ભોળા નાં ભગવાન 👌| ShriNathji Bhakt Story | Pushtimarg Video 🙏
Автор: PustiGyan Satsang
Загружено: 2025-08-21
Просмотров: 14341
ભોળા નાં ભગવાન 👌| ShriNathji Bhakt Story | Pushtimarg Video 🙏
------
ગાયોની સેવા નું મહત્વ,
ભોળાભાવ થી કરેલી સેવા નો ફળ,
પુષ્ટિમાર્ગ માં નિષ્ઠા અને ભક્તિ
નાં હુંતો કાકાજી જ કહીશ
---
📖 About Video:
ગુજરાત ના બે પટેલ ભાઇઓ શ્રીનાથજી ના દર્શન કરવા વ્રજમાં આવ્યા. મોટા ભાઇને જલ ભરવાની સેવા અને નાના ભોળા ભાઇને ગાયો ની સેવા સોંપવામાં આવી.
ભોળો પટેલ વૈષ્ણવ ગાયોની સેવા પ્રેમ અને ભક્તિ થી કરતો. તે એટલો ભોળો હતો કે ગુરુદેવ શ્રી ગુંસાઈજી ને "કાકાજી" કહી બોલાવતો. તેની નિષ્ઠા અને ભોળા સ્વભાવ થી પ્રસન્ન થઇ શ્રીનાથજી તેને દર્શન આપતા અને પોતાના ભોગ માંથી ભોજન કરાવતા.
આ વાર્તા એ શીખવે છે કે, જો ભોળા ભાવે કપટ વિના સેવા કરવામાં આવે તો શ્રીનાથજી અને ગુરુદેવ પ્રસન્ન થાય છે. તેમજ ગાયો ની સેવા થી પણ ભગવાન કૃપા કરે છે.
🔝
\#bhaktistory 🙏
\#Shreenathji 🌸
\#vaishnavbhakti 💫
📌🏷️
શ્રીનાથજી, ગુંસાઈજી, ગાયોની સેવા, ભોળા પટેલ વૈષ્ણવ, પુષ્ટિમાર્ગ satsang, pushtimarg story, Shreenathji seva, pushtimarg ni vaat, pushtimarg katha, pushtimarg bhakti, gusainji, pushtimarg seva, pushtimarg gujarati, Shreenathji krupa, pushtimarg satsang
🎯👨👩👧👦 વિડિયો કોના માટે
🔹 પુષ્ટિમાર્ગી વૈષ્ણવો
🔹 શ્રીમહાપ્રભુજી અને શ્રીઠાકોરજીના ભક્તો
🔹 નવા ભક્તો કે જેમણે પૂષ્ટિમાર્ગ અને શ્રીકૃષ્ણ ની લીલાઓ ઓ વિષે વધુ જાણવા ની જીજ્ઞાસા છે
🔹 દરેક વૈષ્ણવ પરિવારો, જેમને સત્સંગ માં રુચિ છે
------
📚અમારા ચેનલ નો ઉદેશ્ય
🔸 સાચો અને સૈધ્ધાંતિક સત્સંગ કરાવવો
🔸 પુષ્ટિમાર્ગ નાં પાયા ની સમજુતી આપવી
🔸 જે પુષ્ટિમાર્ગ માં નવા વૈષ્ણવો છે તેમને સત્સંગ તરફ વાળવા
🔸 સત્સંગ દ્વારા પુષ્ટિમાર્ગ નો પ્રચાર કરવો
🔸 સત્સંગ દ્વારા વૈષ્ણવો ને શ્રીમહાપ્રભુજી નાં સિધ્ધાંતો થી અવગત કરાવવા
---
🔖🔖
\#GauSeva
\#Pushtimarg
\#GujaratiBhakti
\#DevotionalKatha
\#pushtimargsatsang \#SpiritualJourney
\#DevotionalVideo
\#Vaishnav \#GujaratiSatsang \#BholaVaishnav
🙏વિડીયો પસંદ આવ્યો હોય તો 👍Like કરો
📝Comment માં "જય શ્રીકૃષ્ણ" અથવા “જય શ્રીવલ્લભ" લખજો.
અને જો હજી સુધી આવાં પુષ્ટિમાર્ગીય સત્સંગ નાં વિડિયો શ્રવણ કરવા માટે PustiGyan Satsang ચેનલને 🔔Subscribed ના કર્યું હોય તો જરૂર કરો. અને સત્સંગ માં જોડાયેલા રહો ✨
📌 અમારા Facebook page ને પણ follow જરૂર કરશો, ત્યાં પણ નવા નવા સત્સંગ ની માહિતી આપવામાં આવે છે.
Facebook Link
https://www.facebook.com/profile.php?...
Contact Us: satsangpushti@gmail.com
Thank you for visiting.
જય શ્રીકૃષ્ણ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: