Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ગંગાસતી ના પ્રાચીન ભજનો🌟 - ગંગાસતી પાનબાઈને વિનવે રે (લખેલું છે ) | gnagasati panbai | Best bhajan

Автор: Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Загружено: 2025-10-06

Просмотров: 41340

Описание:

Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates

Geeta Saar Kirtan:
   • ગીતાજી નો  સાર  

See other Krishna Kirtan Playlist :
   • ક્રિષ્ના કીર્તન  

See other Ramdevpir kirtan:
   • રામાપીરના ભક્તિ ગીત  

See other Guru Bhakti Kirtan:
   • ગુરુ ભક્તિ  

See Other Mahadev's Kirtan:
   • શિવજીના કીર્તન  

See Other Shree Ram's Kirtan:
   • શ્રીરામ ના  કીર્તન  

ગંગાસતી પાનબાઈને વિનવે રે
મારે કરવી છે ભક્તિની વાત
પાનબાઈ આવોને મેદાનમાં રે

મારે નથી મેડી નથી બંગલા રે
મારે ભજનનો વેપાર ...

મારે નથી રે માયા ને મિલકતુ રે
મારે રામસાગરનો સાથ ...

પાનબાઈ બાજી આપી છે તારા હાથમ રે
કરો તમે અલખનો આરાધ ...

મારે સ્વર્ગે જવાના ટાણા આવિયા રે
હવે મારે ઘડીએ ન રેવાય ...

પાનબાઈ પોરો આવ્યો છે હવે પાપનો
મારે કરવી સંસારીયાની વાત ...

પાનબાઈ પુરા મળે તો રાવું રેડીએ રે
પાનબાઈ અધૂરિયાવ ને નો કરીયે વાત ...

પાનબાઈ ભજન કરીને ભવ તારજો
કરો તમે પૂર્વ જન્મની કમાય ...

પાનબાઈએ ગંગા સતીના કયા કરિયા રે
મેળવી લીધા છે આતમજ્ઞાન..

પાનબાઈએ ગંગાસતીને ગુરુ ધારિયા રે
કરીયો અલખને આરાધ ..

ગુરુ પ્રતાપે પાનબાઈ બોલિયાં રે
ગંગાસતી ને ચરણે પાનબાઈ બોલિયાં રે
રાખો અમને તમારા ચરણોની પાસ ...

#viralsong #પાનબાઈ #ગંગાસતી #kirtan #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama

ગંગાસતી ના પ્રાચીન ભજનો🌟 - ગંગાસતી પાનબાઈને વિનવે રે (લખેલું છે ) | gnagasati panbai | Best bhajan

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

વાલે સોના રૂપાની ચોપાટ.. (લખેલું છે) | રાધાકૃષ્ણ રમે ચોપાટ| vale sona rupani chopat | Satsang kirtan

મધુર ગુજરાતી કીર્તન - ભક્તો ભાવે ભજન કરે 🙏🌺 | Gujarati Kirtan

⚡️ Путин предложил Западу сделку || НАТО поставили перед условием

કિર્તન: ગંગા સતી પાનબાઈ ને વિનવે રે..|નવું કિર્તન સાંભળી બધા બેનું નાચવા લાગ્યા 😅

Делайте ЭТО Каждое Утро — САХАР В Крови Сразу Пойдёт ВНИЗ!

જેસલના ઘરે સંતો પધાર્યા (લખેલુ છે) | Jesal na ghare santo padharya | New Gujarati Kirtan

દેશી રાહડા ની મોજ હરિદ્વાર ગંગાજી ના કાઠે#પ્રચીન ગીત#રઘુવીર આવયા ગંગાજી નાં કાઠડે રે#રાહળા#haridwar

રામસીતાના વિવાહ (લખેલુ છે)| છેલ્લે સુધી જોજો મજા પડી જશે લગ્નગીત | ૪ મંગળફેરા | vivah| Gujarati Git

એક નવું કિર્તન... પાનબાઈ નું.. આ બેને કિર્તન ગાયું તો બધા મોજ માં આવી ગયાં.

ХАЯЛ АЛЕКПЕРОВ НІКОЛИ НЕ ПОМИЛЯВСЯ! ТЕ, ЩО СТАНЕТЬСЯ 19 СІЧНЯ

krishna kirtan - ક્રિષ્ના અને નંદજી કરુણ સંવાદ (લખેલું છે)| રોવે યશોદા માતા😭| gujarati kirtan

Non Stop Gangasati Na Bhajano | Gangasati Vani | ગંગાસતી વાણી | Superhit Gujarati Bhajan

В 80-е продавала их более 1тысячи штук в день!

સતવાદી પાંડવો સત નવ ચૂકે-અરુણાબેન-દક્ષાબેન(કિર્તન લખેલું નીચે છે)માતાકુંતા પાંડવો દ્રૌપદીના સતનીગાથા

Перестаньте Давать Детям Эти Имена! Вы Разрушаете Их Судьбу

મારો રામ અવધમાં આવે છે | શ્રીરામ ભજન | કિર્તન| Maro Ram Avadh Ma Aave Che | Gujarati Devotional Song

કૃષ્ણએ સમજાવી ક થી જ્ઞ ની બારાખડી🌷એકવાર સમજી લેજો તો ભવસાગર તરવું સેલ છે સમજવા જેવું Krishna bhajan👇

સતી અનસૂયા નું કીર્તન | Gujarati Kirtan #bhakti

Krishna kirtan - એ રે ચૂંદડી માં ચૌદ બ્રહ્માંડ છે💫✨(લખેલું 👇)| shamle odhadi | gujarati Satsang

જગમાં મા બાપ સવને હોય છે રે/નવી ધુન/ભાવના બેન બારૈયા/#ધૂન #ભજન #ભક્તિ #સબ્સ્ક્રાઇબ_કરી_નાખજો

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com