર
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: