Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

💫 રૂપાની અદ્ભુત ભક્તિ 🌸 Shreenathji Prem Ras | Bhakt ni anokhi katha 💖 | Vallabh Sampraday ✨🕉️

Автор: Chandra Govind Das Official

Загружено: 2025-10-24

Просмотров: 18805

Описание:

💫 રૂપાની અદ્ભુત ભક્તિ 🌸 Shreenathji Prem Ras | Bhakt ni anokhi katha 💖 | Vallabh Sampraday ✨🕉️🚩 By H.G. Chandra Govind Das |

🙏 રૂપાની અદ્ભુત ભક્તિ અને શ્રીનાથજીની રાસલીલા કથા 🙏

વિશ્વ ઈતિહાસમાં એક અદ્ભુત ગાથા બનેલી છે, જયારે ગિરિરાજ પર શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું. એ સમય દરમિયાન એક નિષ્ઠાવાન ભક્ત –રૂપા – વિઠ્ઠલનાથ ગોસ્વામીજી પાસે આવીને પ્રાર્થના કરી:
"મને હંમેશા તમારી સેવા માટે રાખજો."

🌸 વિઠ્ઠલનાથજી એ પ્રાર્થના સ્વીકારી અને રૂપાને સેવા સોંપી.

👉 મંદિરના નિયમ પ્રમાણે રાત્રે કોય પણ અંદરથી બહાર કે બહારથી અંદર જઈ શકતો નથી. પરંતુ રૂપાનું હૃદય તો શ્રીનાથજી સાથે પ્રગાઢ પ્રેમથી જોડાયેલું હતું. એ રાત્રે રૂપાએ ભજન ગાયું:
"ઠાકુર જાગો મદન ગોપાલા..."
આ ભજન મંગળ આરતી માટેનું હતું, પરંતુ રૂપાએ રાત્રે જ ગાઈ દીધું.

🌺 બીજા દિવસે સવારે જયારે ભગવાન જાગ્યા ત્યારે તેમની આંખો લાલ હતી.
શ્રીનાથજી બોલ્યા:
"આજે ઊંઘ જ આવી નથી, કારણ કે રોજ મારાં માટે કોઈ લોરી ગાય છે અને એ વગર હું ઊંઘી શકતો નથી."

🚩 ત્યારથી શ્રીનાથજી એ રૂપાને આજ્ઞા આપી કે:
"Aaje thi tu roj mari mate lori gay."

🌕 થોડા દિવસ પછી શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાનને રસલીલામાં જવાનું મન થયું. તેમણે રૂપાને કહ્યું:
"દરવાજો ખોલ, મને બહાર જવું છે."
રૂપાએ ના પાડી. ત્યારે ભગવાન સ્મિત સાથે બોલ્યા:
"તો તું પણ મારી સાથે ચાલ."

🌸 રૂપો અને શ્રીનાથજી બંન્ને પ્રેમસરોવર તરફ ગયા. રસ્તામાં ભગવાન થાકી ગયા તો રૂપાએ તેમને ખભા પર બેસાડી પ્રેમસરોવર સુધી પહોંચાડ્યા.

🌺 રસલીલામાં ભગવાન રમતા હતા ત્યારે તેમના આભૂષણો પડી જતા, રૂપાએ એ બધાં ભેગા કરી લીધાં. સવારે જયારે મંગળ આરતીનો સમય થયો ત્યારે રૂપાએ કહ્યું:
"આજે મંગળ આરતી નહિ થાય, જે સુતો છે તેને શા માટે જગાડવો?"

🚩 આ રીતે શ્રીનાથજીએ રૂપા ઉપર અતિશય કૃપા વરસાવી અને પોતાના હસ્તકમળથી ભક્તિનું અમૂલ્ય દાન આપ્યું.

✨Aa ghatna batave chhe કે ભગવાનને પ્રસન્ન કરવા માટે સંપત્તિ કે શક્તિની જરૂર નથી, પરંતુ નિષ્ઠાવાન પ્રેમ અને સંપૂર્ણ સમર્પણ જોઈએ.

💖 Aa divya katha thi ek sandesh male chhe – Bhagwan ne raji karva mate dhan, shakti, buddhi nathi joiye… pan ananya prem ane samarpan joiye.

🌸🙏 જય શ્રીનાથજી 🙏🌸

#Shreenathji 🙏#RupaBhakti 🌸#PremBhakti 💖#VallabhSampraday 🚩#GirirajGovardhan ⛰️#NathdwaraTemple 🛕#Rasleela ✨#BhaktiKatha 🎶#GujaratiBhajan 🎵#MangalaAarti 🌺
#SharadPoonam 🌕#VaishnavBhakti 🙏#ShreeKrishna 💫#BhaktinoPrem 💖#ShreenathjiDarshan 🌸

More from Chandra Govind Das

Official Facebook :   / chandragovinddasofficial  
Official Instagram : @chandragovinddas
Official Instagram Link :   / chandragovinddas  
Email : [email protected]

Join this channel to get access to perks:
   / @chandragovinddasofficial  

Katha Related Information :
Contact :- Keyur : 99246 80800

Whats app Number :-
Contact :- 99246 80800

Copyrights ©️ Chandra Govind Das Official. All Rights Reserved.

This video is protected by International copyrights laws. Reproduction and distribution of this video content as in full or in part without written permission of the Chandra Govind Das Official is strictly prohibited and all unauthorized usage, in any manner whatsoever, will be considered as copyright infringement and such acts will face legal prosecution and/or penal action.

💫 રૂપાની અદ્ભુત ભક્તિ 🌸 Shreenathji Prem Ras | Bhakt ni anokhi katha 💖 | Vallabh Sampraday ✨🕉️

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

⭐ભાગવતમ નો Bonus પ્રસંગ | Sudama Krishna Divine Friendship 🤝 | હૃદયસ્પર્શી મિલન 🌸 Bhakti Story

⭐ભાગવતમ નો Bonus પ્રસંગ | Sudama Krishna Divine Friendship 🤝 | હૃદયસ્પર્શી મિલન 🌸 Bhakti Story

મોહિની રૂપે વિષ્ણુ 😍The Great Battle of Devas and Asuras ⚡” 💥✨ | અમૃતની વિતરણની દિવ્ય લીલા 💃

મોહિની રૂપે વિષ્ણુ 😍The Great Battle of Devas and Asuras ⚡” 💥✨ | અમૃતની વિતરણની દિવ્ય લીલા 💃

📖 Sodash Granth Saptah Day 3| શ્રી દ્વારકેશલાલજી | Shri Dwarkeshlalji | Spiritual Pravachan |

📖 Sodash Granth Saptah Day 3| શ્રી દ્વારકેશલાલજી | Shri Dwarkeshlalji | Spiritual Pravachan |

🕉️The Special Mercy of God on a Devotee🌸 | ભક્ત પર ભગવાનની અનોખી કૃપા |  Bali Maharaj Katha🙏✨

🕉️The Special Mercy of God on a Devotee🌸 | ભક્ત પર ભગવાનની અનોખી કૃપા | Bali Maharaj Katha🙏✨

રૂપાદે માલદે નો સત્ય ઘટના નો કરૂણ પ્રસંગ||વક્તા:જિગ્નેશ દાદા (રાધે રાધે)||Raja Digital

રૂપાદે માલદે નો સત્ય ઘટના નો કરૂણ પ્રસંગ||વક્તા:જિગ્નેશ દાદા (રાધે રાધે)||Raja Digital

શું કરવાથી ઘરમાં ધન અને શાંતિ જળવાઈ રહેશે. @KathaStudio1 #chandragovinddas #katha #trending

શું કરવાથી ઘરમાં ધન અને શાંતિ જળવાઈ રહેશે. @KathaStudio1 #chandragovinddas #katha #trending

હે ભગવાન એક દિકરો દે | Anopsinh Vaghela | Letest dayro | @anopsinhvaghela_official

હે ભગવાન એક દિકરો દે | Anopsinh Vaghela | Letest dayro | @anopsinhvaghela_official

સુખનો ખજાનો ખોલવાની ખાનગી વાત (વાત-3) | Sukhno Khajano | Pu. Hariswarupdasji Swami | Daily Satsang

સુખનો ખજાનો ખોલવાની ખાનગી વાત (વાત-3) | Sukhno Khajano | Pu. Hariswarupdasji Swami | Daily Satsang

જિંદગીમાં મોજ કરવા વાળા ખાસ જોવો | Day 2 |  By H G Chandra Govind Das | Lathiya Famiy | #viral

જિંદગીમાં મોજ કરવા વાળા ખાસ જોવો | Day 2 | By H G Chandra Govind Das | Lathiya Famiy | #viral

ભગવાન સાથે જોડાવાનું રહસ્ય | Spiritual Connection Tips | 👉 By H G Chandra Govind Das #sanatandharma

ભગવાન સાથે જોડાવાનું રહસ્ય | Spiritual Connection Tips | 👉 By H G Chandra Govind Das #sanatandharma

માગશર મહિનાની શરૂઆતમાં આ કથા સાંભળવાથી તમારા પરિવારમાં સુખશાંતિ રહેશે❤️#jigneshdadaradheradhe #katha

માગશર મહિનાની શરૂઆતમાં આ કથા સાંભળવાથી તમારા પરિવારમાં સુખશાંતિ રહેશે❤️#jigneshdadaradheradhe #katha

🌼 માખણમાં છુપાયેલું પ્રેમનું રહસ્ય 🧈💖 The Divine Love Behind Krishna’s Butter Stealing Leela 🧈

🌼 માખણમાં છુપાયેલું પ્રેમનું રહસ્ય 🧈💖 The Divine Love Behind Krishna’s Butter Stealing Leela 🧈

Prakruti Na Niymo (Day-04) || Shreeman Chandrgovind Das || Surat

Prakruti Na Niymo (Day-04) || Shreeman Chandrgovind Das || Surat

🌸 ઉમાપતિ ભક્ત અને નરસિંહ મહેતા – સંબંધની કથા 💫| ભક્તિમાં સંબંધનું રહસ્ય

🌸 ઉમાપતિ ભક્ત અને નરસિંહ મહેતા – સંબંધની કથા 💫| ભક્તિમાં સંબંધનું રહસ્ય

💥આજની આ કથા   તમારા મનની   પવિત્ર કરી દેશે💥(Jignesh dada Katha in Gujarati.).

💥આજની આ કથા તમારા મનની પવિત્ર કરી દેશે💥(Jignesh dada Katha in Gujarati.).

🤔 પરમ સત્ય કોણ? | Krishna – 👑Parm Bhagvan nu Rahasya | Avtar vs Param Tatva ✨ Satya 🌿

🤔 પરમ સત્ય કોણ? | Krishna – 👑Parm Bhagvan nu Rahasya | Avtar vs Param Tatva ✨ Satya 🌿

જો તમને સેવા ની કાઈ જ ખબર ન હોય તો પણ શું કરવું? જરૂર સાંભળો| Pushtimarg TV | Pushti Bhakti

જો તમને સેવા ની કાઈ જ ખબર ન હોય તો પણ શું કરવું? જરૂર સાંભળો| Pushtimarg TV | Pushti Bhakti

બેસતા વર્ષની આ પાવન કથા સાંભળવા સાક્ષાત ભગવાન શિવ પધાર્યા હતા!!

બેસતા વર્ષની આ પાવન કથા સાંભળવા સાક્ષાત ભગવાન શિવ પધાર્યા હતા!!

ભગવાન શ્રી કૃષ્ણની મથુરા લીલા | Lord Krishna's Mathura Leela | #krishna #krishnalila #mathura

ભગવાન શ્રી કૃષ્ણની મથુરા લીલા | Lord Krishna's Mathura Leela | #krishna #krishnalila #mathura

🌸 મન શુદ્ધિનો ઉપાય | The Transformative Power of Dharna 🌺Path to Purity, Bhakti & Liberation 💫

🌸 મન શુદ્ધિનો ઉપાય | The Transformative Power of Dharna 🌺Path to Purity, Bhakti & Liberation 💫

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]