શાળામાં ખાઈ શકાય તેવો ગુંદર પાક બનાવવાની રેસીપી | ગુંદર પાક બનાવવાની રીત |gundar pak banavani recipe
Автор: Minaxi Ni Rasoi Gujarati
Загружено: 2025-12-24
Просмотров: 13
શિયાળાની મોસમમાં શરીરને ગરમ રાખે તેવા પરંપરાગત અને વર્ષો જૂની રીતથી બનાવેલો ઓરિજનલ ગુંદપાક શીખો. Minaxi Ni Rasoi Gujarati માં આજે તમને બતાવીશું ગુંદર ઘી અને સૂકા મેવાથી બનેલો ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને એકદમ પરંપરાગત Gujarati Gundar Pak.
આ રેસીપીમાં છે જૂની જમાનેથી ચાલતી સાચી રીત માપ ટીપ્સ અને કન્સિસ્ટન્સી – જેથી તમે પણ ઘરે એકદમ પરફેક્ટ અને બજાર જેવો ગુંદપાક બનાવી શકો. આ મીઠાઈ શિયાળામાં ખાસ ખવાય છે અને બાળકો થી લઈને મોટા સૌના આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.
વીડિયો પૂરો જુઓ અને બનાવો ઓરિજનલ ટેસ્ટી ગુંદપાક ઘેર જ – એકદમ સરળ રીતે!
#GundarPak #GundPak
#GundarPakRecipe #GujaratiSweet
#Gujarati Recipe
#Traditional Recipe #WinterRecipe
#minaxi
#minaxirecipe
#minaxinirasoigujarati#HealthySweets #DesiSweet
#Gujaratifood #GajarPak
#HealthyWinterRecipe
#gujaratifood
#gujaratifarsan
#monsoonfood
#patara #food
#gujaratifood
#foodsefitnessgujarati
#gujaratisnack
#suratifood
#gujaratikhana
#gujaratifarsan
#food #streetfood
#gujaratifood
#gujaratirecipes
Please subscribe my channel:-@MinaxiNiRasoiGujarati
નવી સરળ tips સાથે રૂ જેવા પોચા ટેસ્ટી દુધી ના મુઠીયા બનાવવાની રીત:- • નવી સરળ tips સાથે રૂ જેવા પોચા ટેસ્ટી દુધી...
દાળ અને ચોખાને પલાળીયા વગર પોચા રુ જેવા ખાટા ઢોકળા :- • દાળ અને ચોખાને પલાળીયા વગર પોચા રુ જેવા ખા...
ઉપવાસમાં ખાઈ શકાય એવી મોરૈયા ની ખીચડી ફક્ત અને ફક્ત માં પાંચ મિનિટમાં:- • ઉપવાસમાં ખાઈ શકાય એવી મોરૈયા ની ખીચડી ફક્ત...
ફુલેલા ફૂલેલા અને વણવાનાસમયે બિલકુલ ફાટે નહીં એની બધી ટિપ્સ સાથે આલુ પરોઠા બનાવવાની રીત:- • ફુલેલા ફૂલેલા અને વણવાનાસમયે બિલકુલ ફાટે ન...
પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને:-@MinaxiNiRasoiGujarati
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: