Mann Aaturi

ભાવથી ભરેલો પુષ્ટિમાર્ગીય સત્સંગ.
અહીં સેવા, સ્મરણ, વચનામૃત, ઉત્સવ મહિમા અને પુષ્ટિ સાહિત્યનું સરળ અર્થઘટન હૃદયસ્પર્શી રીતે રજૂ કરવામાં આવે છે.
પુષ્ટિ સાહિત્ય ખજાનો, વલ્લભકુલ વાણી અને દૈનિક ભક્તિ માર્ગદર્શન સાથે —
મનને પ્રભુપ્રેમ તરફ લઈ જતું શાંત satsang સ્થાન.
દૈનિક દિવ્ય satsang માટે Subscribe કરજો.“મન આતુરી” એ શ્રી વલ્લભાચાર્યપ્રભુના ઉપદેશ, પુષ્ટિમાર્ગના સાહિત્ય અને ભાવસભર સત્સંગ વિષયક વિડીયો માટે સમર્પિત એક શુદ્ધ પુષ્ટિ માર્ગીય ચેનલ છે.
આ ચેનલના બધા વિડીયો, અવાજ, લખાણ અને રજૂઆત મન આતુરી દ્વારા સ્વયં રચિત (Original Creation)
સૌજન્યભાવે પુષ્ટિમાર્ગના જ્ઞાન અને ભાવનું વિતરણ એ જ “મન આતુરી”ની સેવા છે.
“દૈનિક ભાવસભર satsang અને પુષ્ટિમાર્ગીય માર્ગદર્શન માટે ચેનલને Subscribe કરો.”
#પુષ્ટિમાર્ગ #સત્સંગ #વલ્લભાચાર્ય #વચનામૃત #ગોસ્વામીશ્રી #પુષ્ટિસાહિત્ય #શ્રીકૃષ્ણ #નિત્યસેવા #શ્રીમદવલ્લભ #વૈષ્ણવ #ભાવભક્તિ #Satsang #Pushtimarg #Vallabhacharya