શ્રી સર્વોત્તમ સ્તોત્ર — મુખ્ય ત્રણ નામોમાં છુપાયેલો 108 નામોનો સાર | શ્રીકૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ
Автор: Mann Aaturi
Загружено: 2025-11-20
Просмотров: 408
આજના આ સત્સંગમાં આપણે માણીશું
શ્રી ગુસાઈજી રચિત — શ્રી સર્વોત્તમ સ્તોત્રનો દિવ્ય મર્મ।
આ સ્તોત્ર શ્રીકૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ કરાવતું,
પરમાત્માના પરબ્રહ્મ સ્વરૂપને હૃદયમાં અનુભવનારું
અતિ પ્રભાવશાળી સ્તોત્ર છે।
શ્રી મહાપ્રભુજીના ૧૦૮ નામોનો આ મહાન સંકલન છે—
પરંતુ તેનો સાર અને નીચોડ
માત્ર મુખ્યા ત્રણ નામોમાં સમાયેલો છે:
🌸 આનંદાય નમઃ
🌸 પરમાનંદાય નમઃ
🌸 શ્રીકૃષ્ણાસ્યાય નમઃ
આ ત્રણ નામો સર્વોત્તમ સ્તોત્રનું હૃદય છે,
અને બાકીના ૧૦૫ નામો આ ત્રણ નામોના જ વિસ્તૃત રૂપ છે।
અर्थાત — મૂળ ભાવ, તત્વ અને મર્મ — બધું આ ત્રણ નામોમાં જ પ્રગટ છે।
આ સ્તોત્રમાં ધર્મસ્વરૂપે શ્રી વલ્લભ પ્રભુ વિરાજપમાન છે,
જે જીવને કૃષ્ણભક્તિ, આનંદ અને પરમાનંદના માર્ગે લઈ જાય છે।
આ સત્સંગમાં આપણે—
• ત્રણ મુખ્ય નામોના તત્ત્વનો રસપાન
• 108 નામોના મર્મનું દૃષ્ટિકોણ
• શ્રી ગુસાઈજીની દિવ્ય રચનાનો અર્થ
• શ્રીકૃષ્ણ અધરામૃતના અનુભવમાર્ગ
એ બધું માણીશું।
🌼 જય શ્રી મહાપ્રભુજી • જય શ્રી ગુસાઈજી
🌸 મન આતુરી — પુષ્ટિભાવ, સ્મરણ અને સાધનાનું રસમય ઘર
#SaravottamStotra #ShriGusaiji #108Names #ShriKrishnaAdharamrut #ShriKrishnaSriyeNamah #AnandayaNamah #ParmanandayaNamah #Pushtimarg #VallabhSampraday #PushtiSahityaKhajano #ManAturi #BhaktiRas #SatsangGujarati
✨ શ્રી સર્વોત્તમ સ્તોત્ર — મુખ્ય ત્રણ નામોમાં છુપાયેલો 108 નામોનો સાર | શ્રીકૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ કરાવતું દિવ્ય સ્તોત્ર ✨
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: