Chakravat news
મોરબી જિલ્લા(મોરબી, હળવદ, વાંકાનેર, માળીયા)ના દરેક સમાચારો માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો...
વાંકાનેરના પંચાસર બાયપાસ પર ખુલા મુકાયેલ પુલની સાંસદ દ્વારા સમીક્ષા કરાઇ, અધૂરા કામો પૂરી કરવા તાકીદ
વાંકાનેરના તિથવા ગામે લાગ્યા પોલીસ હાય હાયના નારા..: દારૂબંધીની અમલવારી અંગે ગ્રામજનોએ કાઢી રેલી...
વાંકાનેરના પંચાસર બાયપાસ પર મચ્છુ નદીનો પુલ અંતે ખુલ્લો મુકાયો, શહેરને ટ્રાફિક સમસ્યાથી મળશે મુક્તિ…
વાંકાનેર જીનપરા જકાતનાકા નજીક રેલ્વે ઓવરબ્રિજની સેફ્ટી ગડર સાથે ટ્રક અથડાતાં હાઇવે પર ચકકાજામ...
વાંકાનેર-મોરબી હાઇવે પર હસનપર બ્રિજ નિચે ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત, ૨ ઇજાગ્રસ્ત
રૂપિયા આઠ કરોડનું ધોવાણ : વાંકાનેરથી જડેશ્વર સુધી નવીનીકરણ થયેલ રોડ પર પડ્યા ભ્રષ્ટાચારના ગાબડાઓ...
વાંકાનેરના મહીકા ગામે મચ્છુ નદી કાંઠે રેતીની લીઝ અને જમીન વિવાદમા અંતે 5 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ…
હળવદના સુસવાવ ગામની સીમમાં થયેલી મોટર ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો, 6 આરોપીની ધરપકડ કરતી પોલીસ
વાંકાનેરના મહિકા ગામે જમીન વિવાદમા ઝેરના પારખા કરનાર 3 પૈકી 1 યુવાનનુ મોત, મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર
વાંકાનેરના પંચાસર બાયપાસ પર બ્રિજના અધૂરા કામ દરમ્યાન માટીના ઢગલા હટાવતા જીવના જોખમે મુસાફરીઓ
વાંકાનેરના જોધપર નજીક અલ્ટોમા વિદેશી દારૂની હેરાફેરીનો ભાંડાફોડ, 1.60 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો
ગુજરાત કોંગ્રેસ આયોજીત ખેડૂત આક્રોશ યાત્રા વાંકાનેર વિસ્તારમાંથી પસાર થઇ, ખેડૂતોનો સંપૂર્ણ સહયોગ….
વાંકાનેરના રાણેકપર ગામે ખેડૂતો પર થયેલ હુમલાના બનાવમાં હત્યાના પ્રયાસ અંગેની કલમનો ઉમેરો કરવા માંગ..
વાંકાનેરના મહિકા ગામે બુલેટ અને બાઇક અથડાતા સર્જાયેલ અકસ્માતમા યુવાનના મોત મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ
વાંકાનેરના શક્તિપરામા ખોડીયાર-મેલડી માતાની ભુઇ બની ધતીંગ કરતી હનીફાબેનનો પર્દાફાશ કરતી વિજ્ઞાન જાથા